કેલિફોર્નિયામાં નવો રાજકીય અને નાગરિક સંઘર્ષ ઉદ્ભવી રહ્યો છે..? અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાજ્યના ડેમોક્રેટિક ગવર્નર ગેવિન ન્યુસમને બાયપાસ કરીને લોસ એન્જલસમાં ૨,૦૦૦ કેલિફોર્નિયા નેશનલ ગાર્ડ સૈનિકોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. આ પગલું ઇમિગ્રેશન સંબંધિત ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોના પ્રતિભાવમાં આવ્યું છે જે પ્રદર્શનકારીઓ અને ફેડરલ એજન્ટો વચ્ચે શેરી અથડામણમાં પરિણમ્યું છે. ઇમિગ્રેશન અને […]
Author: JKJGS
કોર્ટે નું માનવું છે કે એઆઈનો દુરુપયોગ કાનૂની યંત્રણામાં ન્યાય અને જાહેર વિશ્વાસ પૂરો પાડવામાં જાેખમ સર્જી શકે
ઈંગ્લન્ડમાં એક હાઈ કોર્ટે ચિંતાજનક વલણ તરફ ધ્યાન દોર્યું ઈંગ્લન્ડમાં એક હાઈ કોર્ટે વકીલો પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ દ્વારા રચવામાં આવેલા બોગસ કાનૂની કેસો ટાંકીને એક મોટી વાત કહી હતી. કોર્ટે વકીલોને સખત ચેતવણી આપી છે કે તેમના કાનૂની રિસર્ચની અધિકૃતતા ખોટી સાબિત થશે તો તેમની સામે કાર્યવાહી થઈ શકશે. કોર્ટે જણાવ્યું કે એઆઈનો દુરુપયોગ કાનૂની […]
રશિયાએ યુક્રેન પર ૪૦૦ થી વધુ ડ્રોન અને ૪૦ મિસાઇલો છોડ્યા; ઓછામાં ઓછા ૪ લોકોના મોત, ૮૦ લોકો ઘાયલ
શુક્રવારે રાત્રથી શરૂ કરીને રશિયાએ યુક્રેન પર ૪૦૦ થી વધુ ડ્રોન અને ૪૦ મિસાઇલો છોડ્યા, જેમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા અને લગભગ ૮૦ ઘાયલ થયા, એમ યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું. યુક્રેન દ્વારા રશિયન હવાઈ મથકો પર મોટો ડ્રોન હુમલો કરવામાં આવ્યો તેના થોડા દિવસો પછી જ આ બોમ્બમારો કરવામાં આવ્યો છે, જેમાં મોસ્કોના […]
કોલંબિયાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગુએલ ઉરીબે ટર્બે પર બોગોટામાં રેલી દરમિયાન ગોળીબાર
કોલંબિયાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને વિપક્ષી સેનેટર મિગુએલ ઉરીબે ટર્બેને શનિવારે બોગોટામાં એક પ્રચાર રેલી દરમિયાન ગોળી વાગી હતી અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના શહેરના ફોન્ટીબોન જિલ્લાના મોડેલિયા પડોશમાં અલ ગોલ્ફિટો પાર્કમાં બની હતી, જ્યાં ઉરીબે સમર્થકોની ભીડને સંબોધિત કરી રહ્યા હતા. જમણેરી ડેમોક્રેટિક સેન્ટર પાર્ટીના એક અગ્રણી વ્યક્તિ અને આગામી વર્ષની […]
આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનના ટોચના ધારાસભ્યોના પગારમાં ૫૦૦% વધારો કરતા લોકોમાં રોષ ફેલાયો
ખૂબ ગંભીર આર્થિક કટોકટી અને વધતા જતા જાહેર અસંતોષ વચ્ચે, પાકિસ્તાન સરકારે નેશનલ એસેમ્બલી સ્પીકર અને સેનેટ ચેરમેનના પગારમાં ૫૦૦% નો આશ્ચર્યજનક વધારો મંજૂર કર્યો છે. આ ર્નિણયથી નાગરિકો અને નિષ્ણાતો બંને તરફથી ટીકા થઈ છે, અને સરકારની નાણાકીય શિસ્ત પ્રત્યેની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ટોચના કાયદા નિર્માતાઓને માસિક ૧.૩ મિલિયન રૂપિયા મળે […]
ડેમોક્રેટ્સને સંભવિત સમર્થન આપવા બદલ ટ્રમ્પે મસ્કને ‘ખૂબ જ ગંભીર પરિણામો‘ની ચેતવણી આપી
અમેરીખ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક અબજાેપતિ એલોન મસ્કને કડક ચેતવણી આપી છે, જાે મસ્ક રિપબ્લિકન ખર્ચ બિલ પર થયેલા કડવા જાહેર વિરોધ બાદ ડેમોક્રેટિક ઉમેદવારોને નાણાકીય રીતે ટેકો આપવાનું શરૂ કરશે તો “ખૂબ જ ગંભીર પરિણામો” ની ધમકી આપી છે. એક મીડિયા સાથેના ઇન્ટરવ્યુમાં, અમેરિકી પ્રમુખ ટ્રમ્પને મસ્ક સાથેના તેમના વધતા જતા ઝઘડા વિશે પૂછવામાં […]
દૈનિક રાશિફળ (09/06/2025)
મેષ આજે કોઈ ભીડભરી બસમાં પ્રવાસ કરતી વખતે બ્લ્ડ પ્રૅશરના દરદીઓએ વધારે તકેદારી રાખવી. જો તમે લોન લેવા માટે ઘણા દિવસો થી પ્રયાસ કરી રહ્યા છો તો આજ ના દિવસે તમને લોન મળી શકે છે. તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં […]
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) હોસ્પિટલમાં દાખલ
કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ ડૉક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે. હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે તેમને કયા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ છે. સોનિયા ગાંધી ૨ જૂને પોતાની દીકરી પ્રિયંકા ગાંધીની સાથે શિમલા આવ્યા હતા અને […]
બ્રાઝિલિયામાં ૧૧મા બ્રિક્સ સંસદીય મંચના સમાપન પ્રસંગે માનનીય લોકસભા અધ્યક્ષનું નિવેદન
બ્રિક્સ સમિટનું આયોજન કરવા બદલ હું સંસદ, સરકાર અને આ દેશના લોકોનો આભાર માનું છું. બ્રિક્સ સમિટ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અર્થપૂર્ણ ચર્ચાઓ, વિચારોનું આદાન-પ્રદાન અને બ્રિક્સ દેશો વચ્ચે સંસદીય સહયોગને મજબૂત કરવા, એઆઈ ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને આર્થિક બાબતો પર સામૂહિક રીતે કામ કરવા માટે સહિયારી પ્રતિબદ્ધતા વ્યક્ત […]
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ નક્સલવાદ વિરુદ્ધ તાજેતરના ઓપરેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા અધિકારીઓને મળ્યા, તેમને અભિનંદન આપ્યા
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે નવી દિલ્હીમાં નક્સલવાદ વિરુદ્ધ તાજેતરના ઓપરેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા અધિકારીઓને મળ્યા અને આ ઓપરેશન્સની ઐતિહાસિક સફળતા બદલ તેમને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે મોદી સરકાર ભારતને નક્સલવાદના ત્રાસમાંથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છે. X પરની એક પોસ્ટમાં, ગૃહમંત્રીએ કહ્યું, “હું નક્સલવાદ સામેના તાજેતરના ઓપરેશનમાં મુખ્ય ભૂમિકા ભજવનારા […]










