Gujarat

દૈનિક રાશિફળ (09/02/2025)

મેષ લોકોને મદદ કરવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. આજ ના દિવસે તમે ધન સંબંધી સમસ્યા ને કારણે પરેશાન રહી શકો છો. આના માટે તમારે પોતાના કોઈ વિશ્વાસ પાત્ર ની સલાહ લેવી જોઈએ। તમારા મિત્રો તથા પરિવારના સભ્યો […]

Gujarat

ધામળેજ મુકામે કોળી સમાજ દ્વારા આયોજીત 23 મો સમુહ લગ્ન યોજાયો

આજરોજ ધામળેજ મુકામે 23 મો સમુહ લગ્ન યોજાયો જેમાં 45 નવદંપતી ઓ એ પ્રભુતા માં પગલા પાડ્યા. આ સમૂહ લગ્નમાં આજુબાજુના તમામ આગેવાનોએ હાજરી આપી હતી જેમકે સુત્રાપાડા કોળી સમાજના પ્રમુખ દેવેન્દ્રભાઈ સોલંકી તેમજ શિક્ષણ સમિતિના માજી ચેરમેન ધીરુભાઈ સોલંકી તેમજ રિટાયરમેન્ટ ACF રાજુભાઈ વંશ તેમજ પાધેશ્વરી આશ્રમના મહંત કરસનદાસ બાપુ એ આ નવદંપતીને આશીર્વચન […]

Sports

પહેલી વનડે મેચમાં હર્ષિતે ત્રણ વિકેટ લઈને એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ઇંગ્લૅન્ડ સામે પહેલી વનડે મેચમાં એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે જે અત્યાર સુધી કોઈ ભારતીય કરી શક્યો નથી. નાગપુરમાં ૩ મેચોની વનડે સીરિઝની પહેલી મેચમાં હર્ષિતે ત્રીજી વિકેટ લેતાની સાથે જ તેણે એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તેણે બેન ડકેટ, હેરી બ્રુક અને લિયામ […]

Entertainment

૧૦ લાખ રૂપિયાની છેતરપિંડી સાથે સંબંધિત કેસમાં લુધિયાણાની એક કોર્ટે સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું

અભિનેતા સોનુ સૂદ ની તકલીફોમાં વધારો થયો છે, સોનુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. લુધિયાણાની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ કેસ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, લુધિયાણા સ્થિત વકીલ રાજેશ ખન્નાએ મોહિત શુક્લા નામના એક વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો […]

International

અલાસ્કાના નોમ નજીક બપોરે બેરિંગ એરની એક ફ્લાઇટ રહસ્યમય રીતે ગાયબ

અમેરિકામાં વધુ એક પ્લેન દુર્ઘટના..??!! અલાસ્કામાં ૧૦ યાત્રીઓ સાથેનું બેરિંગ એર વિમાન ગુમ અમેરિકાથી ૧૦ મુસાફરોને લઈને અલાસ્કાના નોમ નજીક ગુરુવારે બપોરે બેરિંગ એરની એક ફ્લાઇટ અચાનક ગુમ થઈ ગઈ, જેમા ૧૦ મુસાફરો સવાર હતા. શિયાળાના સખત તોફાનવાળા વાતાવરણમાં વિમાનનું સંપર્ક તૂટતાં તાત્કાલિક શોધ અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બચાવ ટીમો વિમાનનું છેલ્લું […]

National

નીતિ આયોગે ‘વિકસિત ભારત @2047 તરફઃ અર્થતંત્ર, રાષ્ટ્રીય સુરક્ષા, વૈશ્વિક ભાગીદારી અને કાયદાને મજબૂત બનાવવા’ વિષય પર એક પરિષદનું આયોજન કર્યું

નીતિ આયોગ દ્વારા નવી દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવન ખાતે ‘વિકસિત ભારત જ્ર૨૦૪૭ તરફઃ અર્થતંત્ર, રાષ્ટ્રીય સુરક્ષા, વૈશ્વિક ભાગીદારી અને કાયદાને મજબૂત બનાવવા’ નામનો એક પરિષદ યોજી હતી. આ પરિષદમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ, નીતિ આયોગના સભ્યો, નીતિ આયોગના સીઈઓ હાજર રહ્યા હતા. કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અને સંરક્ષણ મંત્રાલયના સચિવે મુખ્ય ભાષણો આપ્યા હતા. આ […]

Gujarat

જાન્યુઆરી ૨૦૨૫માં ૨૮૪ કરોડથી વધુ આધાર પ્રમાણીકરણ; ડિજિટલ અર્થતંત્રના વિકાસનો વાર્ષિક ધોરણે ૩૨% ઉછાળો, જેમાં આધાર દૈનિક જીવનમાં અભિન્ન ભૂમિકા ભજવે છે

નાગરિક કેન્દ્રિત સેવાઓની ઝડપી ડિલિવરી માટે કેન્દ્ર અને રાજ્ય વિભાગો આધાર ફેસ ઓથેન્ટીકેશનને અપનાવી રહ્યા છે જાન્યુઆરી ૨૦૨૫માં, આધાર ધારકોએ ૨૮૪ કરોડથી વધુ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જે ભારતમાં ડિજિટલ અર્થતંત્રના સતત વિસ્તરણને પ્રકાશિત કરે છે. આ નોંધપાત્ર સંખ્યા દેશમાં ડિજિટલ અર્થતંત્રની વૃદ્ધિ દર્શાવે છે. જાન્યુઆરી ૨૦૨૫માં ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શનમાં જાન્યુઆરી ૨૦૨૪ ની તુલનામાં ૩૨ ટકાથી […]

National

મહાકુંભ ૨૦૨૫ઃ પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં અત્યાર સુધીમાં ૪૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી

મહાકુંભમાં માં રચાયો ઇતિહાસ સુકરવાર ને તા. ૦૭/૦૨/૨૦૨૫ ના સવારે ૧૦ વાગ્યા સુધીમાં, પ્રયાગરાજમાં મહાકુંભ ૨૦૨૫માં પવિત્ર ડૂબકી લગાવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા ૪૨ કરોડને વટાવી ગઈ છે. ૧૯ દિવસ બાકી હોવાથી, સ્નાન કરનારાઓની સંખ્યા ૫૦ કરોડને વટાવી જાય તેવી અપેક્ષા છે. મહાકુંભમાં વિવિધ સંસ્કૃતિઓનું પ્રતિબિંબ ત્રણ અમૃત સ્નાન (મકરસંક્રાંતિ, મૌની અમાવસ્યા અને વસંત પંચમી) પછી પણ, […]

National

દિલ્હીના એલજી વિકે સક્સેનાએ આમ આદમી પાર્ટીના ૧૫ ધારાસભ્યોને ૧૫ કરોડની ઓફરની તપાસના આદેશ આપ્યા

એન્ટિ કરપ્શન બ્યૂરોની ટીમ કેજરીવાલ, મુકેશ અહલાવત અને સંજય સિંહના ઘરે જવા રવાના વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલાજ રાજધાની દિલ્હીના રાજકારણમાં ભારે હલચલ; દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ૧૫ કરોડ રૂપિયાની ઓફર આપવાના કેસમાં દિલ્હીના એલજી વિકે સક્સેનાએ છઝ્રમ્ તપાસના આદેશ આપ્યા છે. મળતી માહિતી મુજબ, છઝ્રમ્ ની એક ટીમ અરવિંદ કેજરીવાલ અને મુકેશ […]

National

જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ૭ પાકિસ્તાનીઓને ભારતીય સેનાએ ઠાર માર્યા

ભારતીય સેનાએ ૪-૫ ફેબ્રુઆરીની રાત્રે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ૭ પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે. આ ઘુસણખોરોમાં પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમના આતંકવાદીઓ પણ શામેલ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ ૪-૫ ફેબ્રુઆરીની રાત્રે નિયંત્રણ રેખા […]