શાહરુખ ખાન અને ગૌરી ખાનની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટે એક નિવેદનમાં ‘ઓનલાઈન નોકરીની ખાલી જગ્યાઓ માટે છેતરપિંડીની ઑફર્સ’ વિશે ચેતવણી આપી છે. હાલમાં જ શાહરુખના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં વેકેન્સી હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. હવે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે આ વેકેન્સી અંગે નોટિસ જાહેર કરી છે અને લોકોને સાવચેત […]
Entertainment
શેખર સુમને કહ્યું, ‘નિર્માતા બિગ બીને જોઈને બૂમો પાડીને કહેતા કે, આને સેટ પર કોણે ઘૂસવા દીધો, બહાર કાઢો’
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને આજે ભલે કોઈ ઓળખની જરૂર ન હોય, જો કે, તેમની કારકિર્દીની શરૂઆતમાં એક સમય એવો હતો જ્યારે લોકો તેમની ઊંચાઈ, દેખાવ અને અવાજની મજાક ઉડાવતા હતા અને તેમને નકારી કાઢતા હતા. તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂ દરમિયાન, શેખર સુમને ખુલાસો કર્યો હતો કે ઘણા દિગ્દર્શકો અમિતાભ બચ્ચનને કોન્સ્ટિપેટેડ ફેસવાળો અભિનેતા કહેતા હતા. કેટલાક […]
‘હું સોશિયલ મીડિયા પર નથી, મેં સાંભળ્યું છે કે કલાકારોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે’
જ્યારથી અભિનેતા અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’નું ટીઝર લોન્ચ થયું છે ત્યારથી જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મ પર એક ખાસ ધર્મ વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ફિલ્મના કલાકારોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તાજેતરમાં, દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન તેને ફિલ્મ માટે મળી રહેલી ધમકીઓ પર, અન્નુ કપૂરે […]
યુરોપમાં બોયફ્રેન્ડ સાથે મસ્તી કરતી જોવા મળી એક્ટ્રેસ, ગુરુ રંધાવાએ પીટબુલ સાથેની તસવીર શેર કરી
એક્ટ્રેસ જાહન્વી કપૂરે હાલમાં યુરોપમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપી હતી. આ ફંક્શનમાં જાહન્વીની સાથે તેનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ જોવા મળ્યો હતો. હવે જાહન્વીએ આ બીજા પ્રી-વેડિંગ બેશની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો શેર કરતાં તેમણે લખ્યું, ‘આ બેસ્ટ વીકેન્ડ હતો. પ્રેમ અને સુંદર […]
રાજકુમાર રાવને કોઈએ બીટાડીનના કોગળા કરવાની આપી સલાહ, પરંતુ અડધી બોટલ પી ગયો
જાહન્વી કપૂર અને રાજકુમાર રાવ હાલમાં જ તેમની બીજી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના પ્રચાર માટે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં જોવા મળ્યા હતા. વાતચીત દરમિયાન તેમણે પોતાની ફિલ્મો પાછળની ઘણી રસપ્રદ વાતો શેર કરી હતી.જેમાં જાહન્વીએ તે સમય વિશે વાત કરી જ્યારે રાજકુમાર રાવે બીટાડીનની અડધી બોટલ પીધી હતી કારણ કે, જાહન્વીએ તેને કહ્યું […]
અમૃતા સિંહે કહ્યુ, ‘હું નહોતી ઈચ્છતી કે બાળકો મને લૂઝર સમજે, તેનાથી તેમના પર ખરાબ અસર પડી હોત’
80 અને 90ના દાયકાની બોલિવૂડની હિટ અભિનેત્રીઓમાંની એક અમૃતા સિંહ ક્યારેક એક્ટર સૈફ અલી ખાનથી છૂટાછેડાને કારણે ચર્ચામાં રહેતી હતી. એક જૂના ઈન્ટરવ્યુમાં તેણે છૂટાછેડા પછી તેના જીવનમાં આવેલા ફેરફારો વિશે વાત કરી હતી. ઝૂમ ટીવીને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તે છૂટાછેડા પછી ફિલ્મોમાં કેમ પાછો ફરી હતી. નહોતી ઇચ્છતી કે બાળકો […]
અભિનેત્રી અદા શર્મા સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટમાં શિફ્ટ થઈ
૨૦૨૩માં એવા સમાચાર આવ્યા હતા કે બોલિવૂડ અભિનેત્રી અદા શર્માએ સુશાંત સિંહ રાજપૂતનો ફ્લેટ ભાડે લીધો હતો. જાે કે, આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રીએ કહ્યું હતું કે જ્યારે પણ તે આવું પગલું ભરશે ત્યારે તે ચોક્કસ જણાવશે. હવે મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા સુશાંતના ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ છે. ઓક્ટોબર ૨૦૨૩માં […]
એન્જેલિના જાેલી અને બ્રાડ પિટની મોટી પુત્રી શિલોહ દ્વારા તેના છેલ્લા નામમાંથી ‘પિટ’ દૂર કરવા માટે કોર્ટ પહોંચી
હોલિવુડના સૌથી પ્રખ્યાત સ્ટાર કપલ એન્જેલિના જાેલી અને બ્રાડ પિટની મોટી પુત્રી શિલોહ જાેલી-પિટે તેના છેલ્લા નામમાંથી ‘પિટ’ દૂર કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા કોર્ટ પહોંચી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શિલોહ જાેલી-પિટે તેના જન્મદિવસ પર કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જે દર્શાવે છે કે તે પુખ્ત બનતાની સાથે જ આ ફેરફાર કરવા […]
છૂટાછેડાની અફવાઓને જૂઠી ગણાવી, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો રિ-સ્ટોર કરી
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક આજકાલ છૂટાછેડાની અફવાઓને લઈને ચર્ચામાં છે. નતાશા સ્ટેનકોવિચે તેના ઈન્સ્ટાગ્રામ પરથી હાર્દિક સાથેની તમામ તસવીરો હટાવી દીધી હતી. ત્યારથી, તેમના અલગ થવાની અફવાઓએ વેગ પકડ્યો. હવે નતાશા સ્ટેનકોવિકે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર હાર્દિક સાથેના લગ્ન અને વેલેન્ટાઇન ફોટા સહિત તમામ ફોટા રિ-સ્ટોર કર્યા છે. […]
‘છોટા ભીમ’ અને ‘ભૈયા જી’ની હાલત ખરાબ, 50 કરોડની નજીક પહોંચી ફિલ્મ ‘શ્રીકાંત’
આ શુક્રવારે બોક્સ ઓફિસ પર 3 નવી ફિલ્મો રિલીઝ થઈ છે. રાજકુમાર રાવ અને જાહન્વી કપૂર અભિનીત ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’, દિવ્યા ખોસલા કુમારની ‘સાવી’ અને અનુપમ ખેર અભિનીત ‘છોટા ભીમ એન્ડ ધ કર્સ ઓફ દમયાન’. રાજકુમાર-જાહન્વી સ્ટારર ફિલ્મે 11.50 કરોડની કમાણી કરી હતી તેમાંથી ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’એ બે દિવસમાં શ્રેષ્ઠ બિઝનેસ કર્યો છે. […]










