પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક અકસ્માત ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, સંગમ વિસ્તારની બહાર ફાફામઉ વિસ્તારમાં ગંગા નદી પર બનેલા પીપા પુલ તૂટી ગયો છે. ઘણા લોકો દટાઈ જવાનો ભય છે. હાલમાં ઘટનાસ્થળ પર પરિસ્થિતિ ગંભીર છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ […]
Author: JKJGS
માર્ચ ૨૦૨૪ સુધીમાં ૭.૭૫ કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ કાર્યરતઃ આર્થિક સર્વે ૨૦૨૪-૨૫
સુધારેલી વ્યાજ સબસિડી યોજના હેઠળ ૧ લાખ કરોડથી વધુ દાવાઓ પર પ્રક્રિયા, ૫.૯ કરોડ ખેડૂતોને લાભ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૩-૨૪ દરમિયાન ગ્રાઉન્ડ લેવલ ક્રેડિટમાં નાના અને સીમાંત ખેડૂતોનો હિસ્સો ૪૧ ટકાથી વધીને ૫૭ ટકા થયો કૃષિ ઉત્પાદકતા અને આવક સુધારવા માટે તમામ ખેડૂતો, ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો અને સમાજના નબળા વર્ગોને પર્યાપ્ત ધિરાણ સહાય […]
યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય ભવિષ્યની અર્થવ્યવસ્થાને આગળ વધારશેઃ આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪-૨૫
જીવનશૈલીની પસંદગીઓ, કાર્યસ્થળની સંસ્કૃતિ અને પારિવારિક પરિસ્થિતિઓ ઉત્પાદકતા માટે મહત્વપૂર્ણ છે સોશિયલ મીડિયા પર નવરાશનો સમય વિતાવવો અથવા ભાગ્યે જ કસરત કરવી અથવા પરિવારો સાથે પૂરતો સમય ન વિતાવવો એ માનસિક સ્વાસ્થ્ય ખરાબ કરે છે માનસિક સુખાકારી એ જીવનના પડકારોને નેવિગેટ કરવાની અને ઉત્પાદક રીતે કાર્ય કરવાની ક્ષમતા છે. માનસિક સુખાકારીમાં આપણી તમામ માનસિક-ભાવનાત્મક, સામાજિક, […]
૨૦૭૦ સુધીમાં નેટ-ઝીરોઃ વિસ્તૃત ગ્રિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું અને મહત્વપૂર્ણ ખનિજાેનું સુરક્ષિત સોર્સિંગ કરવું અનિવાર્ય છે
વ્યાપક જાગૃતિ અભિયાનના માધ્યમથી ‘મિશન લાઈફ’ને વ્યાપક જન આંદોલન બનાવવાની જરૂરિયાતઃ આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪-૨૫ આબોહવા પરિવર્તન અનુકૂલન, સ્થિતિસ્થાપકતાની માંગનું નિર્માણ લક્ષિત નીતિગત પગલાં અને પર્યાપ્ત નાણાકીય વિકલ્પોઃ આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪-૨૫ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતની વિકસિત ભારત બનવાની મહત્ત્વાકાંક્ષા મૂળભૂત રીતે સર્વસમાવેશક અને સ્થાયી વિકાસનાં વિઝન સાથે જાેડાયેલી છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી […]
ભારતની શાળા શિક્ષણ પ્રણાલી ૯૮ લાખ શિક્ષકો સાથે ૧૪.૭૨ લાખ શાળાઓમાં ૨૪.૮ કરોડ વિદ્યાર્થીઓને સેવા આપે છેઃ આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪-૨૫
એજ્યુકેશન સિસ્ટમની ઝડપથી વિકસી રહેલી ગતિશીલતાને પહોંચી વળવા માટે ટેકનોલોજીનું સંકલન (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આવશ્યક તાજેતરના વર્ષોમાં શાળા છોડવાનો દર સતત ઘટી રહ્યો છે, જે પ્રાથમિક માટે ૧.૯ ટકા, ઉચ્ચ પ્રાથમિક માટે ૫.૨ ટકા અને માધ્યમિક સ્તર માટે ૧૪.૧ ટકા છે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણે આજે સંસદમાં આર્થિક સમીક્ષા ૨૦૨૪-૨૫ રજૂ […]
ભારત માર્ચ ૨૦૨૫માં બ્રિક્સ યુવા પરિષદ ઉદ્યોગ સાહસિકતા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે
બ્રિક્સ યુથ કાઉન્સિલ ઉદ્યોગ સાહસિકતા કાર્યકારી જૂથની મીટિંગ માટે યુવાનોને તૈયાર કરવા ભારતભરમાં ૮ કાર્યક્રમનું આયોજન કરાશે ભારત સરકારના યુવા બાબતોના વિભાગ, યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા તારીખ ૩ થી ૭ માર્ચ ૨૦૨૫ દરમિયાન બ્રિક્સ યુવા પરિષદ ઉદ્યોગ સાહસિકતા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકનો વિષય “સતત વિકાસ માટે યુવા ઉદ્યોગસાહસિકતા” છે. […]
પંજાબના ફિરોઝપુરમાં મોટો, ભયંકર માર્ગ અકસ્માત; ૮થી વધુના મોત
પંજાબના ફિરોઝપુરમાં એક ભયંકર થયો હતો જેમાં બોલેરો પિકઅપ અને કેન્ટર વચ્ચે થયેલી ટક્કરમાં ૧૦ લોકોના મૃત્યુના સમાચાર છે તો ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટના બાદ હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી અને […]
ભારે વિરોધ બાદ મમતા કુલકર્ણી મહામંડલેશ્વરના પદ પરથી હટાવાયા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં કિન્નર અખાડાની અંદર થયેલા વિરોધ બાદ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. મમતા કુલકર્ણીને હવે મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દેવામાં આવી છે. થોડા દિવસ આગાઉ પ્રયાગરાજમાં અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસની દીક્ષા લીધી હતી. સંન્યાસ લીધા પછી, મમતા કુલકર્ણીને કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા, જેનો ભારે વિરોધ […]
અમુક રાજ્યોમાં આગામી દિવસોમાં સવારના ધુમ્મસમાંથી રાહત મળવાની કોઈ આશા નથી; યુપી, હરિયાણાથી લઈને પંજાબ અને હિમાચલ સુધી ઠંડીની અસર સ્પષ્ટ દેખાઈ
હવામાન વિભાગે ફરી એક વાર કરી મોટી આગાહી હવામાન વિભાગે ફરી એક વાર મોટી આગાહી કરી છે, આગામી દિવસોમાં સવારના ધુમ્મસમાંથી રાહત મળવાની કોઈ આશા નથી. યુપી, હરિયાણાથી લઈને પંજાબ અને હિમાચલ સુધી ઠંડીની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે સાથેજ જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૩ દિવસ દરમિયાન […]
પત્નીનો દાવો છે કે તેનો પતિ ૨૭ વર્ષ પહેલા ગુમ થયો હતો, પરિવાર ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગ
એક અઘોરી સાધુને જાેયા બાદ પરિવારે દાવો કર્યો છે કે તે તેમના પરિવારનો સભ્ય છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે એક અઘોરી સાધુને જાેયા બાદ પરિવારે દાવો કર્યો છે કે તે તેમના પરિવારનો સભ્ય છે, પત્નીનો દાવો છે કે તેનો પતિ ૨૭ વર્ષ પહેલા ગુમ થયો હતો. પરિવાર ડીએનએ ટેસ્ટ કરાવવાની વાત કરી રહ્યો છે, પત્ની […]










