વેપારી, ઉદ્યોગપતિઓ, વિવિધ સમાજના આગેવાનો પણ પ્રમુખ પદ માટે સ્ત્રી સામાન્યમાંથી ન પસંદ થાય તેવું ઇચ્છી રહ્યા છે.. રાજકારણ માં ક્યાં શું બને તે નક્કી કહેવાય નહીં રાજકારણમાં વાયદા ઉપર વાયદાઓ પડતા હોય છે. સોદાબાદીના કારણે રાજકારણ ગંદુ બની ગયું છે. તેવું જ રાજકારણ જેતપુરનું જગ જાહેર જોવા મળી રહ્યું છે. પહેલેથી જ કમિટમેન્ટ કરી […]
Author: JKJGS
જામનગર: રોજનું રોજ કરતા યુવાનના GST નંબરમાં દોઢ વર્ષમાં ૩૭ કરોડના બીલ, કેવી રીતે શક્ય છે ?
જામનગર અપડેટ્સ: જામનગરમાં હરિયા કોલેજ પાછળ રહેતા અને છૂટક ડ્રાઈવિગ કરતા એક યુવાનના બેંક એકાઉન્ટમાં છેલ્લા દોઢ વર્ષમાં ૩૭ કરોડના વ્યવહાર થયા છે. ધંધો શરુ કરવા માટે યુવાને આપેલ પોતાના ડોક્યુમેન્ટના સહારે ભાગીદાર બનવા માંગતા ભાવનગરી શખ્સે ૩૭ કરોડના વ્યવહારોને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ભાવનગરના યુવાન સાથે કેવી રીતે મળ્યો જામનગરનો યુવાન ? […]
આજ નું રાશિફળ (21/02/2025)
મેષ આજના દિવસે તમારા સ્વાસ્થયની સંભાળ લો અને પરિસ્થિતિને થાળે પાડો. આજે કોઈ ની પણ મદદ વગર તમે પોતે ધન કમાવા માં સક્ષમ હશો. આજે તમે નવા ઉત્સાહ સાથે બહાર નીકળશો કેમ કે તમને તમારા પરિવારના સભ્યો તથા મિત્રો તરફથી સહકાર મળશે. તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કારણ કે આજે તમારૂં પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ […]
ર૧ ફેબ્રુઆરી, વિશ્વ માતૃભાષા દિવસ.
મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે નર્મદ.. ભાષાનું જ્ઞાન, જ્ઞાનનો દ્વાર છે અમારી પડોશમાં રહેતાં એક નિવૃત વિદ્વાન વિજ્ઞાન શિક્ષક તેના મિત્ર સાથે અંગ્રેજીમાં વાતો કરતાં મેં ગુજરાતી ભાષાનો આગ્રહ રાખતાં તેણે સ્પષ્ટ કહ્યું કે અંગ્રેજીના પ્રયોગ ન કરીએ તો સમાજ આપણને સાવ ડોબા( ઈડિયટ) જેવા ગણે. […]
માળીયાહાટીના તાલુકાનુ વિસણવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ચાલતી ઈન સ્કુલ યોજના અંતર્ગત તામિલ લઈ રહેલા વોલીબોલ અન્ડર 17 ભાઈઓ ખેલ મહાકુંભ 3.O સૌરાષ્ટ્ર ઝોન કક્ષા ની વોલીબોલ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક લાવી
માળીયાહાટીના તાલુકાનુ વિસણવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ચાલતી ઈન સ્કુલ યોજના અંતર્ગત તામિલ લઈ રહેલા વોલીબોલ અન્ડર 17 ભાઈઓ વિભાગમાં ખેલાડીઓએ જુનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ખેલ મહાકુંભ 3.O સૌરાષ્ટ્ર ઝોન કક્ષા ની વોલીબોલ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક લાવી જુનાગઢ જિલ્લાનું નામ રોશન કર્યું છે. એમાંના ખેલાડી હરેશ ચૌહાણ કે જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત […]
ચાણક્ય કપ: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત નવસારી-વલસાડ પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ઝોન કક્ષાની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ચીખલી ખાતે યોજાઈ
ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લો ચેમ્પિયન જ્યારે નવસારી જિલ્લો રનર્સ અપ રહ્યો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા રાજ્ય કક્ષાની ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૫ યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. સદર ટુર્નામેન્ટ સમગ્ર રાજયમાં કુલ-૪ ઝોનમાં રમાશે. જે અંતર્ગત ચીખલીનાં સાદકપોર સ્થિત સંજય ફાર્મ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજરોજ ઝોન કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ ઝોનનાં નવસારી, […]
રાજુલા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને બર્બટાણા ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ, એડવોકેટ શ્રી કે.બી. કામળિયા સાહેબને રાજુલાના નોટરી તરીકે નિમણૂક મળવા બદલ હૃદયથી અભિનંદન અને શુભેચ્છાઓ!
શ્રી કે.બી. કામળિયા સાહેબનું અધિકારીક અને સામાજિક જીવનમાં યોગદાન સર્વવિદિત છે. તેમના અવિરત પરિશ્રમ, નિષ્ઠા અને ઉચ્ચ નૈતિક મૂલ્યોની કદરરૂપે નોટરી તરીકેની માન્યતા મળી છે તેમની નિમણૂક રાજુલા માટે એક ગૌરવની બાબત છે અને નવોદિત વકીલો માટે પ્રેરણાદાયી છે. અમે તેમના આ નૂતન પડાવ માટે ગર્વ અનુભવી રહ્યાં છીએ અને તેમના ભવિષ્યના બધાં જ કાર્યમાં […]
મોટા બારમણ ગામના આંગણે શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સમૂહ લગ્નમાં 11 નવ દંપતિએ મંગલ જીવન ની શુભ શરૂઆત કરી આ તકે સંતશ્રી દેવેન્દ્રદાસ બાપુ એ શુભ આશિષ પાઠવ્યા હતા.
પ્રસંગ ના મુખ્ય અતિથિ મા. સુરત કોળી સેના પ્રમુખ પી.એમ. સાંખટ, હિંમતભાઇ ભાલીયા, જયસુખભાઇ બારૈયા સુરત પોલીસ,જીવણભાઈ બારૈયા, કમલેશભાઈ બારૈયા જાફરાબાદ, ભાજપ તાલુકા ઉપપ્રમુખ નટુભાઈ રાઠોડ ડેડાણ, અખિલ ભારતીય કોળી સમાજ તાલુકા પ્રમુખ ગોપાલભાઈ પરમાર, નેશનલ પ્રેસ એસોસિયેશન સૌરાષ્ટ્ર ઝોન આઈ ટી સેલ પ્રમુખ હસમુખભાઈ શિયાળ પત્રકારશ્રી, ભાવેશભાઈ મકવાણા નિવૃત આર્મી મેન, અને નેશનલ પ્રેસ […]
છેલ્લા બે વર્ષથી મૌન બેઠેલા આહિર સમાજનો યુવા ચહેરો કેતન વાણીયા રાજકીય પંથમાં મેદાનમાં આવવાની શક્યતા સૂત્રો દ્વારા માહિતી
આ કેતન વાણીયા છે કોણ…? સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેતન વાણીયા આધ્યાત્મિક સામાજિક અને રાજકીય સુઝ બુજ ધરાવતી વ્યક્તિ છે. જે કેતન વાણીયા ગમે ત્યારે ગમે તેની બાજી ફેરવી શકે તેવું શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે. જે કોઈ કારણો સર છેલ્લા બે વર્ષથી મૌન સેવ્યું હતું તેવું લોકો નું માનવું છે જેઓ ટૂંક સમયમાં […]
ભૂતપૂર્વ ક્રિકેટર મિલિંદ રેગેનું હૃદયરોગના હુમલાને કારણે નિધન
ભૂતપૂર્વ ક્રિકેટર અને પસંદગીકાર મિલિંદ રેગેનું બુધવાર, ૧૯ ફેબ્રુઆરીના રોજ હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું. ગયા રવિવારે ૭૬ વર્ષના થયેલા રેગેને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બુધવારે સવારે ૬ વાગ્યાની આસપાસ તેમનું અવસાન થયું હતું. તેમના પરિવારમાં તેમની પત્ની અને ૨ પુત્રો છે. બીસીસીઆઈ એ ગુરુવારે ટિ્વટ કરીને કહ્યું હતું […]










