બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. અભિનેતાની ફિલ્મ ‘દિલેર’ છે, જેનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થવાનું હતું. જો કે, ફિલ્મનું શૂટિંગ મુશ્કેલીમાં ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં થવાનું હતું, જોકે, યુકેમાં ઈમિગ્રેશન વિરોધી વિરોધને લઈને બગડતા વાતાવરણને કારણે […]
Entertainment
ગંભીર બીમારીઓને કારણે મોતને મળીને આવ્યાં છે કેટ્લાક સિતારાઓ, જેમાં રાણા દુગાબટ્ટી પ્ણ સામેલ
હંમેશા ચમકદમક રહેતા આ સિતારાઓની જિંદગીમાં બીમારીઓને કારણે આવ્યો ભયંકર અંધકાર!.. સ્ટાર્સ પણ બીમાર પડે છે, સાઉથના તે ૫ એક્ટર્સ જેમને ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં, દક્ષિણના ફિલ્મ ઉદ્યોગ માટે હિન્દી દર્શકોનો ક્રેઝ ઘણો વધી ગયો છે. અહીંના કલાકારોની લક્ઝરી લાઈફસ્ટાઈલ પણ ઘણા લોકોને આકર્ષે છે. જાે કે, આ સ્ટાર્સને ઘણી […]
એક સમયે બોલિવુડે કહી હતી “મનહુસ કહી કી…” આજે એ અભિનેત્રી ગૂગલની હેડ છે
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે પોતાના કરિયરમાં પોતાનું નામ તો બનાવ્યું છે, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી પોતાનું સ્થાન નથી બનાવી શકી. આજે અમે તમને એવી જ એક અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેણે ૯૦ના દાયકામાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ એક ગીતે તેનું નસીબ રાતોરાત ચમકાવ્યું અને ચાહકો તેની સ્ટાઈલ અને […]
બોલીવુડની જાણીતી અભિનેત્રીએ કર્યા ખુલાસા
કોલકાતાની મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યા બાદ દેશભરના લોકોમાં ગુસ્સો ભભૂકી રહ્યો છે. મહિલા ડૉક્ટરને ન્યાય મળે તે માટે દેશભરમાં લોકો વિરોધ કરી રહ્યા છે. ઘણા ડોકટરો પણ હોસ્પિટલોમાં વિરોધ કરી રહ્યા છે. દેશની સામાન્ય જનતાથી લઈને નેતાઓ અને કલાકારો આ મામલે પોતાની નારાજગી અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડની એક […]
કાસ્ટિંગ ડિરેક્ટરે એક્ટ્રેસને કરી ઓફર, કાસ્ટિંગ ડિરેક્ટરની ખૂલી પોલ
કાસ્ટિંગ કાઉચ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝનું એક એવું સત્ય છે કે એનો સામનો કેટલાય સ્ટાર્સને કરવો પડ્યો છે. પંડ્યા સ્ટોરમાં કામ કરી ચૂકેલા મોહિત પરમાર અને એની ફ્રેન્ડ એક્ટ્રેસ પ્રેરણા ઠાકુરને પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો છે. ઘટના પ્રકાશમાં આવતાં મોહિત પરમારે હિરોઈન પ્રેરણાનો સાથ આપ્યો અને ઓફર આપનાર ડિરેક્ટરની પોલ આખી દુનિયા સામે જાહેર કરી […]
શ્રદ્ધા કપૂરની ‘Stree 2’ ના ઘૂંઘટ પાછળ ગુજ્જુ અભિનેત્રી
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી ૨ થિયેટરમાં પહોંચી ગઈ છે. આ ફિલ્મને શાનદાર રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. દર્શકોએ આ ફિલ્મના ખુબ વખાણ કર્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ આ ફિલ્મ ચર્ચાના ચગડોળે છે. ફિલ્મમાં કેમિયો રોલ કરીને અક્ષયકુમાર છવાઈ ગયો છે તો હજુ સુધી તમને કદાચ એ ખબર નહીં હોય કે શ્રદ્ધા […]
ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ને ત્રણ નેશનલ એવોર્ડ
૭૦માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત થઈ ગઈ છે. આજે શુક્રવાર, ૧૬ ઑગસ્ટના રોજ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. જેમાં સાઉથની સ્ટાર નિત્યા મેનન અને ગુજરાતી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ (દ્ભેંષ્ઠર ઈટॅિીજજ)ને ત્રણે નેશનલ એવોર્ડ મળ્યા છે. ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં માનસી પારેખ ગોહિલ લીડ રોલમાં છે. અભિનેત્રીએ આ ફિલ્મમાં […]
‘ઝીરો’ ફિલ્મ ફ્લોપ થયા બાદ આ નિર્ણય લીધો હતો
શાહરુખ ખાન ફિલ્મ ઝીરોની રિલીઝ પછી તરત જ રાકેશ શર્માની બાયોપિક ‘સારે જહાં સે અચ્છા’માં કામ કરવા જઈ રહ્યો હતો. પરંતુ છેલ્લી ઘડીએ તેણે કામ કરવાની ના પાડી દીધી. ‘ઝીરો’ ફ્લોપ થયા બાદ તેણે તરત જ આ નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે, મહેશ મથાઈ ફિલ્મ ‘સારે જહાં સે અચ્છા’નું નિર્દેશન કરવા જઈ રહ્યા હતા […]
ફિલ્મ સ્ત્રી ૨ માટે શ્ર્દ્ધા કપૂર અને રાજકુમારએ કેટ્લો ચાર્જ લીધો
કોમેડી હોરર ફિલ્મ સ્ત્રી ૨ થોડા દિવસોમાં જ રિલીઝ થશે. આ ફિલ્મ માટે ચાહકોનો ઉત્સાહ પણ ખુબ જાેવા મળી રહ્યો છે, ૬ વર્ષ બાદ ફિલ્મની સીક્વલ આવી રહી છે. આ ફિલ્મને જાેવા માટે સૌ કોઈ આતુર છે. ચાહકો જાણવા માંગે છે કે, સ્ત્રી ૨ માટે સ્ટાર કાસ્ટે કેટલો ચાર્જ લીધો છે. તમને જણાવી દઈએ કે, […]
ગુરુચરણ સિંહે કહ્યું, ‘શો છોડવાનો નિર્ણય મારો નહોતો, જેનિફર મિસ્ત્રીની જેમ મને પણ રિપ્લેસ કરી દીધો હતો’
કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ ઘણા સમયથી હેડલાઈન્સમાં છે. આ શોનો ભાગ બનીને સોઢીએ વર્ષોથી દર્શકોનું મનોરંજન કર્યું છે. પરંતુ અચાનક તે શોમાંથી ગાયબ થઈ ગયો. એવું કહેવાય છે કે શો છોડવાનો નિર્ણય સોઢીનો નહોતો. અભિનેતાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેને જાણ કર્યા વિના 2012માં તેની […]










