બોલિવુડનો શેહનશાહ અમિતાભ બચ્ચન હંમેશા તેની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. ૮૧ વર્ષની આ ઉંમરમાં પણ અભિનેતાના લાખો ચાહકો છે. હાલમાં અભિનેતાના સ્વાસ્થને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં આજે સવારે તેની એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી છે. જેના માટે તેમને મુંબઈ સ્થિત કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાહકો બિગ બીની તબિયતને લઈ […]
Entertainment
આલિયાએ ૩૧મો જન્મદિવસ ધૂમધામથી મનાવ્યો
બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક આલિયા ભટ્ટ આજે તેનો ૩૧મો જન્મદિવસ ઉજવી રહી છે. આલિયા ભટ્ટ વધતી ઉંમર સાથે વધુ સુંદર બની રહી છે. તેની સ્ટાઈલ પણ વર્ષોથી ઘણી બદલાઈ ગઈ છે. ફિલ્મોની પસંદગી અને આઉટફિટની પસંદગીમાં બદલાવ જાેવા મળી રહ્યો છે. વેલ, તેના જન્મદિવસના થોડા કલાકો પહેલા, આલિયા ભટ્ટે તેનો જન્મદિવસ મુંબઈમાં ઉજવ્યો, તે […]
અલ્લુ અર્જુન અને એટલીની આગામી ફિલ્મ માટે પૂજા હેગડેના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ની સિક્વલ આ વર્ષે આવવાની છે. પિક્ચરનું શૂટિંગ હજી પૂરું થયું નથી. નિર્માતાઓએ અલગ-અલગ એકમોની સ્થાપના કરી છે, જેથી તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરી શકાય. આ દરમિયાન અલ્લુ અર્જુન પણ તેની આગામી તસવીરને લઈને ચર્ચામાં આવી ગયો છે. તાજેતરમાં, એવા અહેવાલો આવ્યા હતા કે શાહરૂખ ખાનની ‘જવાન’ બનાવનાર […]
રાખી સાવંતના પૂર્વ પતિ આદિલ ખાને સોમી ખાન સાથે લગ્ન કર્યા
રાખી સાવંતના પૂર્વ પતિ આદિલ ખાને ૩ માર્ચે ‘બિગ બોસ ૧૨’ ફેમ સોમી ખાન સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્ન દરમિયાન આદિલ નહોતા ઈચ્છતા કે તેને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે અને તેથી તેણે સોમી સાથેના સંબંધોને મીડિયાથી છુપાવીને રાખ્યા. તાજેતરમાં, ટીવી સાથેની ખાસ વાતચીતમાં, આદિલે તેના નવા અને જૂના બંને લગ્નો વિશે ખુલીને વાત […]
ફિલ્મ મેકર લવ રંજને અજય દેવગન સાથે ‘દે દે પ્યાર દે’નો બીજાે પાર્ટ બનાવવાનું એલાન કર્યું
અજય દેવગનની હોરર થ્રિલર ફિલ્મ ‘શૈતાન’ હિટ થવાના માર્ગ પર છે. અજય દેવગનની ‘શૈતાન’ની આગેકૂચ વચ્ચે અજય દેવગનની આગામી ફિલ્મ એનાઉન્સ થઈ છે. ફિલ્મ મેકર લવ રંજને અજય દેવગન સાથે ‘દે દે પ્યાર દે’નો બીજાે પાર્ટ બનાવવાનું એલાન કર્યું છે. આ સાથે તેમણે ૧ મે, ૨૦૨૫ના રોજ ફિલ્મને રિલીઝ કરવાનો ર્નિણય પણ લીધો છે. ૨૦૧૯ના […]
ઐશ્વર્યા શર્મા અને પતિ નીલ ભટ્ટે સોશિયલ મીડિયા યુઝર્સ પર ક્લાસ લીધો હતો
‘બિગ બોસ ૧૭’ ફેમ અભિનેત્રી ઐશ્વર્યા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલ થઈ છે. સામાન્ય રીતે ઐશ્વર્યા આવા ટ્રોલ્સને નજરઅંદાજ કરવાનું પસંદ કરે છે, પરંતુ હાલમાં જ એક ટ્રોલ દ્વારા ઐશ્વર્યા વિશે કેટલીક એવી વાતો લખવામાં આવી હતી, જેને અવગણવી તેના માટે અશક્ય હતી. આ જ કારણ છે કે ઐશ્વર્યાએ આ ટ્રોલરના મેસેજનો સ્ક્રીનશોટ […]
જીવનની સચ્ચાઈ દર્શાવતી ફિલ્મ ‘ઝૂંપડપટ્ટી’ તારીખ 8મી માર્ચે રીલીઝ થશે
અનાથ દિકરી , માનો પ્રેમ અને સંધર્ષની ગાથા દર્શાવતી ફિલ્મ “ઝૂંપડપટ્ટી” આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દર્શાવાશે ફિલ્મ “ઝૂંપડપટ્ટી”ના પ્રોડયુસર પ્રજ્ઞેશભાઇ મલ્લી અને બોલીવુડમાં જાણિતા એડિટર પાર્થ ભટ્ટ ડાયરેક્ટર છે. ઘોંઘાટ માં રૂંધાઈ ગયેલા અવાજ ને વાચા આપતી વાત લઈ ને તમારી સમક્ષ એક સરસ મજાના વિષય ઉપર ફિલ્મ “ઝૂંપડપટ્ટી” 8Th March 2024નો રોજ રીલીઝ થઇ રહી […]
સંજય લીલા ભણસાલીએ 61મો બર્થડે સેલિબ્રેટ કર્યો:રણબીર અને આલિયા એકસાથે પહોંચ્યાં, વિકી કૌશલ, રાની મુખર્જી અને અન્ય સેલેબ્સ સ્પોટ થયા
સંજય લીલા ભણસાલીએ ગઈકાલે રાત્રે તેમનો 61મો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગે રણબીર કપૂર આલિયા ભટ્ટ સાથે પહોંચ્યો હતો. રાની મુખર્જી પણ જોવા મળી હતી. વિકી કૌશલ પણ ઓલિવ ગ્રીન ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. આ સ્ટાર્સ ઉપરાંત સંજય લીલા ભણસાલીની આગામી સિરીઝ ‘હીરામંડી’ની કાસ્ટ પણ ફિલ્મ મેકરના જન્મદિવસ પર પહોંચતી જોવા મળી હતી. જ્યાં એક તરફ […]
ભારતમાં મિસ વર્લ્ડ ૨૦૨૪ સેરેમની યોજાશે
‘બ્યુટી વિથ અ પર્પઝ’ થીમ સાથે શરૂ થવા જઈ રહી છે ૭૧મી મિસ વર્લ્ડ સ્પર્ધા મુંબઈ, ૭૧મી મિસ વર્લ્ડ સ્પર્ધાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મિસ વર્લ્ડ ૨૦૨૪ સ્પર્ધા ૨૦ ફેબ્રુઆરીથી ‘બ્યુટી વિથ અ પર્પઝ’ થીમ સાથે શરૂ થવા જઈ રહી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ વખતે ભારત સૌંદર્ય સ્પર્ધાનું આયોજન […]
VFX સંબંધિત કારણોસર મુલતવી રાખેલી ફિલ્મને લઈને ૧૨ વર્ષ બાદ સામે આવ્યું અપડેટ
ગયા વર્ષે સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’ને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે પણ સલમાન ખાન પાસે મોટા પ્રોજેક્ટ છે. આ સાથે સલમાન ખાનના ચાહકો માટે એક સરપ્રાઈઝ પણ છે, જે ખાનબંધુ સોહેલ ખાન આપવા જઈ રહ્યા છે. સોહેલ ખાને તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે સલમાન ખાન સ્ટારર ‘શેરખાન’માં ફરી કામ કરવા […]










