હાંસોટ તાલુકાનાં સુણેવકલ્લા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ સદગુરુ શ્રી નીલકંઠ ચરણ સ્વામીનાં સાંનિધ્યમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે 20 ગામોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તોની હાજરી વચ્ચે ગામનાં વતની અને સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત એવા શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પારિતોષિક વિજેતા ગજેન્દ્ર છગનભાઈ પટેલને સ્વામી નીલકંઠ ચરણજીનાં વરદ હસ્તે પુષ્પમાળા, ખેસ […]
Author: JKJGS
પરિમલ નથવાણી
પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ ) છે અને YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ તરીકે રાજ્ય સભામાં આંધ્ર પ્રદેશનું પ્રતિનિધત્વ કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીની કોર ટીમના સભ્ય એવા શ્રી નથવાણી રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણીને પોતાના ગુરુ અને આદર્શ માને છે. પરિમલભાઈની કોઠાસૂઝ અને કોઈ પણ સમસ્યામાંથી […]
યાત્રાધામ બેટ દ્વારકાનાં મહંત ને કુંભ મેળા માં શ્રી યોગીજી ની હાજરી માં મહા મંડલેશ્વરની પદવી
આજ થી ૪૦ વર્ષ પહેલા ગૃ હ ત્યાગ કરી સાધુ બનવા નીકળેલા અને અહીં ના રેલવે સ્ટેશન પર ટ્રેન માથી બાલ સ્વરૂપ ઉતરેલ ગોપાલ ને અહીં ના ક્ષેત્રપાલ મંદિર ના મહંત ૧૦૮ શ્રી મંગળદાસજી દ્વારા તેમની સાધુ બનવાની લગન બાલહઠ બાદ તેમને યાત્રાધામ બેટ દ્વારકા ના શ્રી રામ મંદિર ના તેમના ગુરૂભાઈ ૧૦૮ મહંત શ્રી […]
દ્વારકા-રાજકોટ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ
મુળ દ્વારકા અને હાલ રાજકોટ નિવાસી જિજ્ઞેશભાઈ દાવડાનાં પુત્ર માન્ય દાવડા એ રાજકોટ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ કરાટે સ્પર્ધામાં પ્રથમ રેન્ક મેળવીને રઘુવંશી સમાજ નું નામ રોશન કરેલ છે. રિપોર્ટ÷બુધાભા ભાટી
યહ આગ અબ ઝિંદા હૈ, નેટફ્લિક્સ પર ૨૩ મિનિટ વધુ સાથે ‘પુષ્પા ૨’ રીલોડેડ વર્ઝન
પુષ્પા ૨ ધ રુલમાં અલ્લુ અર્જુન સિવાય રશ્મિકા મંદાના , ફહદ ફાઝિલ, રાવ રમેશ, જગપતિ બાબુ, અનસુયા ભારદ્વાજ અને સુનીલ સહિત અન્ય કલાકારોએ મહત્વની ભૂમિકા નિભાવી છે. માઈથ્રી મુવી મેકર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મનું નુર્દેશન સુકુમારે કર્યું છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ મોટા રેકોર્ડ તોડી નાંખ્યા છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર અંદાજે ૧૨૩૨ કરોડ […]
મૉડલ પૂનમ પાંડે મહાકુંબમાં આસ્થાની ડુબકી લગાવી
બોલ્ડ એક્ટ્રેસ અને મોડેલ પૂનમ પાંડે મૌની અમાવસ્યાના અવસર પર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ડુબકી લગાવવ પહોંચી હતી, જ્યાં તેણે અમૃત સ્નાન કર્યું. પૂનમ આ મહાન ઉત્સવની સાક્ષી બની અને ગંગામાં ડૂબકી લગાવીને તેણે પોતાના પાપો ધોઈ નાખ્યા. મહાકુંભમાં થયેલી દુઃખદ ભાગદોડની ઘટના પર પ્રતિક્રિયા આપતા પૂનમ પાંડેએ તેને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી. જાેકે, પૂનમ પાંડેએ […]
દિલ્હીના ચાહકો વિરાટ કોહલીને જાેવા માટે અતિઉત્સાહિત; સવારે ૩ વાગ્યાથી અરુણ જેટલી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી લગભગ ૧૩ વર્ષ બાદ ફરીથી રણજી મેચ રમવા આવ્યો છે. કોહલી દિલ્હીની ટીમ તરફથી રમી રહ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુરુવાર (૩૦ જાન્યુઆરી)થી મેચ શરૂ થઈ છે. મેચમાં દિલ્હીની ટીમ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી રહી છે. કોહલીને જાેવા ફેન્સ પાગલ થઈ ગયા, કેટલાક ફેન્સ ઘાયલ થયા […]
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્ઘાટન સમારોહને રદ કરવાનો ર્નિણય
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના પાકિસ્તાન પ્રવાસ અંગેની અટકળોનો હવે અંત સૂત્રો દ્વારા મળી રહેલા રિપોર્ટ અને અહેવાલો અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (ઁઝ્રમ્) એ આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્ઘાટન સમારોહને રદ કરવાનો ર્નિણય લીધો છે. આ સાથે ટુર્નામેન્ટ પહેલા કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સ અને સત્તાવાર ફોટોશૂટ પણ થશે નહીં. આનો અર્થ એ થયો કે ટીમ ઈન્ડિયાના […]
ચૂંટણી પંચની ટીમ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના દિલ્હી સ્થિત ઘર કપૂરથલા હાઉસની તપાસ કરવા પહોંચી
દિલ્હીના સીએમ આતિશીએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને દરોડાની માહિતી શેર કરી આમ આદમી પાર્ટી દ્વારા તેવો દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણી પંચની ટીમ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના દિલ્હી સ્થિત ઘર કપૂરથલા હાઉસની તપાસ કરવા પહોંચી છે. ચૂંટણી પંચના અધિકારીનું કહેવું છે કે રોકડ વિતરણ અંગે ફરિયાદ મળ્યા બાદ […]
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
ગુજરાતની ફોરેન્સિક ક્રાઈમ મેનેજર પહેલને અન્ય રાજ્યોએ પણ અપનાવવી જાેઈએ, ગુજરાત સરકારે ઝીરો એફઆઈઆરને ૧૦૦% એફઆઈઆરમાં રૂપાંતરિત કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગુજરાતમાં પોલીસ, જેલ, […]










