Entertainment

વિક્કી કૌશલે ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજના લુક માટે ૨૫ કિલો વજન વધાર્યું

અપકમિંગ ફિલ્મ “છાવા” ને લઈ વિક્કી કૌશલ હાલમાં ખૂબ ચર્ચામાં ફિલ્મ ‘છાવા’ માટે અભિનેતા વિક્કી કૌશલે ૭ મહિના સુધી પોતાના શરીર પર કામ કર્યું. વિકીએ કહ્યું, ‘જ્યારે મને આ ફિલ્મની ઓફર મળી, ત્યારે મને સમજાતું નહોતું કે હું આ ભૂમિકા કેવી રીતે કરી શકીશ.’ મારા દિગ્દર્શકે મને કહ્યું કે મારે આમાં સિંહ જેવા દેખાવું પડશે. […]

Entertainment

સુરજ પંચોલી પોતાની અપકમિંગ એક્શન ફિલ્મ કેસરી વીરના શુટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ

અભિનેતા સુરજ પંચોલીના પિતા છે બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર આદિત્ય પંચોલી અને જરીના વહાબ તેમની માતા છે. સુરજે વર્ષ ૨૦૧૫ માં રિલીઝ થયેલી રોમાન્ટિક એક્શમ ફિલ્મ હીરોથી બોલિવુડમાં ડેબ્યું કર્યું હતું. ફિલ્મમાં સુરજની સાથે મુખ્ય ભુમિકામાં આથિયા શેટ્ટી જાેવા મળી હતી. અભિનેતા સુરજ પંચોલી પોતાની અપકમિંગ એક્શન ફિલ્મ કેસરી વીર- લીજેન્ડ ઓફ સોમનાથના શુટિંગ દરમિયાન મુંબઈ […]

Entertainment

સૈફ અલી ખાનની નવી ફિલ્મ ‘જ્વેલ થીફ’નું ટીઝર રિલીઝ

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાનની નવી ફિલ્મ ‘જ્વેલ થીફ’ નું ટીઝર રીલીઝ થઈ ગયુ છે, જે એક હાઈ-સ્ટેક નેટફ્લિક્સ થ્રિલર છે, આ ટીઝરમાં સૈફ અલી ખાન સાથે જયદીપ અહલાવત પણ જાેવા મળે છે. સૈફ અલી ખાન એક ચોરની ભૂમિકામાં છે જેને આફ્રિકન રેડ સન ડાયમંડ ચોરવા માટે ભાડે રાખવામાં આવે છે, પરંતુ તેની લૂંટ […]

Entertainment

૬૭મા ગ્રેમી એવોર્ડ્‌સનું આયોજન લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ક્રિપ્ટોટાઉન એરેના ખાતે કરવામાં આવ્યું

વિશ્વમાં પ્રખ્યાત ૬૭મા ગ્રેમી એવોર્ડ્‌સનું આયોજન લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ક્રિપ્ટોટાઉન એરેના ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ટ્રેવર નોહ દ્વારા કરવામાં આવ્યું હતું. સંગીત જગતના પ્રતિભાશાળી કલાકારો અને પોપ સંગીતના મોટા દિગ્ગજાેનું સન્માન કરવામાં આવ્યું. ‘કાઉબોય કાર્ટર’ માટે બેયોન્સેને બેસ્ટ કન્ટ્રી આલ્બમનો એવોર્ડ મળ્યો. સબરીના કાર્પેન્ટરને શ્રેષ્ઠ પોપ વોકલ આલ્બમનો એવોર્ડ મળ્યો. o શ્રેષ્ઠ […]

Entertainment

સ્વરા ભાસ્કરનું સોશિયલ મીડિયા “X” એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું

અભિનેત્રી સ્વરા ભાસ્કરનું x (અગાઉનું ટિ્‌વટર) એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અભિનેત્રીએ પોતે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. આનાથી સ્વરા ભાસ્કર ખૂબ નારાજ છે. સ્વરાનું x એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૨૬ જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પર મહાત્મા ગાંધી વિશે કરેલી […]

Entertainment

નેહા ધૂપિયા અચાનક શોના સેટ પર ચક્કર આવતા બેભાન થઈ; થોડીજ વારમાં શૂટિંગ ફરી શરૂ કર્યું

રિયાલિટી શો ‘સ્‌ફ રોડીઝ ઠઠ’ ની ગેંગ લીડર અને અભિનેત્રી નેહા ધૂપિયા અચાનક શોના સેટ પર બેભાન થઈ ગઈ હતી. જાેકે તેને ભાનમાં આવીને અને સ્વસ્થ થયા બાદ લોકોને વિશ્વસ અપાવ્યો કે તે એકદમ તંદુરસ્ત છે. સાથે જ નેહાએ શોની શૂટિંગને પણ બંધ નથી થવા દીધું અને કામ કરતી રહી. નેહા ધૂપિયાએ કહું કે ‘નાની […]

Entertainment

મુંબઈના સ્ટાર પોલીસમેન પર આધારિત શાહિદ કપૂરની ફિલ્મ “દેવા” રીલીઝ થઈ

બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂરની ફિલ્મ ‘દેવા’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ફેન્સમાં ચર્ચા ચાલી રહી છે અને શાહિદ પણ જાેરશોરથી તેનું પ્રમોશન કરી રહ્યો છે. હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને જાે તમે તેને જાેવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ રિવ્યુ વાંચો અને જાણો ફિલ્મ કેવી છે. આ […]

Entertainment

બોબી દેઓલના અભિનયવાળી “આશ્રમ” વેબ સિરીઝની ત્રીજી સીઝનના બીજા ભાગનું ટીઝર રીલીઝ

“આશ્રમ” એક હિટ વેબ સિરીઝ છે, જે બોબી દેઓલના અભિનયથી ચર્ચામાં રહી છે. આ શ્રેણીનું પ્રથમ સીઝન સ્ઠ ઁઙ્મટ્ઠઅીિ પર રિલીઝ થયું હતું, અને તે ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે, ત્રીજી સીઝન પણ આવી રહી જેનું ટ્રેલર બહાર પડી ગયું છે. આશ્રમ સીઝન ૩ના ભાગ ૨ નું ટીઝર હવે બહાર આવી ચૂક્યું છે. આ […]

Entertainment

યહ આગ અબ ઝિંદા હૈ, નેટફ્લિક્સ પર ૨૩ મિનિટ વધુ સાથે ‘પુષ્પા ૨’ રીલોડેડ વર્ઝન

પુષ્પા ૨ ધ રુલમાં અલ્લુ અર્જુન સિવાય રશ્મિકા મંદાના , ફહદ ફાઝિલ, રાવ રમેશ, જગપતિ બાબુ, અનસુયા ભારદ્વાજ અને સુનીલ સહિત અન્ય કલાકારોએ મહત્વની ભૂમિકા નિભાવી છે. માઈથ્રી મુવી મેકર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મનું નુર્દેશન સુકુમારે કર્યું છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ મોટા રેકોર્ડ તોડી નાંખ્યા છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર અંદાજે ૧૨૩૨ કરોડ […]

Entertainment

મૉડલ પૂનમ પાંડે મહાકુંબમાં આસ્થાની ડુબકી લગાવી

બોલ્ડ એક્ટ્રેસ અને મોડેલ પૂનમ પાંડે મૌની અમાવસ્યાના અવસર પર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ડુબકી લગાવવ પહોંચી હતી, જ્યાં તેણે અમૃત સ્નાન કર્યું. પૂનમ આ મહાન ઉત્સવની સાક્ષી બની અને ગંગામાં ડૂબકી લગાવીને તેણે પોતાના પાપો ધોઈ નાખ્યા. મહાકુંભમાં થયેલી દુઃખદ ભાગદોડની ઘટના પર પ્રતિક્રિયા આપતા પૂનમ પાંડેએ તેને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી. જાેકે, પૂનમ પાંડેએ […]