Entertainment

અમિતાભ બચ્ચને ના જોઈ ફાઈનલ મેચ, જણાવ્યું કારણ

ભારતીય ક્રિકેટ ટીમે ૨૯ જૂનના રોજ આઈસીસી વર્લ્ડકપ ટ્રોફી પોતાને નામ કરી છે. ભારતની આ ઐતિહાસિક જીત પર દેશવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. બોલિવડ સ્ટાર સહિત સૌ કોઈ ભારતીય ક્રિકેટ ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને શુભકામના પણ પાઠવી રહ્યા છે. બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચને ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ફાઈનલ […]

Entertainment

બ્રિટિશ-ભારતીય ગાયક, અભિનેત્રી ઝહરાહ એસ ખાન MAWAZINE ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત સ્ટેજ પર રજૂઆત કરનાર પ્રથમ ભારતીય કલાકાર બન્યા

ભારતીય સંગીત માટે એક ઐતિહાસિક ક્ષણ કહેવાય કે, પ્રખ્યાત બ્રિટિશ-ભારતીય ગાયક અને અભિનેત્રી ઝહરાહ એસ ખાન MAWAZINE ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત સ્ટેજ પર રજૂઆત કરનાર પ્રથમ ભારતીય કલાકાર બન્યા છે. ઝહરાહ, લોકોમાં તેના મનમોહક અવાજ અને સ્ક્રીન પર મજબૂત પકડ માટે ખૂબ જાણીતી હતી, તેણી પ્રખ્યાત સંગીત નિર્માતા અલાવન સાથે જોડાઈ હતી કારણ કે તેણીએ ફેસ્ટિવલમાં અલાવાન […]

Entertainment

ત્રીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ Kalki 2898 AD

પ્રભાસની ફિલ્મ કલ્કિ રિલીઝ થઈ ગઈ છે. ચાહકો તેની આતુરતાથી રાહ જાેતા હતા અને હવે જ્યારે ફિલ્મ આવી ગઈ છે ત્યારે લોકો તેના દિવાના થયા છે. ફિલ્મનું કલેક્શન ઘણું સારું હતું અને આ ફિલ્મને માત્ર દેશમાં જ નહીં પરંતુ દેશની બહાર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. હોલીવુડમાં આ પહેલા પણ આવી ફિલ્મો બની […]

Entertainment

‘કલ્કી ૨૮૯૮ એડી’ના મહત્વના દ્રશ્યો લીક થયા

પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસનની સમગ્ર ભારતમાં ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ એડી’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને ભારે ક્રેઝ જાેવા મળી રહ્યો છે. દેશ-વિદેશના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. હવે બધાની રાહ પૂરી થઈ છે, પ્રભાસની ‘કલ્કી ૨૮૯૮ એડી’ મોટા પડદા પર રિલીઝ થઈ […]

Entertainment

ફરીથી એક વાર ધૂમ મચાવશે KBC, પ્રોમો રિલીઝ થયો

‘કૌન બનેગા કરોડપતિ સીઝન ૧૬’નો પ્રોમો રિલીઝ થઈ ગયો છે, જેમાં અમિતાભ બચ્ચન કહેતા જાેવા મળી રહ્યા છે, ‘જિંદગી દરેક વળાંક પર સવાલ પૂછશે, તમારે જવાબ આપવા પડશે’. આ પ્રોમો જાેઈને ચાહકોમાં ઉત્તેજના વધી ગઈ છે. સોની ટીવીનો રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની ખૂબ જ મજબૂત […]

Entertainment

હે બેબી ફિલ્મની ‘એન્જલ મેહરા’ને હાલ તેને ઓળખી પણ નહિ શકો

હિટ ફિલ્મ, હે બેબીએ બોક્સ ઓફિસ પર પ્રભાવશાળી બિઝનેસ કર્યો હતો અને તે વર્ષ ૨૦૦૭ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંની એક હતી. ફિલ્મ વિવેચકો દ્વારા હે બેબીને ‘પરફેક્ટ એન્ટરટેઇનર’ બની હતી. કારણ કે તેને ચાર સ્ટારનું રેટિંગ મળ્યું હતું. ફિલ્મમાં જુઆના સંઘવી નામની બાળકીએ એન્જલનું પાત્ર ભજવ્યુ હતું. જુઆનાનો જન્મ ૨૨ માર્ચ, ૨૦૦૪ના રોજ થયો […]

Entertainment

એકટ્રેસ અનુષ્કા શેટ્ટી બીમારીને લીધે ફિલ્મ અટકાવી દેવાઈ

સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અને બાહુબલીની લીડ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીને આજે કોણ નથી જાણતુ. લોકો પ્રભાસને બાહુબલી પછી જાણે છે પણ અનુષ્કા શેટ્ટીને બાહુબલી પહેલા જાણે છે. અભિનેત્રીએ સાઉથની ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના સ્વાસ્થ્યને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે તે એક દુર્લભ બીમારીનો સામનો કરી રહી છે. […]

Entertainment

ધ સિંપસન્સ કાર્ટુનની ભવિષ્યવાણી ૩૪ વર્ષ બાદ સાચી પડી!

ફેમસ વિદેશી ટીવી શો ધ સિંપસન્સ  ને લોકો ભવિષ્ય બતાવનારું કાર્ટુન પણ કહે છે. એવો દાવો છે કે, તેમાં બતાવવામાં આવેલી ચીજાે, થોડા સમય બાદ સત્ય સાબિત થાય છે. હવે ખબર મળ્યા છે કે, ૩૪ વર્ષ પહેલા કાર્ટુનમાં કંઈક એવું બતાવવામાં આવ્યું હતું, જે હવે ફરી સાચુ સાબિત થયું છે. હકીકતમાં ૧૯૯૦ માં બતાવવામાં આવેલ […]

Entertainment

સોનાક્ષી સાથે ઝહિર ઈકબાલનો ડાન્સ વિડીયો વાઈરલ

સોનાક્ષી સિન્હા હવે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરી ચૂકી છે. અભિનેત્રીએ ૨૩ જૂને ઝહીર ઈકબાલ સાથે સિવિલ મેરેજ કરીને પોતાના જીવનની એક નવી શરૂઆત કરી છે. સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને હવે પતિ-પત્ની બની ગયા છે. બંનેએ મુંબઈમાં સોનાક્ષીના ઘરે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા હતા. જે […]

Entertainment

સોનાક્ષી સિન્હાએ લગ્નમાં માતાની ૪૪ વર્ષ જૂની સાડી અને ઘરેણાં પહેર્યા, તસ્વિરો વાઈરલ

સોનાક્ષી સિંહા અને ઝહીર ખાન પતિ-પત્ની બની ગયા છે. ૨૩ જૂનના રોજ પરિવારની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા છે. જે દરમિયાન સોનાક્ષીએ વ્હાઈટ કલરની સાડી અને ઘરેણા પહેર્યા હતા. જેનું માતા પૂનમ સિંહ સાથે ખાસ કનેક્શન છે. પુનમ સિંહા અને શત્રુધ્ન સિંહાના લગ્ન ૪૪ વર્ષ પહેલા ૯ જુલાઈ ૧૯૮૦ના રોજ થયા હતા. સોનાક્ષી અને ઝહીર છેલ્લા […]