જેતપુરમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવાન પર શખસે હુમલો કર્યો હતો. આરોપી સામે ગુનો દાખલ કરી જેતપુર સીટી પોલીસે શખસને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ઘરી હતી. મળતી માહિતી મુજબ જેતપુર શહેરના હિંગળાજ કૃપા, શેરી નં.ડી-૩, શંકરના મંદિર સામે રહેતા નીરવ પ્રવિણભાઈ હીંગુ (ઉ.૩૯)એ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમના રહેણાંક મકાન નીચે આવેલ ગ્રાઇડ ટેઇલર નામે […]
Author: JKJGS
સુરત ખાતે યોજાયેલ એકલ રન મેરેથોનમાં ધર્મેન્દ્ર પટેલ સહભાગી બન્યા
વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સ્વચ્છ મન સ્વચ્છ શરીર, આરોગ્ય અને ધ્યાન અંતર્ગત એકલવ્ય રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ત્રી ,પુરુષ,બાળકો, યુવાનો સૌએ ઉત્સાહભેર ભાગ લીધો. જેમની સાથે ભાંડુત ગામનાં વતની અને સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય ધર્મેન્દ્ર પટેલ પણ સહર્ષ જોડાયા હતાં. મેરેથોન દરમિયાન યોજાયેલ હેલ્મેટ ઝુંબેશ વિષયક […]
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા જામનગર શહેર ભાજપ દ્વારા ઉજવાયો વિજયોત્સવ
ગત વખત કરતા ભાજપની ૧૪ સીટો વધી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ નો કાર્યમંત્ર છે કે સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ સાથે કાર્યકર્તાઓ એક થઇ સંગઠન અને ચૂંટાયેલ પાખ જે રીતે કામ કરે છે તેના પરિણામે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભવ્ય જીત મળી. ગત વખતે કોંગ્રેસ પાસે જે 13 બેઠકો હતી તેમાથી ફકત એક […]
ઝારખંડ મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રી પરિષદની બેઠકમાં લેવામાં આવ્યા મહત્વપૂર્ણ ર્નિણયો
ઝારખંડ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો વિશેષ મુક્તિ બિલ-૨૦૨૫ ની રચનાને મંજૂરી આપવામાં આવી. બિહાર રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ અને બિહાર રાજ્ય ઇલેક્ટ્રોનિક વિકાસ નિગમ લિમિટેડ ને લગતી સંપત્તિ અને જવાબદારીઓના વિભાજન માટે મંજૂરી આપવામાં આવી. શ્રી સુનિલ કુમાર, તત્કાલીન નાયબ નિયામક, ભૂમિ સંરક્ષણ સંશોધન કેન્દ્ર, ડેમોટંડ, હજારીબાગ-કમ-નિયામક “સમિતિ”, હાલમાં નિવૃત્ત, દ્વારા રજૂ કરાયેલ વિભાગીય […]
ઝારખંડ મુખ્યમંત્રીશ્રી હેમંત સોરેને શહેરી વિકાસ વિભાગ હેઠળ વિવિધ જગ્યાઓ પર નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા
શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ હેઠળ કુલ ૨૮૯ ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ, રાજ્યમાં મોટા પાયે નિમણૂકો કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, ઝારખંડના શહેરી વિકાસ વિભાગ અને ગૃહનિર્માણ વિભાગ હેઠળના પ્રોજેક્ટ બિલ્ડિંગમાં સ્થિત બીજા માળના ઓડિટોરિયમમાં મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેન દ્વારા ૨૮૯ ઉમેદવારોને નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા હતા. નિમણૂક પત્ર […]
ધનુષે પોતાની આગામી ફિલ્મ ‘તેરે ઇશ્કમેં’ નું શૂટિગ દિલ્હીની કોલજના કેમ્પસથી શરૂ કર્યું
અભિનેતા ધનુષ હાલમાં દિલ્હીમાં દિગ્દર્શક આનંદ એલ રાય સાથે તેની આગામી હિન્દી ફિલ્મ, ‘તેરે ઇશ્ક મેં’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાં દોડતા અભિનેતાના કેટલાક ચિત્રો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આનંદ એલ રાય દ્વારા બનાવાઈ રહેલી ફિલ્મમાં ધનુષની હિરોઈન ક્રિતી સેનન છે. ફિલ્મ આગામી નવેમ્બરમાં રીલિઝ થવાની […]
હૃતિક રોશન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘જાેધા અકબર’નું લોસ એન્જલિસમાં ઓસ્કર એકેડમી દ્વારા ખાસ સ્ક્રિનિંગ યોજવામાં આવશે
બોલીવુડના સુપરસ્ટાર હૃતિક રોશન અને અભિનેત્રી ઐશ્વર્યા રાયની ક્લાસિક ગણાવાયેલી ફિલ્મ ‘જાેધા અકબર’નું લોસ એન્જલિસમાં ઓસ્કર એકેડમી દ્વારા ખાસ સ્ક્રિનિંગ યોજવામાં આવશે. આ ફિલ્મને ૧૭ વર્ષ પૂરાં થયાં છે, જાે કે, આ મુદ્દે બોલીવુડમાં પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ નું સ્ક્રિનિંગ આગામી મહિને યોજાશે. આ જાહેરાત થયા બાદ ફિલ્મના દિગ્દર્શક આશુતોષ ગોવરીકરે […]
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે હિન્દી કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરવામાં આવી
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી, આજથી શરૂ થશે. આજે પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેગા ઈવેન્ટમાં કુલ ૮ ટીમો ભાગ લેવા માટે તૈયાર છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે હિન્દી કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરવામાં આવી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી માટે હિન્દી કોમેન્ટ્રી પેનલમાં સુરેશ રૈના, હરભજન સિંહ, વકાર યુનિસ, રોબિન ઉથપ્પા, મોહમ્મદ કૈફ, અંબાતી રાયડુ, વહાબ રિયાઝ, […]
દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત કરવા ઇન્ડિયા-કતાર જાેઇન્ટ બિઝનેસ ફોરમનું આયોજન
વહેલા ભવિષ્ય માટે આર્થિક સહયોગ, વેપાર, ઉર્જા સુરક્ષા, ટેકનોલોજી અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવું એ ચર્ચાનો પાયો હતો આ ફોરમ ભારત-કતાર સંબંધોની મજબૂતાઈનું પ્રતીક છે જે સહિયારા હિતો અને પરસ્પર આદર પર આધારિત છે તારીખ ૧૭-૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન કતારના અમીર, એચ. એચ. શેખ તમીમ બિન હમાદ બિન ખલીફા અલ થાનીની ભારતની મુલાકાત દરમિયાન, કન્ફેડરેશન ઓફ […]
પ્રયાગરાજમાં સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય નથી, તેમજ તેનું આચમન પણ લઈ શકાય એવું નથીઃ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને સોંપ્યો રિપોર્ટ
ઉત્તર પ્રદેશના પ્રયાગજ ખાતે સંગમમાં મહાકુંભ નો મેળો યોજાયો છે જેમાં અત્યારસુધીમાં ૫૪ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું છે, ત્યારે હવે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (ઝ્રઁઝ્રમ્)નાં એક અહેવાલમાં જણાવાયું છે કે બંને નદીનું પાણી સ્નાન કરવા યોગ્ય નથી. ઝ્રઁઝ્રમ્એ ૧૭ ફેબ્રુઆરીના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ને પોતાનો અહેવાલ સુપરત કર્યો. ઝ્રઁઝ્રમ્ એ ૯થી ૨૧ […]










