આસામ અસમમાં ઘણી જગ્યાએ વિજળી પડવા , આંધી અને ભારે વરસાદના લીધે બે બાળકો સહિત ઓછામાં ઓછા ૮ લોકોના મોત થયા છે. અસમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અનુસાર બુધવારથી અસમના ઘણા ભાગમાં ‘બોરદોઇસિલા’એ સરાબોર કરી દીધું છે. રાજ્યમાં ગરમીની સિઝનમાં આંધી સાથે થનાર વરસાદને ‘બોરદોઇસિલા’ કહેવામાં આવે છે. સરકારી બુલેટીન અનુસાર આંધી અને વરસાદના કારણે […]
Assam
આસામનો ૬૦ ટકા ભાગ આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટમાંથી મુક્ત થયો
આસામ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ દાયકાઓ પછી નાગાલેન્ડ, આસામ અને મણિપુર રાજ્યોમાં આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ હેઠળ અશાંત વિસ્તારોને ઘટાડવાના કેન્દ્ર સરકારના ર્નિણયને આવકાર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા ર્નિણય પર ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, “હું ૯ જિલ્લાઓ અને ૧ સબ-ડિવિઝન સિવાય આસામના તમામ વિસ્તારોમાંથી છહ્લજીઁછ પાછી ખેંચી લેવાના […]
આમામમાં ઓએનજીસીની પાઈપલાઈનમાં લાગેલ આગ પર કાબૂ મળ્યો
આસામ આસામના જાેરહાટ જિલ્લાના ઉપરી ટિમટિમિયા સરદાર પથની પાસે રવિવારની સવારે આગની ઘટના બની હતી. રાજીવ ગાંધી ગ્રામીણ ક્રીડા પ્રકલ્પની સામે આહુતલી ખેતરથી પસાર થનારી ર્ંદ્ગય્ઝ્રની તેલ પાઈપલાઈનમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના બાદ ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ઘટનાની જાણકારી તરત જ ફાયર વિભાગને આપી હતી. ઘટનાની માહિતિ મળતા જ ફાયર […]