આગામી બોલિવૂડ ફિલ્મ ‘ધડક ૨‘ નું ઓફિશિયલ ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. શાઝિયા ઇકબાલ દ્વારા દિગ્દર્શિત, આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ૨૦૧૮ માં આવેલી ફિલ્મ ‘ધડક‘ ની સિક્વલ છે. આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહેલા ચાહકો તેને ૧ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ મોટા પડદા પર જાેઈ શકશે. સિદ્ધાંત અને તૃપ્તિ ઉપરાંત, આ ફિલ્મમાં તારે જમીન […]
Entertainment
‘સન ઓફ સરદાર ૨‘નું ટ્રેલર રિલીઝ: અજય દેવગણ-મૃણાલ ઠાકુરની ફિલ્મ એક જાેય રાઈડ સમાન
બોલીવુડ અભિનેતા અજય દેવગન, જે તાજેતરમાં ક્રાઈમ થ્રિલર ‘રેડ ૨‘ માં જાેવા મળ્યો હતો, તે આગામી ૨૦૧૨ ની ફિલ્મ ‘સન ઓફ સરદાર‘ ના બીજા ભાગમાં જાેવા મળશે. વિજય કુમાર અરોરા દ્વારા દિગ્દર્શિત, આ કોમેડી ડ્રામા ફિલ્મમાં અજય દેવગન, મૃણાલ ઠાકુર, નીરુ બાજવા, રવિ કિશન, કુબ્રા સૈત અને અન્ય કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના નિર્માતાઓએ શુક્રવાર, […]
કૌન બનેગા કરોડપતિ 17’નો પ્રોમો રિલીઝ
ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) ની નવી સીઝન 11 ઓગસ્ટથી શરૂ થશે. સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ પર પ્રસારિત થશે. આ સીઝન પણ અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરી રહ્યા છે. સોની ચેનલે શોના પાછા ફરવાની પુષ્ટિ કરી છે. તેમણે એક વીડિયો રિલીઝ કર્યો છે જેમાં અમિતાભ પણ જોવા […]
એસએસ રાજામૌલીએ ‘બાહુબલી ધ એપિક’ ની જાહેરાત કરી, 31 ઓક્ટોબરે થિએટર્સમાં આવશે
‘બાહુબલી’ ને 10 વર્ષ પૂર્ણ થયા છે અને આ પ્રસંગે ફિલ્મના ડિરેક્ટરે ફેન્સને ખુશખબર આપી છે. એસએસ રાજામૌલીએ તેના આગામી ભાગની જાહેરાત કરી છે. એક પાવરફુલ પોસ્ટર સાથે, તેમણે જણાવ્યું કે તેમની ફિલ્મે દસ વર્ષ પૂર્ણ કર્યા છે અને હવે તેનો ત્રીજો ભાગ ટૂંક સમયમાં આવશે, જેનું નામ ‘બાહુબલી ધ એપિક’ હશે. આ બંને ભાગોનું […]
લગ્નનાં ત્રણ વર્ષ બાદ પત્રલેખાએ આપ્યા ગુડ ન્યૂઝ, કપલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી લખ્યું બેબી ઓન ધ વે
રાજકુમાર રાવે ઘણા લાંબા સમય સુધી પત્રલેખાને ડેટ કર્યા બાદ નવેમ્બર 2021માં લગ્ન કર્યા હતા. લગ્નનાં ત્રણ વર્ષ બાદ કપલે ફેન્સને ગુડ ન્યૂઝ આપ્યા છે. બંને સેલેબ્સે ઈન્સ્ટાગ્રામ કોલેબમાં પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું છે-બેબી ઓન ધ વે. રાજકુમાર રાવ અને પત્રલેખા 11 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં. એક ઇન્ટરવ્યૂ દરમિયાન, પત્રલેખાએ જણાવ્યું હતું કે […]
સમ્રાટ સિનેમેટિક્સે “અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ યોગી” નું ટીઝર રિલીઝ કર્યું, જે એક નવો બોલ્ડ અધ્યાય શરૂ કરે છે ભારતીય સિનેમામાં
ટીઝરે દેશભરમાં ચર્ચા જગાવી: “અજય: એક યોગીની અનકહી ગાથા” રજૂ કરે છે એક નિડર યોગી જે તૂટી રહેલી વ્યવસ્થાને પડકારીને નેતૃત્વની ભૂમિકાને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. આ ફિલ્મ AA ફિલ્મ્સ દ્વારા રજૂ કરાયેલ વૈશ્વિક સૈદ્ધાંતિક માટે ઉભી થાય છે ૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ, જે સામાન્ય માણસના ઉદય પર વાતચીત શરૂ કરે છે, સામાજિક પરિવર્તન […]
પારિવારિક મૂલ્યોની વાત કહેતી ફિલ્મમાં હિતેન તેજવાની, મનોજ જોશી; ફિલ્મ 18 જુલાઈએ થિયેટરમાં આવશે
18 જુલાઈએ રિલીઝ થનારી મલ્ટીસ્ટારર અને મેગા બજેટની ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ઓફિશિયલ ટ્રેલર તાજેતરમાં મુંબઈમાં રિલીઝ થયું. ટ્રેલર રિલીઝમાં ફિલ્મના લીડ એક્ટર્સ મનોજ જોશી, હિતેન તેજવાની, કોમલ ઠક્કર, ગૌરવ પાસવાલા, ધર્મેશ વ્યાસ, ભાવિની જાની સહિત સામેલ થયા. ફિલ્મના ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટ તો પ્રોડ્યુસર્સ રાજુ રાયસિંઘાની, આકાશ દેસાઈ, અંકુર અઢિયા, હિત દોશી, સંજય ભટ્ટ […]
નવા પોસ્ટરમાં હિતુ કનોડિયાનો ભયાનક અવતાર દેખાયો, 27 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે
કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ ‘વશ લેવલ 2’ 27 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં જાનકી બોડીવાલા, હિતેનકુમાર, મોનલ ગજ્જર તથા હિતુ કનોડિયા છે. આ ફિલ્મ ‘વશ’ની સીક્વલ છે. આટલું જ નહીં, આ ફિલ્મ પરથી હિંદી ફિલ્મ ‘શૈતાન’ પણ બની હતી. અજય દેવગન-આર માધવન તથા જાનકી બોડીવાલા લીડ રોલમાં હતાં.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ માટે […]
રથયાત્રાના દિવસ ગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ રિલીઝ
આ ફિલ્મને ગાંધી તરીકે લોકપ્રિય થયેલા દીપક અંતાણીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના રાઇટર ગૌરાંગ ભાવસાર તથા અશોક ઉપાધ્યાય છે. ફિલ્મમાં મનોજ જોશી, મેહુલ બુચ, માનવ રાવ, ભવ્ય સિરોહી, મકરંદ અન્નપૂર્ણા છે. ફઇલ્મને ગૌરાંગ ભાવસારે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, ફિલ્મ નીલકંઠરાય મહેતા પત્નીના અવસાન બાદ સુંદરપુર ગામમાં એકલવાયું જીવન જીવે છે. પુત્ર-પૌત્ર […]
એક્ટ્રેસ વંદના પાઠક લીડ રોલમાં, વડોદરા-પંજાબમાં શૂટિંગ થયું છે
27 જૂને ગુજરાતી ફિલ્મ ‘જલેબી રોક્સ’ રિલીઝ થઈ રહી છે. ચિન્મય પી. પુરોહિતે ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં વંદના પાઠક, નિલેશ દિલીપરાય, માનવ ગોહિલ, ગૌરવ પાસવાલા, માનસી રચ્છ સહિતના કલાકારો છે. ફિલ્મનું શૂટિંગ વડોદરા તથા પંજાબમાં કરવામાં આવ્યું છે. ફિલ્મના ગીતો જાવેદ અલી તથા મનહર ઉધાસે ગાયા છે અને મ્યૂઝિક વિનય કાપડિયાએ આપ્યું છે. ફિલ્મનું […]










