Entertainment

હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે અભિનેત્રી, કહ્યું, ‘માત્ર એક જ કામ પર ધ્યાન આપવા માગુ છું’

બોલિવૂડની ક્વિન કંગના રનૌત આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપની ઉમેદવાર છે. તેમને હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ મળી છે. મંડીની દીકરી કંગના જોરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેને આશા છે કે તે આ ચૂંટણીમાં જીતશે. કંગનાએ મીડિયા સાથે થયેલી ખાસ વાતચીતમાં ફિલ્મો, લોકસભા ચૂંટણી અને રાજકારણ વિશે વાત કરી. અહીં કંગનાએ પોતાના ફિલ્મી કરિયરને લઈને એક […]

Entertainment

કહ્યું, ‘મેં ગત વર્ષે 3 ફિલ્મો પર ખૂબ મહેનત કરી હતી, તેથી મેં વિચાર્યું કે હું થોડો બ્રેક લઈશ’

સુપરસ્ટાર શાહરુખ ખાને ગત વર્ષે ‘પઠાન’ અને ‘જવાન’ જેવી બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપી છે. હવે કિંગખાને એક ઇન્ટરવ્યૂમાં તેમના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. આઈપીએલ મેચ દરમિયાન એક વાતચીતમાં કિંગ ખાને કહ્યું કે તે જુલાઈ અથવા ઓગસ્ટથી તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે.   ત્રણ ફિલ્મોમાં ઘણી મહેનત કરી: શાહરુખ ટૂંકા બ્રેક […]

Entertainment

બોલીવુડની પાંચ અભિનેત્રીઓ પાસે છે મેગા પ્રોજેક્ટ, ઘણી મોટા બજેટની ફિલ્મો

ગત્ત વર્ષ બોલિવુડ માટે શાનદાર રહ્યું છે. દુનિયાભરમાં ૩ મોટા સ્ટારનું નામ ચર્ચામાં રહ્યું હતુ. તેમાં શાહરુખ ખાન, સની દેઓલ, રણબીર કપુર આ વર્ષની શરુઆતમાં અક્ષય કુમાર, અજય દેવગન અને કાર્તિક આર્યનની ચર્ચા થઈ રહી છે. કારણ તેનું અપકમિંગ પ્રોજેક્ટ છે. દિપીકા પાદુકોણ, કિયારા અડવાણી, જાહ્નવી કપૂર, આલિયા ભટ્ટ અને તૃપ્તિ ડિમરી આ પાંચ અભિનેત્રીઓ […]

Entertainment

IPL કૌભાંડ પર ફિલ્મ બનશે, ફિલ્મમાં ગુજરાતનું ખાસ કનેક્શન

લેખક ફરાઝ એહસાનની બુક ફર્સ્ટ કોપીએ ક્રિકેટની સૌથી મશહુર ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ચાલતા સટ્ટાને સંપૂર્ણ દેખાડશે. આ સમગ્ર કેસમાં ગુજરાતનું કનેક્શન પણ જાેવા મળશે. તેના પુસ્તકમાં નકલી આઈપીએલની સ્ટોરી છે, આ એક એવો કિસ્સો બન્યો છે જેમાં આંતરરાષ્ટ્રીય બુકીઓ સાથેની મિલીભગત પણ સામે આવી છે. હવે આ પુસ્તક પર ફિલ્મ બનવા જઈ રહી છે. […]

Entertainment

સામંથા રુથ પ્રભુની આગામી પ્રોજેક્ટની જાહેરાત

સાઉથની અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ ૩૭ વર્ષની થઈ છે. આવી સ્થિતિમાં, અભિનેત્રીના જન્મદિવસના ખાસ અવસર પર, તેના ચાહકો, સંબંધીઓ, પરિવાર અને મિત્રો બધા તેને શુભેચ્છાઓ આપી રહ્યા છે. તેના જન્મદિવસના ખાસ અવસર પર, સામંથાએ તેના ચાહકોને એક સરપ્રાઈઝ પણ આપ્યું છે, જેને જાેઈને બધા ચોંકી ગયા છે. ખરેખર, તેના જન્મદિવસ પર, સામંથાએ તેના ચાહકો માટે […]

Entertainment

‘ફક્ત મહિલાઓ માટે’ને સારો પ્રતિસાદ મળતા હવે ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મ પણ બનશે

ચિંતન પરીખે બનાવેલી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મને સારા પ્રતિસાદ મળ્યા બાદ હવે ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મ પણ બનવા જઇ રહી છે, જેનું શૂટિંગ શરુ થવાની તૈયારીમાં છે અને આ વર્ષે જ આ ફિલ્મ રીલીઝ થવાની છે. ફક્ત મહિલાઓ માટે ફિલ્મની સ્ટોરી ચિંતન પરીખ એક ૨૮ વર્ષીય મધ્યમવર્ગીય […]

Entertainment

૧૫૦૦૦ કરોડ રૂપિયાના મહાદેવ બેટિંગ એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ

૧૫૦૦૦ કરોડ રૂપિયાના મહાદેવ બેટિંગ એપ કેસમાં મુંબઈ પોલીસની જીૈં્‌એ એક્ટર સાહિલ ખાનની છત્તીસગઢથી ધરપકડ કરી છે, નોંધનીય છે કે હાઈકોર્ટે સાહિલ ખાનની જામીન અરજી ફગાવી દીધા બાદ આ ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે છત્તીસગઢમાં તેની ધરપકડ બાદ અભિનેતા સાહિલ ખાનને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે. જણાવી દઈએ […]

Entertainment

બિહારમાં ભોજપુરી અભિનેત્રી અન્નપૂર્ણા ઉર્ફે અમૃતા પાંડેનું ભાગલપુરમાં શંકાસ્પદ સંજોગોમાં મોત

ભોજપુરી અભિનેત્રી અન્નપૂર્ણા ઉર્ફે અમૃતા પાંડેનું બિહારના ભાગલપુરમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. અભિનેત્રીનો મૃતદેહ રૂમમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જોગસર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. અભિનેત્રી જોગસરના આદમપુર જહાજ ઘાટના દિવ્યધર્મ એપાર્ટમેન્ટમાં રેહતી હતી. પોલીસે જણાવ્યું કે અમૃતાની […]

Entertainment

પશ્મિના રોશનની ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક રીબાઉન્ડ’ રિલીઝ માટે તૈયાર

રિતિક રોશનની બહેન પશ્મિના અને રોહિત સરાફનો લીડ ધરાવતી ‘ઈશ્ક વિશ્ક રીબાઉન્ડ’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને એડિટિંગ બાદ ફાઈનલ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. જાે કે આ ફિલ્મની રિલીઝમાં રસ લેવા માટે ડિસ્ટ્રિબ્યુટર્સ તૈયાર થતા નથી, જેના કારણે રિલીઝમાં વિલંબ થઈ રહ્યો છે. અક્ષય કુમાર, અજય દેવગન, અમિતાભ બચ્ચન અને પ્રભાસ જેવા મોટા […]

Entertainment

હોલિવૂડ ફિલ્મની ઓફર રિજેક્ટ કરી હોવાનો કેટરિનાને અફસોસ છે

કેટરિના કૈફે ગ્લેમર જગતમાં આગવી ઓળખ ઊભી કરી છે. એક્ટિંગ સ્કિલથી માંડીને રેડ કાર્પેટ એપિયરન્સ સુધીના દરેક તબક્કે કેટરિનાના વખાણ થયા છે. કેટરિનાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાનો અફસોસ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, અગાઉ હોલિવૂડ ફિલ્મની ઓફર થઈ હતી. સંજાેગો અનુકૂળ ન હોવાથી ઓફર સ્વીકારી શકી ન હતી, પરંતુ આગામી સમયમાં હોલિવૂડની સારી ઓફર […]