મુંબઈ આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ પણ કામ કરી રહ્યા છે. સિદ્ધાર્થ અને રકુલ ફિલ્મમાં એકબીજાને પ્રેમ કરતા જાેવા મળવાના છે. પરંતુ સિદ્ધાર્થના પાત્રનું અચાનક મૃત્યુ થતા તે યમરાજ પાસે જાય છે. અજય અને સિદ્ધાર્થ વચ્ચેની વાતચીતથી કોમેડી જમાવામાં આવી છે.અજય દેવગણ અને ફિલ્મ દિગ્દર્શક ઇન્દ્ર કુમારના સંબંધો ફિલ્મજગતમાં બહુ સારા છે. […]
Entertainment
અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મી સાથે કામ કરશે
મુંબઈ મલયાલમ મૂળ ફિલ્મમાં મુખ્ય રોલ પૃથ્વીરાજે ભજવ્યો હતો. આ ફિલ્મને કરણ જાેહરનું ધર્મા પ્રોડકશન નિર્માણ કરવાનું છે. તેમજ રાજ મહેતા આ ફિલ્મના દિગ્દર્શક હશે, જેમણે અક્ષય કુમારને લઇને ફિલ્મ ગુડ ન્યુઝનું દિગ્દર્શન કર્યું હતું. કહેવાય છે કે, અક્ષય અને રાજ બન્નેને મૂળ ફિલ્મ પસંદ પડી હત, અને તેમણે આ ફિલ્મની હિંદી રીમેક બનાવાનો ર્નિણય […]
જાણો એક સમયે રોજના 35 રૂપિયા કમાતો રોહિત શેટ્ટી આજે એક ફિલ્મ માટે લે છે કેટલા કરોડ
કોઈ મોટા સ્થાન પર પહોંચવું એટલું સહેલું નથી હોતું સંઘર્ષથી આગળ અવાય છે. એવી જ છે બોલિવૂડના જાણીતાં ડાયરેક્ટર રોહિત શેટ્ટીની. આજે રોહિત શેટ્ટીનો આજે જન્મદિવસ છે. રોહિત શેટ્ટી બોલિવૂડ ફિલ્મોના ઓલરાઉંડર ડાયરેક્ટર તરીકે ઓળખાય છે. જયારે કોઈ કોમેડી ફિલ્મ કે એક્શન ફિલ્મ હોય, રોહિત બંને ફિલ્મ બનાવાનું પસંદ કરે છે. રોહિતના જન્મદિવસ પર જાણી […]
તારક મહેતામાં જેઠાલાલે કર્યું એવું કામ કે બબીતાજી શરમથી થઈ ગઈ લાલ
ટેલિવિઝન જગતની સૌથી પોપ્યુલર કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ચાહક વર્ગ દરેક ઉંમરનો છે. છેલ્લા 12 વર્ષથી આ શો લોકોને ખડખડાટ હંસાવી રહ્યો છે. પણ ફેન્સને હમેશાં જેઠાલાલ અને બબીતાજી વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ જ પસંદ આવે છે. જેઠાલાલ મનોમન બબીતાજીને ખૂબ જ પ્રેમ કરે છે જેના કારણે તે બબીતાજીને તકલીફમાં જોઈ શકતો નથી. […]
BF રણબીર સાથે નહી પરંતુ પોતાના ગર્લગેંગની સાથે આલિયાએ સેલિબ્રેટ કર્યો બર્થ ડે
બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે 15મી માર્ચે એટલે કે આજે પોતનો 27મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે.આલિયાએ બહેન શાહિન તથા આકાંક્ષા રંજન સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. સેલિબ્રેશનની ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. આલિયા બે કેક કાપતી જોવા મળી હતી. વાયરલ થયેલા ફોટોઝ અને વીડિયોમાં આલિયા વ્હાઇટ શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી […]
બિગ બીએ જલસા પાસેની રવિવારની ફેન મીટ કેન્સલ કરીને કહ્યુ, ‘ઘરે સુરક્ષિત રહો’
કોરોના વાયરસને સમગ્ર દુનિયામાં ફેલાઇ રહ્યો છે અને ભારત પણ તેમાંથી બાકાત રહ્યો નથી. આ ભયના માહોલ વચ્ચે જ્યાં એક તરફ સ્ટાર્સ પોતાના શૂટિંગ કેન્સલ કરી રહ્યા છે તો બીજી તરફ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ પોતાના ઘરની બહાર રવિવારે થતી ફેન્સ મીટ કેન્સલ કરી દીધી છે. કોરોના વાયરસને વધતા ભયને કારણે જ્યાં એક તરફ […]
આલિયા ભટ્ટ પિતાની છે ખૂબ જ નજીક, પરંતુ લાઈફ પાર્ટનરને લઈને કર્યો આ મોટો ખુલાસો
આજે આલિયા ભટ્ટ 27મો જન્મ દિવસ મનાવી રહી છે. આલિયા ભટ્ટ હાલમાં પોતાની કરિયરમાં ટોપ પર છે. આલિયાની એક્ટિંગના દર્શકોનું મનમોહી લે છે. પરંતુ આલિયા પોતાના ફ્યુચર અને લાઈફ પાર્ટનરને લઈને સ્પષ્ટ મત ધરાવે છે. તે ઈચ્છે છે કે તેનો લાઈફ પાર્ટનર તેના પપ્પા (મહેશ ભટ્ટ) જેવો ન હોય. આલિયા ભટ્ટનો બર્થડે આલિયાના લાઈફ પાર્ટનરને લઈને […]
પ્રેમમાં મળેલા દગા પર દીપિકા પાદુકોણનો ઘટસ્ફોટ, ‘તેને રંગે હાથ પકડ્યો, બીજી તક આપી પણ…’
બોલિવુડની મસ્તાની દીપિકા પાદુકોણ પોતાની એક્ટિંગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રોફેશનલ લાઈફની સાથે સાથે દીપિકા પાદુકોણની પર્સનલ લાઈફ પણ દેશમાં ખૂબ ચર્ચિત રહી છે. અત્યારે દીપિકા પાદુકોણ રણવીર સિંહ સાથે ખૂબ ખુશ છે પરંતુ એક ઈન્ટરવ્યુંમાં દીપિકાએ મોટો ખુલાસો કર્યો છે. દીપિકા પાદુકોણે પોતાના જૂના સંબંધ વિશે મોટી કબૂલાત કરી છે. દીપિકાએ પહેલીવાર પોતાના દિલનું […]
કોરોના વાયરસના ડરના માહોલમાં ડ્રાઇવરે દિશા પટની માટે કર્યુ આ કામ, અભિનેત્રીએ કર્યો ઇનકાર
કોરોના વાયરસનો પગપેસારો વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. બોલિવુડ પણ કોરોનાના કહેરથી બચી શક્યું નથી. કોરોના વાયરસનાં કારણે બોલિવુડની ફિલ્મોનું શૂટિંગ રોકી દેવાની ફરજ પડી છે જયારે કેટલીક ફિલ્મોની રીલીઝ પણ પાછળ ઠેલવામાં આવી છે ત્યારે અભિનેત્રી દિશા પટનીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. દિશા પટનીનો વીડિયો વાયરલ લોકોએ દિશા પટનીની ઉડાવી મજાક […]