બોલિવૂડનો બાદશાહ શાહરુખ ખાન ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો માલિક છે. આઈપીએલની આગામી સિઝનના સંબંધમાં, 31 જુલાઈના રોજ BCCI (બોર્ડ ઓફ કંટ્રોલ ક્રિકેટ ઇન ઈન્ડિયા)ના હેડક્વાર્ટરમાં તમામ ટીમોના માલિકો અને BCCI અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. કેકેઆરનો માલિક શાહરુખ ખાન પણ મીટિંગમાં હાજર રહ્યો હતો, જ્યાં તેની બીજી ટીમના માલિક નેસ વાડિયા […]
Entertainment
એક્ટ્રેસે બોયફ્રેન્ડને રંગે હાથે પકડ્યો; કહ્યું, ‘તેમણે મારી સાથે સારો વ્યવહાર નથી કર્યો
એક્ટ્રેસ મહિમા ચૌધરી લગ્ન પહેલાં ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ સાથે રિલેશનશિપમાં હતી. તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને અલગ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેસે મોડલ રિયા પિલ્લઈના કારણે મહિમા સાથે છેતરપિંડી કરી હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન મહિમાએ કહ્યું હતું કે જ્યારે મને ખબર પડી કે તેમના જીવનમાં મારા સિવાય કોઈ બીજું પણ છે, […]
અરમાન અને લવકેશ એકસાથે આઉટ થયા
જિયો સિનેમાનો ચચિર્ત શો બિગ બોસ ઓટીટી ૩ જ્યારથી પડદાં પર આવ્યો છે, ત્યારથી ખુબ ચર્ચામાં રહ્યો છે. આ શોમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા અને મેકર્સે આશો માટે કોઈ કસર છોડી નથી. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, બિગ બોસના ફાઈનલ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચાહકો માટે ચોંકાવનારા […]
રાધિકા મદાનને અંગ્રેજી મીડિયમમાં તેના શાનદાર પ્રદર્શન માટે અમિતાભ બચ્ચને પત્ર લખ્યો
રાધિકા મદાન બોલિવુડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંથી એક છે. હાલમાં તેની ફિલ્મ સરાફિરમાં રાનીના રુપમાં પોતાની ભૂમિકા માટે ખુબ પ્રશંસા થઈ રહી છે. જેમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળી રહી છે. સુધા કોંગરા દ્રારા નિર્દેશિત આ ફિલ્મમાં રાધિકા એક મહારાષ્ટ્રીયન છોકરીની ભૂમિકામાં જોવા મળી રહી છે. તેના અભિનય માટે ચાહકો તેને ખુબ પસંદ કરી રહ્યા […]
ફિલ્મમેકરે કહ્યું, ‘કોઈ ને કોઈ બહાને દીકરીને ધક્કા ખવડાવે છે, આ હેરેસમેન્ટથી ઓછું નથી’
‘સ્કેમ 1992’, ‘સ્કેમ 2003’ જેવી ઘણી શાનદાર સિરીઝનું દિગ્દર્શન કરનાર હંસલ મહેતાની પુત્રીને આધાર કાર્ડ બનાવવા માટે લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની પુત્રીને આધાર ઓફિસની આસપાસ ફરતી જોઈને ફિલ્મ નિર્માતા હતાશ થઈ ગયા છે. હાલમાં જ તેમને સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે તેની પુત્રીને સતત હેરાન કરવામાં આવી રહી છે. […]
એક્ટ્રેસે કહ્યું, ‘તેઓ વીડિયો વાઇરલ કરવા માટે બેતાબ છે, આ વસ્તુઓથી મને ફિલ્મો મળતી નથી’
બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ અવારનવાર ફોટોગ્રાફર સાથે ઝઘડા કરતી રહે છે. હવે એક્ટ્રેસ એક ઇન્ટરવ્યૂમાં આ વિશે વાત કરી છે. તાપસીએ કહ્યું કે ફોટોગ્રાફરો તેમને ફિલ્મો નથી અપાવતા. તેમને તેમના કામમાંથી મળે છે. આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ ‘ફિર આઈ હસીન દિલરૂબા’ના પ્રમોશનમાં વ્યસ્ત તાપસીએ ફિવર એફએમને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ વિશે વાત કરી છે. […]
કેન્સરગ્રસ્ત હિના ખાનની દર્દનાક સેલ્ફી સામે આવી
હિના ખાન આ દિવસોમાં તેના જીવનના ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તે સ્તન કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે અને તેની સંપૂર્ણ સારવાર ચાલી રહી છે. જાે કે, કેન્સર જેવી ખતરનાક બિમારીએ પણ હિનાનું મનોબળ ડગ્યું નથી અને તે આજે પણ એટલી જ મજબૂત છે જેટલી તે પહેલા હતી. હાલમાં કેન્સરગ્રસ્ત હિના ખાન સામાન્ય […]
અરમાન સાથે લગ્ન કર્યા બાદ તે આત્મહત્યા કરવા માંગતી હતી, પાયલે ઘર છોડી દીધું હતું
‘બિગ બોસ ઓટીટી સીઝન 3’ સતત વિવાદોથી ઘેરાયેલી રહે છે. અરમાન મલિક તેની બંને પત્નીઓ સાથે શોમાં પહોંચ્યો હતો, જેમાંથી પાયલ મલિકને પહેલા અઠવાડિયામાં જ બિગબોસના ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તાજેતરમાં, કેટલાક મીડિયા લોકો સ્પર્ધકોને તીક્ષ્ણ પ્રશ્નો પૂછવા માટે શોમાં આવ્યા હતા. આ દરમિયાન કૃતિકા મલિક પર પાયલનું ઘર તોડવાનો અને તેની લાચારીનો ફાયદો […]
પર્યટકોનું આકર્ષણ કેન્દ્ર બન્યું, ગુગલ સર્ચમાં મળ્યું ખાસ સ્થાન; 60 લાખના અંદાજિત ખર્ચે તૈયાર થયું આ સ્ટેચ્યુ
સમગ્ર વિશ્વમાં અમિતાભ બચ્ચનના ચાહકો છે. બિગ બીના એક ભારતીય-અમેરિકન ચાહકે તેમના ઘરની બહાર તેમનું સ્ટેચ્યુ મૂક્યું. આ સ્ટેચ્યુના કારણે, તેમનું ઘર એક ફેમસ ટુરિસ્ટ અટ્રેક્શનમાં ફેરવાઈ ગયું, જે હવે ગૂગલ સર્ચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઇ છે. કહેવાય છે કે આ સ્ટેચ્યુ પાછળ 60 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ભારતીય-અમેરિકન બિઝનેસમેન ગોપી સેઠે ઓગસ્ટ […]
મોહરમનો વીડિયો શૅર કરીને કહ્યું, ‘હિન્દુઓએ યુદ્ધની તાલીમ લેવી જોઇએ’, યુઝર્સે કંગના પર કેસ કરવાની માગ કરી
બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત તેના બેફામ નિવેદનો માટે જાણીતી છે. તાજેતરમાં જ કંગના રનૌતે ઈસ્લામિક નવ વર્ષ મોહરમનો એક વીડિયો શેર કર્યો હતો અને તેને ડરામણો અને વિચિત્ર ગણાવ્યો હતો. અભિનેત્રીએ એમ પણ પૂછ્યું છે કે શું હિન્દુઓએ પણ યુદ્ધની તાલીમ લેવી જોઈએ?. તાજેતરમાં, એક કિક બોક્સરે મોહરમનો એક વીડિયો શેર કર્યો અને […]










