દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નિધન પછી, તેમની પત્ની અને અભિનેત્રી સાયરા બાનુ દરરોજ તેમની સાથે સંબંધિત વાર્તાઓ સોશિયલ મીડિયા પર શેર કરે છે. 13 ઓગસ્ટના રોજ, વૈજયંતિમાલાના 91માં જન્મદિવસ પર, સાયરાએ જણાવ્યું કે કેવી રીતે વૈજયંતિમાલા અને દિલીપ કુમાર વચ્ચેના સંબંધો બગડ્યા અને કેવી રીતે અભિનેત્રીએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું. સાયરાએ વૈજયંતિમાલા, પોતાની અને દિલીપ […]
Entertainment
ફિલ્મ ઈમરજન્સીનું ટ્રેલર ૧૪ ઓગસ્ટના રોજ રિલીઝ થશે
૪ વખત નેશનલ એવોર્ડ જીતી ચૂકેલી અભિનેત્રી કંગના રનૌતની ઈમરજન્સીનું ટ્રેલર ૧૪ ઓગસ્ટ ૨૦૨૪ના દિવસે લોન્ચ કરવામાં આવશે. ભારતીય લોકતંત્રનો એક મહત્વનો અને વિવાદાસ્પદ પ્રકરણને દેખાડનારી આ રાજનીતિક ડ્રામા ફિલ્મ ૬ સપ્ટેમ્બર ૨૦૨૪ના દિવસે દુનિયાભરમાં રિલીઝ થશે. ઝી સ્ટુડિઓ અને મર્ણિકર્ણિકા ફિલ્મના બેનર હેઠળ આવી રહેલી ઈમરજન્સની ચર્ચિત નેતા અને પહેલી મહિલા વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા […]
એવોર્ડ ફંક્શનમાં એક વૃદ્ધ વ્યક્તિને ધક્કો મારતો શાહરૂખનો વીડિયો વાયરલ
બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે શાહરુખને સ્વિત્ઝર્લેન્ડમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. વાસ્તવમાં, તેણે લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી, જ્યાં તેને પાર્ડો અલા કેરીએરા એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મળ્યા બાદ કિંગ ખાનના ચાહકોએ જશ્ન મનાવ્યો હતો જ્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો […]
Bigg Bossમાં આવવા કન્ટેસ્ટન્ટે બ્લેક મેજીક કર્યું હતું… કોણ છે આ કન્ટેસ્ટન્ટ? … જાણો
બિગ બોસના ઘરમાં પ્રવેશવાનું હજારો લોકોનું સપનું છે. જેમાંથી અમુક લોકોના સપનું સાકાર થાય છે, પણ અમુકનું નથી થતુ. બિગ બોસના ઘરમાં મોટાભાગે સ્ટાર્સ અને ફેમસ લોકો આવે છે. સલમાન ખાનના શોનો ભાગ કોણ નથી બનવા માંગતું? પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક જૂના સ્પર્ધકે બિગ બોસનો ભાગ બનવા માટે બ્લેક મેજીક કર્યો હતો. […]
અભિનેત્રી અદા ખાનએ સૌથી વધુ ભજવી હિંદુ છોકરીની ભૂમિકા ભજવી
મુસ્લિમ હોવા છતાં, તેણે હિંદુ છોકરીઓની મોટાભાગની ભૂમિકાઓ ભજવી હતી અદા ખાન બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કરે છે. અદા ખાન એ અભિનેત્રી છે જેણે મુસ્લિમ હોવા છતાં હિંદુ યુવતીઓના સૌથી વધુ કિરદાર ભજવ્યા છે. અદા ખાન ‘સિસ્ટર્સ’, ‘અમૃત મંથન’ અને […]
સંજયના સ્થાને રવિ કિશનને લેવાયો હોવાની અફવા છે, 1993નો બોમ્બ બ્લાસ્ટ તેનું કારણ હોવાની ચર્ચા
2012માં આવેલી ફિલ્મ ‘સન ઓફ સરદાર’ જબરદસ્ત હિટ રહી હતી, જેમાં અજય દેવગન, સંજય દત્ત અને સોનાક્ષી સિન્હા મુખ્ય ભૂમિકામાં હતા. હવે તેની સિક્વલ ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, જો કે શૂટિંગ શરૂ થયાના થોડા દિવસો પહેલા જ સંજય દત્તને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો હોવાના અહેવાલો હતા. […]
નાની વયે જ દુનિયાને અલવિદા કહ્યું, મિહિકા ઘણા સમયથી બીમાર હતી
અભિનેતા દિવ્યા સેઠની પુત્રી મિહિકા સેઠનું 5 ઓગસ્ટ, સોમવારે નિધન થયું હતું. દિવ્યાએ (6 ઓગસ્ટ) સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ દુઃખદ સમાચાર શેર કર્યા. મિહિકા પ્રખ્યાત ટીવી અભિનેત્રી સુષ્મા સેઠની પૌત્રી હતી. દીકરીના નિધનના સમાચાર શેર કરતા દિવ્યાએ ફેસબુક પર લખ્યું, “અત્યંત દુખ સાથે અમને જણાવવું પડે છે કે અમારી પ્રિય મિહિકા હવે અમારી વચ્ચે […]
પીઢ અભિનેત્રી મુમતાઝે કહ્યું, ‘કરિયરના કારણે કપૂર પરિવારની વહુ બનવાનું સપનું અધૂરું રહ્યું’
પીઢ અભિનેત્રી મુમતાઝે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં શમ્મી કપૂર સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી. મુમતાઝે જણાવ્યું કે શા માટે તેણે 17 વર્ષની ઉંમરે શમ્મી કપૂરના લગ્નના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. રેડિફ સાથેની વાતચીતમાં, મુમતાઝે ખુલાસો કર્યો કે જ્યારે તે માત્ર 17 વર્ષની હતી ત્યારે શમ્મી કપૂરે તેને કેવી રીતે પ્રપોઝ કર્યું હતું. મુમતાઝે કહ્યું- […]
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતમાં સુરક્ષિત અનુભવે છે; આપણે ભાગ્યશાળી છીએ કે રામ રાજ્યમાં રહીએ છીએ
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે શેખ હસીના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને પોતાનો દેશ છોડીને ભારત પહોંચી ગયા છે. અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતે કહ્યું કે, અમે તે વાતથી ગર્વ અનુભવીએ છીએ કે બાંગ્લાદેશના માનનીય વડાપ્રધાન શેખ હસીના ભારતમાં સુરક્ષિત અનુભવે છે. મુસ્લિમ દેશોમાં કોઈ સુરક્ષિત નથી. પોતાના X( ટ્વિટર) અકાઉન્ટ […]
સાઉથ સ્ટાર યશની પાંચ ફિલ્મો KGF કરતા પણ છે જાેરદાર
હાલ બોલીવુડના હીરોને પણ ટક્કર માટે છે સાઉથનો સ્ટાર યશ. તેની ફિલ્મોમાં તમને ક્યારેય કંટાળો નહીં આવે. તેની ફિલ્મો હોય છે ફૂલ પૈસા વસુલ. યશે દ્ભય્હ્લ સાથે સમગ્ર ભારતમાં સ્ટારડમ હાંસલ કર્યું હતું, પરંતુ તે પહેલા પણ તેણે ઘણી સારી ફિલ્મો કરી છે. એક્શન-ડ્રામા ફિલ્મ રાજા હુલીમાં યશનો એક્શન અવતાર જાેવા મળી શકે છે. ફિલ્મની […]










