અમેરિકા ગાઝા પટ્ટી પર કબજાે કરશે અને તેનો વિકાસ કરશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં મિટિંગ થઈ હતી. આ સમય દરમિયાન, બંને નેતાઓ વચ્ચે લાંબી વાતચીત થઈ. બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ નું પદ સંભાળ્યા પછી ટ્રમ્પની કોઈ વિદેશી નેતા સાથેની આ પહેલી મુલાકાત હતી. મુલાકાત પછી, બંનેએ સંયુક્ત પ્રેસ […]
Author: JKJGS
અમેરિકાના સિએટલ એરપોર્ટ પર જાપાન એરલાઇન્સ અને ડેલ્ટા એરલાઇન્સના વિમાનો અથડાયા; સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ
અમેરિકાના વોશિંગ્ટનમાં વધુ એક વિમાન અકસ્માત થયો હતો, આ અકસ્માત વોશિંગ્ટનના સૌથી મોટા શહેર સિએટલના એરપોર્ટ પર થયો હતો, પરંતુ સદનસી બે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. મુસાફરોમાં ચીસો પડી રહ્યા હતા. પરંતુ કોઈને ઈજા થઈ ન હતી. ખરેખર, સિએટલ ટાકોમા એરપોર્ટ પર ટેક્સી ચલાવતી વખતે જાપાન એરલાઇન્સ અને ડેલ્ટા એરલાઇન્સના વિમાનો અથડાયા હતા. […]
મશહદ શહેરમાં એક મહિલા સંપૂર્ણપણે નગ્ન હાલતમાં પોલીસ વાહન પર ચઢી ગઈ અને ભારે હંગામો મચાવ્યો
ઈરાનમાં હિજાબ વિવાદ ફરી ઉગ્ર બન્યો ફરી એકવાર ઈરાનમાં કટ્ટરવાદી નીતિઓ સામે મહિલાઓનો વિરોધ અટકી રહ્યો નથી, અને હિજાબ વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. અહીં એક મહિલા સંપૂર્ણપણે નગ્ન હાલતમાં પોલીસ વાહન પર ચઢી ગઈ અને ભારે હંગામો મચાવ્યો. મહિલા પહેલા કારની સામે ઉભી રહે છે અને પછી કોઈ પણ ડર વગર બોનેટ પર ચઢી […]
મેં અધિકારીઓને સૂચના આપી છે કે જાે ઇરાન હુમલો કરે છે તો તેનો સંપૂર્ણપણે નાશ કરી દેવોઃ ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પે ઈરાન પર આર્થિક દબાણ લાવવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા નવા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે, ત્યારે હવે રાષ્ટ્રપતિએ ઈરાન પર આર્થિક દબાણ લાવવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. ટ્રમ્પે કહ્યું કે જાે ઈરાન મને મારવાનો પ્રયાસ કરશે તો તે બચશે નહીં. મેં અધિકારીઓને […]
બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી; શેખ મુજીબુરરહેમાનના ઘર પર પ્રદર્શનકારીઓનો હુમલો
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. આવામી લીગના પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન પહેલા રાજધાની ઢાકા સહિત બાંગ્લાદેશના અનેક શહેરોમાં હિંસા ફાટી નીકળી છે. ઢાકાના ધાનમંડી વિસ્તારમાં સ્થિત શેખ મુજીબુરરહેમાનના ઘર પર પ્રદર્શનકારીઓએ હુમલો કરી દીધો છે. ઢાકામાં બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના નિવાસસ્થાને બુધવારે પ્રદર્શનકારીઓના એક મોટા જૂથ દ્વારા તોડફોડ કરવામાં […]
મિલેટ યર બાદ મિલેટ ફૂડનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે : અતુલભાઈ સોઢા
રાજકોટના રુદ્રી ક્રિએશનને ગત વર્ષે મિલેટ મહોત્સવમાં થઈ હતી રૂ. ૬૦ હજારની કમાણી : આ વર્ષે પણ કાર્યક્રમમાં જોડાવા તત્પર ગુજરાત સરકાર ખેડૂતોની આવક અને લોકોના પોષણસ્તરને વધારવા પ્રયાસશીલ ગુજરાત સદાય કૃષિ ક્ષેત્રે નવીનીકરણમાં અગ્રેસર રહ્યું છે. ગુજરાત સરકાર જાડા અને બરછટ અનાજના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન આપે છે. જેના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન – ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર […]
ખેલ મહાકુંભ અન્વયે જિલ્લાકક્ષાની એથ્લેટીક્સ બહેનોની સ્પર્ધા યોજાઈ
ગુજરાત રાજ્યના યુવાનો રમતગમત ક્ષેત્રે અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકારના સ્પોર્ટ્સ ઓથોરીટી અને જિલ્લા રમતગમત કચેરી દ્વારા ખેલ મહાકુંભ ૩.૦નું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે જિલ્લા કક્ષાની એથ્લેટિકસ બહેનોની સ્પર્ધા એથ્લેટિક ટ્રેક રેસકોર્સ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન એજ કેટેગરીની ૪૦૦ જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો […]
“સફેદ એલ.ઈ.ડી.” લગાવેલા વાહનો વિરુદ્ધ સ્પેશ્યલ ડ્રાઈવ યોજતી ટ્રાફિક પોલીસ: ૫૧ વાહનચાલકો દંડાયા
વાહનોમાં અનઅધિકૃત રીતે સફેદ એલ.ઈ.ડી. બલ્બ લાઇટ લગાવવાના કારણે રાત્રિ દરમિયાન સામસામે આવતા વાહનોના ડ્રાઇવરો અંજાઇ જતા જીવલેણ માર્ગ અકસ્માત બનતા હોય છે. જેથી, શહેરી વિસ્તારમાં અને નેશનલ હાઇ-વે/સ્ટેટ હાઇ-વે પર આવા પ્રકારના બનતાં જીવલેણ માર્ગ અકસ્માતમા ઘટાડો લાવવા માટે પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નરશ્રી ટ્રાફિક […]
ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની કારોબારી સભા મળી
ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની કારોબારી સભા મંડળીનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને અત્રેનાં બી.આર.સી. ભવન, ઓલપાડ ખાતે મળી હતી. આ પ્રસંગે મંડળીનાં ઉપપ્રમુખ બળદેવભાઈ પટેલ સહિત તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. મંડળીનાં મુખ્ય સેક્રેટરી મહેશભાઈ પટેલે સૌ કારોબારી સભ્યોને શાબ્દિક આવકાર આપી સભાની સંક્ષિપ્ત માહિતી આપી હતી. મંડળીનાં બીજા જોઈન્ટ […]
પોષણ ઉત્સવ અને કિશોરી મેળો જિ.પંચાયત પ્રમુખના અધ્યક્ષતામાં યોજાયો
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ અને કિશોરી મેળો યોજાયો હતો. આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેનો દ્વારા આંગણવાડીની તમામ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર બહેનોએ બાળકો, કિશોરી અને માતાઓને પોષણની કમીને પૂર્ણ કરવા માટે ટેક હોમ રાશન (બાળ શક્તિ, પુણા શક્તિ, માતૃશક્તિ) નો ઉપયોગ કરી […]










