જામનગરના બર્ધનચોકમાં માથાના દુ:ખાવારૂપ ટ્રાફીક અને દબાણની સમસ્યા દૂર કરવા હંગામી પોલીસ ચોકી બનાવામાં આવી રહી છે. જે સંભવત: સોમવારે કાર્યરત થશે. શહેરના બર્ધનચોક વિસ્તારમાં જાહેર રોડ દબાણ અને ટ્રાફીકની સમસ્યાને કાયમી દૂર કરવા હંગામી પોલીસ ચોકીનું નિર્માણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું કામ રવિવાર સુધીમાં પૂર્ણ થશે. સંભવતઃ સોમવારે મ્યુનિ. કમિશનર અને એસ.પી.ના […]
Author: JKJGS
શહેરમાં રિવરફ્રન્ટનો સર્વે શરૂ, ડીમાર્કેશન કરાયું, દબાણો દૂર થશે
જામનગરમાં રંગમતી-નાગમતી નદી પર રૂ.600 કરોડના ખર્ચે રીવરફ્રન્ટ બનાવવાની કામગીરીના અનુસંધાને મનપાની 20 ટુકડી દ્વારા શુક્રવારથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 20 ટુકડી દ્રારા સર્વે અંતર્ગત ડીર્માકેશન શરૂ કરાયું છે. ત્યારબાદ દબાણકર્તાઓને નોટીસ આપી દબાણો દૂર કરવામાં આવશે. સર્વેની કાર્યવાહી સપ્તાહથી વધુ સમય ચાલશે. જામનગરની પ્રાચીન રંગમતી- નાગમતી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાની કામગીરીએ ગતિ […]
છોટાઉદેપુર નગરમાં નવનિર્માણ પામી રહેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ નિરીક્ષણ કર્યું
છોટાઉદેપુર નગરમાં નવ નિર્માણ પામી રહેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનના સ્થળનું છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ કોન્ટ્રાક્ટર સાથે રાખીને નિરીક્ષણ કર્યું હતું. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ સ્થળની મુલાકાત લઈને જરૂરી સુચનો પણ કર્યા હતા. અને કામગીરીથી સંતોષ થયા હતા. આ મુલાકાત દરમિયાન તેઓની સાથે વકીલ લલીતભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રેહાન પટેલ […]
ઓલપાડની કરમલા પ્રાથમિક શાળાનાં બાળકોએ વનભોજનની મજા માણી
કુંભ સ્નાન કરી આવેલ અછારણ ગામનાં યુવા દંપતીએ નવો ચીલો ચાતર્યો મહા કુંભમેળોએ ધાર્મિક-આધ્યાત્મિક અનુષ્ઠાનો માટેનું એક ભવ્ય આયોજન છે. જેમાં સંગમ સ્નાન તમામ અનુષ્ઠાનોમાં સૌથી મહત્ત્વપૂર્ણ હોવાનું હિંદુ ધર્મનાં લોકો માને છે. મહાકુંભમાં વિશ્વભરનાં સાધુસંતો, ઋષિઓ અને ભક્તજનો શ્રદ્ધાથી પવિત્ર નદીઓમાં સ્નાન કરીને આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત કરવા માટે ઉમટે છે. ત્યારે પ્રયાગરાજ ખાતે હાલમાં […]
સાવરકુંડલાનું ગૌરવ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમા તાલુકા શાળાના વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેના અંતર્ગત આજરોજ વિદ્યાસભા અમરેલી ખાતે જિલ્લા કક્ષાની એથલેટીક્સની સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં સાવરકુંડલા શહેરની સરકારી પ્રાથમિક શાળા તાલુકા શાળાનો વિદ્યાર્થી રાઠોડ મોહિત અન્ડર-9 સ્ટેન્ડિંગ બ્રોડજમ્પની સ્પર્ધામાં સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ આવેલ તેમજ ૩૦ મીટર દોડમાં સમગ્ર અમરેલી જિલ્લામાં દ્વિતીય નંબર આવેલ. […]
જીવન સાથી ના શ્રેયાર્થે
સ્વ.શરીમતી ઉમાબેન જે વડેરાના સ્વર્ગવાસ પછી તારીખ ૬-૨-૨૫ ને ગુરુવારના વરશી-વિધીની પુર્ણાહુતીની સંધ્યાએ શ્રી મેઘજી પેથરાજ સાર્વજનિક છાત્રાલયનાં વિધ્યાર્થીઓને પ્રિતી ભોજન કરાવી સદગતના આત્મકલ્યાર્થે એક નવો ચીલો ડોક્ટર જે.બી. વડેરા સાહેબ આસુતોષ હોસ્પિટલ દ્વારા કંડારવામાં આવેલ. આપણે સૌ જાણીએ છીએ તેમ ડોક્ટર વડેરા સાહેબ છેલ્લા ૪૫ વર્ષ થી પણ વધુ સમયથી તાલુકાના શ્રેષ્ઠ અને બાહોશ […]
સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની અંજની ભરવાડે કલા મહાકુંભની વકતૃત્વ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ અવ્વલ સ્થાન હાંસલ કર્યુ
વલથાણની એસ.યુ.વી. ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાનાં કલા મહાકુંભમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળામાં ધોરણ-7 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અંજની જગદીશભાઈ ભરવાડે વકતૃત્વ સ્પર્ધામાં ઝળહળતો દેખાવ કરી સમગ્ર સુરત જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી પોતાની શાળા સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે. જિલ્લા કક્ષાનાં કલા […]
રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા સમયે પીએમ મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા
ગુરુવારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી અને ત્યારબાદ અધ્યક્ષે ગૃહને જાણ કરી હતી કે વિદેશ પ્રધાન આ મુદ્દા પર નિવેદન આપશે. વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં બપોરે ૨ વાગ્યે અને લોકસભામાં ૩.૩૦ વાગ્યે આ મુદ્દા પર નિવેદન આપ્યું. રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે પીએમ મોદી. પીએમ […]
વિક્કી કૌશલે ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજના લુક માટે ૨૫ કિલો વજન વધાર્યું
અપકમિંગ ફિલ્મ “છાવા” ને લઈ વિક્કી કૌશલ હાલમાં ખૂબ ચર્ચામાં ફિલ્મ ‘છાવા’ માટે અભિનેતા વિક્કી કૌશલે ૭ મહિના સુધી પોતાના શરીર પર કામ કર્યું. વિકીએ કહ્યું, ‘જ્યારે મને આ ફિલ્મની ઓફર મળી, ત્યારે મને સમજાતું નહોતું કે હું આ ભૂમિકા કેવી રીતે કરી શકીશ.’ મારા દિગ્દર્શકે મને કહ્યું કે મારે આમાં સિંહ જેવા દેખાવું પડશે. […]
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયન ટીમને પડી મોટી ખોટ; માર્કસ સ્ટોઇનિસે ODI માંથી નિવૃત્તિ જાહેર કરી
સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે ૨૦૧૫ માં ડેબ્યૂ કર્યા પછી ૭૧ વનડે રમી છે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને એક મોટો ઝટકો મળ્યો છે; સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે વન ડે ઇન્ટરનેશનલ (ર્ંડ્ઢૈં) ફોર્મેટમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ મહિને યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે કાંગારૂ ટીમમાં સ્ટોઇનિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે […]










