આખરે બો’ર્ડર-2’ની જાહેરાત કર્યા બાદ રિલીઝ ડેટ પણ સામે આવી છે. આ ફિલ્મ પ્રજાસત્તાક દિવસ, 2026ના રોજ રિલીઝ થશે. નિર્માતાઓએ ઓફિશિયલ જાહેરરત કરી દીધી છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી 2026ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. આ પહેલાં ગુરુવારે સની દેઓલે વીડિયો દ્વારા ફિલ્મની જાહેરાત કરી હતી. ફિલ્મનો પહેલો ભાગ 1997માં રિલીઝ થયો હતો. જેપી દત્તાના નિર્દેશનમાં […]
Entertainment
હું હિંસાનો સમર્થક નથી’; બંને અવાર-નવાર નેપોટિઝ્મ અંગે આમને-સામને આવતા રહે છે
ફિલ્મ નિર્માતા કરન જોહરે એક્ટ્રેસ અને સાંસદ કંગના રનૌતના થપ્પડકાંડ પર પોતાનું રિએક્શન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ કોઈપણ પ્રકારની હિંસાને સમર્થન કરતા નથી. જોકે આ દરમિયાન તેમણે કંગનાનું નામ લીધું ન હતું. ઘણીવાર નેપોટિઝ્મના મુદ્દે સામસામે રહે છે. કંગનાએ ઘણી વખત કરન ઉપર નેપોટિઝ્મને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. કંગનાએ કરનને નેપો માફિયા […]
નેશનલ જિયોગ્રાફિકની બિલી એન્ડ મોલીઃ ૧૮મા મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ બનશે ઓટર લવ સ્ટોરી
નેશનલ જિયોગ્રાફિકની ડોક્યુમેન્ટ્રી, બિલી એન્ડ મોલીઃ એન ઓટર લવ સ્ટોરી, મુંબઈમાં ૧૮મા મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માં સ્ક્રીનિંગની શરૂઆત કરશે. મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ૧૫મી જૂન ૨૦૨૪થી ૨૧મી જૂન ૨૦૨૪ દરમિયાન મુંબઈમાં થવાનું છે. ઓપનિંગ ફિલ્મ ૧૫મી જૂને દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને પુણેમાં એક સાથે પ્રદશિર્ત કરવામાં આવશે. આ ફિલ્મ ૧૭મી જૂને દિલ્હી, ૧૮મી […]
મુંબઈ સેશન્સ કોર્ટે પોલીસને શિલ્પા અને રાજ કુન્દ્રા સામે તપાસ કરવાનો આદેશ
અભિનેત્રી શિલ્પા અને તેમના પતિ રાજ કુંદ્રાની તકલીફોમાં વધારો બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને તેમન પતિ રાજ કુન્દ્રાની તકલીફોમ ફરી એક વાર વધારો થવાનો છે કારણ કે મુંબઈ સેશન્સ કોર્ટે પોલીસને શિલ્પા અને રાજ કુન્દ્રા સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં અભિનેત્રી અને તેના પતિ પર એક બુલિયન વેપારીએ છેતરપિંડીનો આરોપ […]
‘સોનાક્ષીને તેનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે’: લગ્ન અંગે પિતા શતુઘ્નએ તોડ્યું મૌન
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નનું ઇન્વિટેશન કાર્ડ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ હવે શત્રુઘ્ન સિંહાએ લગ્નના સમાચાર પર પોતાનું રિએક્શન આપ્યું છે. તેમણે કહ્યું કે તે લગ્નના સમાચારને કન્ફોર્મ પણ નહીં કરે અને ઇગ્નોર પણ નહીં જ કરે પરંતુ જો લગ્ન થશે તો સૌથી વધુ ખુશી પણ તેમને જ થશે. શત્રુઘ્ન બોલ્યા- ‘મારે એક […]
લંચમાં બાફેલા શાકભાજી અને ડિનરમાં ફક્તને ફક્ત સૂપ; કહ્યું, ‘દોઢ વર્ષ સુધી આ જ રૂટિન હતું’
એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં એક્ટરે પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકરના રોલમાં છે. આ ફિલ્મ માટે એથલીટ જેવું શરીર મેળવવું એ એક્ટર માટે કોઈ મોટી ઉપલબ્ધિથી ઓછું નથી. એક્ટરે જણાવ્યું કે કેવી રીતે તેમણે આ ફિલ્મના સમગ્ર શૂટિંગ દરમિયાન તેમના રમતવીર જેવું શરીર જાળવી રાખવા માટે […]
લગ્ન વિશે કહ્યું, ‘મારે કોઈની સાથે લેવાદેવા નથી, મારી પર્સનલ ચોઈસ છે’, પિતાએ કહેલું-‘આજકાલના છોકરા કંઈ પૂછતા નથી’
છેલ્લાં કેટલાક દિવસથી સોનાક્ષી સિંહા તેના લગ્નને કારણે ચર્ચામાં છે. છેલ્લાં થોડા દિવસથી મીડિયામાં વાતો ચાલી રહી છે કે, સોનાક્ષી 23 જૂને એક્ટર ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. સોનાક્ષીએ આ અંગે પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. તો બીજી તરફ સોનાક્ષી તેના પરિવારની વિરુદ્ધ જઈને ઝહીર સાથે લગ્ન કરવા જઈ રહી છે. સોનાક્ષીના […]
27 વર્ષ પછી ‘બોર્ડર-2’ બનાવવાની સની દેઓલની જાહેરાત, ઓક્ટોબરમાં શૂટિંગ થશે
1997માં રિલીઝ થયેલી સની દેઓલ સ્ટારર ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘બોર્ડર’ની સિક્વલની જાહેરાત કરવામાં આવી છે. સનીએ પોતે આ ફિલ્મની જાહેરાત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. એક્ટરે જાહેરાત કરતા લખ્યું છે કે ‘એક સૈનિક ફરી આવી રહ્યો છે તેનું 27 વર્ષ જૂનું વચન પૂરું કરવા… ભારતની સૌથી મોટી વોર ફિલ્મ ‘બોર્ડર 2’…’ વીડિયોમાં […]
આદિલ હુસૈને ફરી સંદીપ રેડ્ડી વાંગા પર નિશાન સાધ્યું; કહ્યું, ‘તેમની કમેન્ટને ગંભીરતાથી નથી લેતો’
નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા અને એક્ટર આદિલ હુસૈન વચ્ચેનો વિવાદ અટકવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. એક મહિના પહેલાં આપેલા ઇન્ટરવ્યૂમાં આદિલે ફિલ્મ ‘કબીર સિંહ’માં કામ કરવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. હવે તેમણે ફરી એકવાર આ વિશે વાત કરી છે. આ વખતે આદિલે વાંગાની ફિલ્મ ‘એનિમલ’ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જો […]
એક્ટ્રેસના લગ્નના સમાચારથી પિતા અજાણ, ભાઈ લવે કહ્યું, ‘મારે કોઈ લેવાદેવા નથી’
બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા તેના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલની દુલ્હન બનવા જઈ રહી છે. અભિનેત્રી ઝહીર સાથે 23 જૂને મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. જો કે અભિનેત્રી દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી. આ અંગે અભિનેત્રીના પિતા શત્રુઘ્ન સિન્હાની પ્રતિક્રિયા […]










