પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આપત્તિ સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ ૨૦૨૫ પર આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. સભાને સંબોધતા, તેમણે યુરોપમાં પ્રથમ વખત આયોજિત આપત્તિ સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ ૨૦૨૫ પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં સહભાગીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે આ કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોન અને ફ્રાન્સ સરકારનો આભાર […]
Author: JKJGS
યુકેના વિદેશ સચિવ ડેવિડ લેમી સાથેની વાતચીતમાં જયશંકરે આતંકવાદ પર શૂન્ય-સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્ચાર કર્યો
શનિવારે (૭ જૂન) નવી દિલ્હીમાં બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે વ્યાપક ચર્ચા દરમિયાન, વિદેશ મંત્રી (ઈછસ્) ડૉ. એસ. જયશંકરે આતંકવાદ સામે ભારતના મક્કમ વલણનો પુનરોચ્ચાર કર્યો. ભારતની ‘શૂન્ય સહિષ્ણુતા‘ નીતિ પર ભાર મૂકતા, જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત ‘દુષ્ટતાના ગુનેગારો‘ ને તેમના પીડિતો સાથે સરખાવવાનું ક્યારેય સ્વીકારશે નહીં. તેમની ટિપ્પણીને આંતરરાષ્ટ્રીય સમુદાય માટે […]
રાહુલ ગાંધીના મહારાષ્ટ્રના ‘ચૂંટણી ગોટાળા’ના દાવા પર ફડણવીસે જવાબ આપટ કહ્યું કોંગ્રેસે ‘મતદારોનું અપમાન કર્યું’
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગયા વર્ષે રાજ્યમાં થયેલી ચૂંટણી અંગેના દાવાઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસના નેતા મહારાષ્ટ્રના લોકોનું “અપમાન” કરી રહ્યા છે. શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, ગયા વર્ષે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી “ગેરરીતિ”થી ભરેલી હતી અને આરોપ લગાવ્યો હતો કે આગામી બિહાર વિધાનસભાની […]
ભારતની સ્વતંત્રતા માટે કોઈ એક સંસ્થા શ્રેય લઈ શકે નહીં: RSS વડા મોહન ભાગવત (જી.એન.એસ) તા. ૭
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે કહ્યું છે કે, “કોઈ એક એન્ટિટી” બ્રિટિશરો પાસેથી ભારતની સ્વતંત્રતાની “સ્મારક સિદ્ધિ” માટે “વિશિષ્ટ શ્રેય” દાવો કરી શકે નહીં, તેમણે ભાર મૂક્યો કે તે અસંખ્ય વ્યક્તિઓ અને જૂથોના કાર્યોનું પરિણામ હતું. શુક્રવારે મોડી રાત્રે નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભાગવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વતંત્રતા ચળવળ ૧૮૫૭ના […]
અરુણાચલ પ્રદેશમાં પૂરની સ્થિતિમાં સુધારો; ઇટાનગરમાં પીવાના પાણીની કટોકટી
રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશમાં શનિવારે પૂરની સ્થિતિમાં સુધારો થયો છે, મોટાભાગની નદીઓના પાણીનું સ્તર ઘટી ગયું છે, તેમ છતાં ૨૪ જિલ્લાઓમાં ૩૩,૦૦૦ લોકો અસરગ્રસ્ત રહ્યા છે. ચોમાસાના આગમન પછી ભૂસ્ખલન સહિત વરસાદ સંબંધિત ઘટનાઓમાં બાર લોકોએ જીવ ગુમાવ્યા અને એક વ્યક્તિ ગુમ થયો, એમ તેમણે જણાવ્યું હતું. વધુમાં, પૂર અને ભૂસ્ખલનને કારણે […]
અમારી સેના દ્વારા રશિયન Su-35 ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યું છે: યુક્રેન
યુક્રેનિયન સૈન્યએ જણાવ્યું હતું કે યુક્રેનના વાયુસેનાએ શનિવારે સવારે રશિયન જીે-૩૫ ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. “આજે સવારે, ૭ જૂન, ૨૦૨૫ ના રોજ, કુર્સ્ક દિશામાં સફળ વાયુસેનાના ઓપરેશનના પરિણામે, એક રશિયન જીે-૩૫ ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યું હતું,” સૈન્યએ ટેલિગ્રામ મેસેન્જર પર જણાવ્યું. તેમના દ્વારા આ મામલે વધુ વિગતો આપવામાં આવી નથી. જાે કે, રશિયન […]
રશિયાએ જાહેર કર્યું કે તેમના દ્વારા યુક્રેનમાં રાતોરાત લશ્કરી લક્ષ્યો પર હુમલા કરવામાં આવ્યા
કિવ પર હુમલા બાબતે રશિયન સંરક્ષણ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, રશિયન દળોએ રાત્રે યુક્રેનમાં લશ્કરી લક્ષ્યો પર ઉચ્ચ-ચોકસાઇવાળા લાંબા અંતરના શસ્ત્રો અને ડ્રોનનો ઉપયોગ કરીને હુમલા કર્યા હતા, “હમાયતોનો ઉદ્દેશ્ય પ્રાપ્ત થયો છે. બધા નિર્ધારિત લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે,” મંત્રાલયે જણાવ્યું હતું. રશિયન મીડિયા સૂત્રો દ્વારા મંત્રાલયને ટાંકીને અહેવાલ આપ્યો છે કે કાળા […]
બિલાવલ ભુટ્ટોના નેતૃત્વ હેઠળના પાકિસ્તાની પ્રતિનિધિમંડળે અમેરિકી કાયદા નિર્માતાઓને મળ્યા, જૈશ-એ-મોહમ્મદ પર ગંભીર ચર્ચા કરવામાં આવી
ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વ હેઠળના પાકિસ્તાની પ્રતિનિધિમંડળ સાથે વોશિંગ્ટનમાં મુલાકાત દરમિયાન વરિષ્ઠ યુએસ કોંગ્રેસમેન બ્રેડ શેરમેને આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ સામે નિર્ણાયક કાર્યવાહી અને પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ માટે વધુ સુરક્ષાની હાકલ કરી હતી. આ બેઠક કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં ભારતીય બહુ-પક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળની સમાંતર મુલાકાત સાથે થઈ હતી, જે ૨૨ એપ્રિલના પહેલગામ […]
ગાઝામાં અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં અમેરિકાની સહાયથી ચાલતાં, ઇઝરાયેલની દેખરેખ નીચેનાં સહાય કેન્દ્રો સલામતી ખાતર બંધ કરવાં પડયાં
ગાઝામાં શ્રેણીબદ્ધ ઘાતક શૂટિંગ થતાં અમેરિકી તંત્રની મદદથી ચાલતાં અને ઇઝરાયેલની દેખરેખ નીચેનાં સહાય કેન્દ્રો સલામતી ખાતર બંધ કરવાં પડયાં છે. આ ગોળીબારમાં અનેક પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે. શુક્રવારે અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં રાહત કેન્દ્રો બંધ કરવા પડયાં હતાં. આ સાથે અમેરિકા-ઇઝરાયેલ રાહત ગુ્રપે નાગરિકોને સલામતી ખાતર રાહત કેન્દ્રોથી દૂર રહેવા જણાવ્યું […]
ઈઝરાયલની ધમકી બાદ, અમેરિકા પાસે મદદની માંગ; દૂધ અને દવા સાથે ગાઝા માટે રવાના થઈ ગ્રેટા થનબર્ગ
ઈઝરાયલે છેલ્લા ૩ મહિનાથી ગાઝાને કોઈપણ માનવતાવાદી સહાય પર પ્રતિબંધ મૂક્યો છે સ્વીડિશ પર્યાવરણીય કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ ગાઝાના લોકોની મદદ કરવા માટે જઈ રહી છે. આ જહાજનું નામ મેડલીન છે, જે માનવાધિકાર સંગઠન ફ્રીડમ ફ્લોટિલા કોએલિશન (હ્લહ્લઝ્ર) સાથે સંકળાયેલું છે. આ જહાજનું નામ મેડલીન ગાઝાની પ્રથમ અને એકમાત્ર ફિશરવુમનના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ […]










