Entertainment

બોલિવુડની પાંચેય અભિનેત્રીઓએ બ્લેક સાડીમાં આકર્ષણ જમાવ્યું

બ્લેક સાડીનું આકર્ષણ ગજબનું છે, અને કેટલીક અભિનેત્રીઓએ આ ક્લાસિક દેખાવને નવી ઊંચાઈઓ પર સહેલાઈથી લઈ ગઈ છે. આ મહિલાઓ માત્ર તેમની કળામાં જ ઉત્કૃષ્ટ નથી, પરંતુ સુંદરતા અને ગ્રેસ સાથે બ્લેક સાડી પહેરવાની એક અલગ પ્રતિભા પણ ધરાવે છે. ચાલો એવી પાંચ અભિનેત્રીઓ પર એક નજર કરીએ કે જેમણે બ્લેક સાડીમાં ખરેખર નિપુણતા મેળવી […]

Entertainment

ગાયક બીપ્રાકના કાર્યક્રમમાં સ્ટેજ તૂટી જતા એક મહિલાનું મોત, ૧૭ ઘાયલ

દિલ્હીના કાળકાજી મંદિરના સંકુલમાં આયોજિત જાગરણ કાર્યક્રમમાં મોટો અકસ્માત થયો હતો. અહીં કાર્યક્રમ દરમિયાન અચાનક જ સ્ટેજ તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. અકસ્માત સમયે જાણીતા ગાયક બી પ્રાક સ્ટેજ પર હાજર […]

Entertainment

ફિલ્મ સાલાર ૨ અઠવાડિયા પુરા, ફિલ્મે કમાણીનો નવા રેકોર્ડ બનાવ્યો

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ જ્યારે પણ કોઈ ફિલ્મ લઈને આવે છે. ત્યારે તેનો ક્રેઝ જાેવા લાયક હોય છે. તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ પણ કાંઈ આવી જ છે. ફિલ્મ રિલીઝ થઈને ૧૩ દિવસ થઈ ચૂક્યા છે. ત્યારે ફિલ્મના કલેક્શનના આંકડાઓ શાનદાર છે. Sacnilkના રિપોર્ટ મુજુબ સાલાર પ્રભાસના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ બની છે. આ ફિલ્મ […]

Entertainment

પ્રો-કબડ્ડી લીગની ૨૨મી ડિસેમ્બરથી પ્રારંભ

બેંગ્લોર પ્રો-કબડ્ડી લીગ (પીકેએલ)ની આઠમી સિઝનનું આયોજન બે વર્ષના લાંબા ગાળા બાદ કરવામાં આવી રહ્યું છે. આઠમી સિઝનનો બેંગ્લોર ખાતે ૨૨મી ડિસેમ્બરથી પ્રારંભ થશે અને આ વખતે કોરોનાઔવાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. પીકેએલના આયોજકોએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ તથા લીગ સાથે સંકળાયેલા હિતધારકોના હેલ્થને ધ્યાનમાં રાખીને આ વખતે પ્રેક્ષકો વિના ટૂર્નામેન્ટને […]

Entertainment

કાર્તિક આર્યનની આવનારી ફિલ્મના લુક પર ટ્રોલ

મુબઈ ફિલ્મ ભૂલ ભૂલૈયા સાલ ૨૦૦૭ની સાલમાં રિલીઝ થઇ હતી. જેમાં વિદ્યા બાલન લીડ રોલમાં હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારુ કલેકશન કર્યું હતું.અક્ષય કુમારની ફિલ્મ ભૂલ ભૂલૈયા ટુ બની રહી છે. પરંતુ તેમાં અક્ષય કામ ન કરતાં કાર્તિક આર્યન કામ કરી રહ્યો છે. હવે આ ફિલ્મનું તાજેતરમાં લુક જાેવા મળ્યું હતું જેમાં સોશિયલ […]

Entertainment

પ્રણતિએ બાળકોને કપડાનું દાન કરી જન્મદિવસે ઉજ્વ્યો

મુંબઈ અભિનેત્રી પ્રણતિ રાય પ્રકાશને લોકડાઉનમાં એમેએકસ પ્લેયર પર આવેલી વેબ સિરીઝ મનફોડગંજ કી બિન્નીને કારણે મોટી ઓળખ મળી હતી. પ્રણતિએ ફેમિલી ઓફ ઠાકુરગંજ, લવ આજ કલ સહિતની જાેવા લાયક ફિલ્મો પણ કરી છે. તાજેતરમાં પ્રણતિએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણે પોતાના આ દિવસની ઉજવણી અલગ જ રીતે કરી હતી. પ્રણતિએ અનાથ બાળકોને કપડાનું દાન […]

Entertainment

આજે પણ ફિલ્મ રિલીઝના દિવસે દિવ્યા દત્તાને ડર લાગે છે

મુંબઈ અભિનેત્રી દિવ્યા દત્તા એ કહ્યું કે, મને એ કહેવામાં જરાય શરમ નથી લાગતી કે આજે પણ ફિલ્મની રિલીઝ થવાના દિવસે મને બીક લાગે છે. પણ મને મારા આ ડર પર ગર્વ છે. હું એવા નિર્દેશકો સાથે કામ નથી કરતી જે મને જજ કરે. હું એવા લોકો સાથે કામ કરવાનું પસંદ કરુ છું જે મને […]

Entertainment

ટીવી એકટ્રેસ શ્વેતા તિવારી તબીયત બગડતા હોસ્પિટલમાં દાખલ

મુંબઈ ટીવી એકટ્રેસ શ્વેતા તિવારીએ ખુબજ મેહનત અને સ્ટ્રગલથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેનું સ્થાન જમાવ્યું છે. તેનાં બંને લગ્ન નિષ્ફળ રહ્યાં. બંને લગ્નથી તેને બે બાળકો છે જેમની સાથે તે ખુબજ ખુશ છે. અને સુંદર બોન્ડિંગ શેર કરે છે. તેની તસવીરો અને વીડિયો પણ તે અવાર નવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.શ્વેતા તિવારી તેનાં […]

Entertainment

અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ કોમેડી હશે

મુંબઈ આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ પણ કામ કરી રહ્યા છે. સિદ્ધાર્થ અને રકુલ ફિલ્મમાં એકબીજાને પ્રેમ કરતા જાેવા મળવાના છે. પરંતુ સિદ્ધાર્થના પાત્રનું અચાનક મૃત્યુ થતા તે યમરાજ પાસે જાય છે. અજય અને સિદ્ધાર્થ વચ્ચેની વાતચીતથી કોમેડી જમાવામાં આવી છે.અજય દેવગણ અને ફિલ્મ દિગ્દર્શક ઇન્દ્ર કુમારના સંબંધો ફિલ્મજગતમાં બહુ સારા છે. […]

Entertainment

અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મી સાથે કામ કરશે

મુંબઈ મલયાલમ મૂળ ફિલ્મમાં મુખ્ય રોલ પૃથ્વીરાજે ભજવ્યો હતો. આ ફિલ્મને કરણ જાેહરનું ધર્મા પ્રોડકશન નિર્માણ કરવાનું છે. તેમજ રાજ મહેતા આ ફિલ્મના દિગ્દર્શક હશે, જેમણે અક્ષય કુમારને લઇને ફિલ્મ ગુડ ન્યુઝનું દિગ્દર્શન કર્યું હતું. કહેવાય છે કે, અક્ષય અને રાજ બન્નેને મૂળ ફિલ્મ પસંદ પડી હત, અને તેમણે આ ફિલ્મની હિંદી રીમેક બનાવાનો ર્નિણય […]