આંધ્રપ્રદેશ ઈલેક્ટ્રિક વાહનોનો ટ્રેન્ડ તો હજુ શરુ થયો છે. ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક વાહનોનો ટ્રેન્ડ હવે શરૂ થઈ ગયો ખાસ કરીને ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સનો છે ત્યા હવે ચાર્જીંગ માં રાખેલું હોય કે પછી બાર મુકેલું હોય તરત જ સળગી ઉઠે છે અને હવે જેના લીધે લોકોમાં ડર ઉભો થયો છે કે લાખ રૂપિયાનું ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ […]
Andhra Pradesh
ઝારખંડમાં ધો.૮ની વિદ્યાર્થીની સાથે ૬ લોકોએ સામુહિક બળાત્કાર કર્યો
ઝારખંડ ઝારખંડના લોહરદગા જિલ્લાના ભંદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. તે જ સમયે, આ કેસમાં, પોલીસ અધિકારીએ કહ્યું કે ૬ માર્ચે પીડિત યુવતીના ગામમાં લગ્ન સમારોહ હતો. આ દરમિયાન પીડિતાને તેના બોયફ્રેન્ડે સમારોહમાં હાજરી આપવા માટે બોલાવી હતી. જ્યાં લગ્ન પ્રસંગ વચ્ચેથી તે તેના પ્રેમી સાથે ક્યાંક ચાલી ગઈ હતી. આ દરમિયાન બંને લાંબા સમય સુધી […]
રામાનુજાચાર્યની ૧૦૦૦મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવણી જગન મોહન રેડ્ડીએ ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વોલિટી’ની મુલાકાત લીધી
આંધ્રપ્રદેશ સંત રામાનુજાચાર્યની ૨૧૬ ફૂટ ઊંચી પ્રતિમાના અનાવરણ બાદ સોમવારે મોટી સંખ્યામાં લોકો તેમના દર્શન માટે પહોંચ્યા હતા. જેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી પણ સામેલ છે. રામાનુજાચાર્યની ૧૦૦૦મી જન્મજયંતિ નિમિત્તે સહસ્ત્રાબ્દી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ વૈષ્ણવ સંપ્રદાયના સાધુ ત્રિદંડી ચિન્ના જયાર સ્વામીની […]
આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ કોરોના સંક્રમિત
આંધ્રપ્રદેશ ભારતમાં કોરોના વાયરસના કેસની ઝડપ ખૂબ જ ઝડપથી વધી છે. દરરોજ ૨.૫ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તે જ સમયે, ઓમિક્રોન વેરિઅન્ટના કેસ પણ ૯ હજારની નજીક પહોંચી ગયા છે. જાેકે, રાહતની વાત એ છે કે ૈંઝ્રેંમાં દાખલ દર્દીઓની સંખ્યા ઘણી ઓછી છે. નિષ્ણાતોના મતે, દરેક સંક્રમિત નમૂનાનું જીનોમ સિક્વન્સિંગ શક્ય નથી, પરંતુ […]
ગોદાવરી નદીમાં નાવડી પલટી જતા ૮ના મોત ઃ ૩૦થી વધુ લાપતા
આંધ્રપ્રદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, ‘આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરીમાં બોટ ડૂબવાથી ખૂબ જ દુઃખી છું. મારી સંવેદના પીડિતાના પરિવાર સાથે છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડીએ અધિકારીઓ સાથે વાત કર્યા બાદ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. જગનમોહન રેડ્ડીએ રાજ્યના પ્રવાસન મંત્રી […]