શિલોંગ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયૂને મણિપુરમાં મોટો ઝટકો લાગ્યો છે. મણિપુર વિધાનસભાના સચિવ કે મેધસિંહ જીત દ્વારા જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે મણિપુરમાં જેડીયૂના પાંચ ધારાસભ્યો સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. જેડીયૂએ આ વર્ષે માર્ચમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં છ સીટો પર જીત મેળવી હતી. મણિપુર વિધાનસભાના સચિવ કે મેધજીત સિંહ […]
Bihar
બિહારમાં પ્રેમલગ્ન કરતા, પરિવારજનોએ પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો
સીતામઢી બિહારના સીતામઢીમાં પ્રેમી પંખીડાએ માટે લવ મેરેજ કરવું મુશ્કેલ હતું. પ્રેમના દુશ્મનોએ પ્રેમીને ઢોર માર માર્યો. આ ઘટના બાજપટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપુરા ગામની છે. નાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના છોટા ભાદિયા વોર્ડ નંબર ચારમાં રહેતા રાજુ રામને નજીકના ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ યુવતીના પરિવારજનો તેમના પ્રેમની વિરુદ્ધ હતા. આ દરમિયાન […]
બિહારના પટણામાં એન્જિનિયરના ત્યાં દરોડામાં પૈસાના ઢગલા મળ્યો
બિહાર પટણામાં ગ્રામીણ કાર્ય વિભાગના એન્જિનિયર સંજય કુમાર રાયના ત્યાં નિગરાણી વિભાગની ટીમે રેડ મારી. ગ્રામીણ કાર્ય વિભાગના લાંચીયા એન્જિનિયરના ઘરેથી ૩ કરોડથી વધુની રોકડ મળી આવી. ભ્રષ્ટ એન્જિનિયરના પટણા અને અન્ય ઠેકાણા પર દરોડાના કાર્યવાહી ચાલુ છે. કેશ ઉપરાંત ઘરેણા અને જમીનના ડોક્યુમેન્ટ્સ પણ મળી આવ્યા છે. પટણા ઉપરાંત એન્જિનિયર સંજયકુમાર રાયના કિશનગંજ ખાતેના […]
ભાજપ પ્રચાર કરે છે, કામ કરતી નથી ઃ નીતિશ કુમાર
બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં વિશ્વાસ મત પર બોલતા ભાજપ પર આકરા પ્રહારો કર્યાં છે. નીતિશ કુમારે કહ્યુ કે એનડીએ સરકારમાં તે મુખ્યમંત્રી બનવા ઈચ્છતા નહોતા, પરંતુ દબાવને કારણે બનાવવામાં આવ્યા હતા. નીતિશ કુમારે ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી અને દિવંગત પીએમ અટલ બિહારી વાજપેયીની પ્રશંસા કરી અને નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર તેમના પર હુમલો […]
બિહારમાં ભાજપ જેડીયુની સરકાર જાે અરૂણ જેટલી જીવિત હોત તો ન જાત…
બિહાર બિહારમાં જેડીયૂ અને ભાજપમાં બીજી વાર છુટાછેડા બાદ નીતીશ કુમાર એકવાર ફરી આરજેડી, કોંગ્રેસની સાથે સરકાર બનવા જઇ રહી છે. એવામાં રાજકીય વર્તુળમાં એક વાતની ચર્ચા છે કે શું અરૂણ જેટલી જીવિત હોત અને સુશીલ મોદી નેપથ્યમાં નહી હોત તો જેડીયૂ, ભાજપની વચ્ચે આટલી સ્થિતિ બગડતી નહી. આમ તો તેના વિરોધામાં એક તર્ક પણ […]
બિહારના બાંકામાંથી આખે આખું નકલી પોલીસ સ્ટેશન ઝડપાયું
બિહાર બિહારના બાંકામાં અનુરાગ હોટલમાં આ નકલી પોલીસ કાર્યાલય ખોલ્યું હતું. આજ કાલનું નહીં પરંતુ લગભગ ૮ મહિનાથી આ નકલી પોલીસ કાર્યાલય અહીં ચાલતું હતું અને કોઈને ગંધ સુદ્ધા ન આવી. આ કાર્યાલયમાં કોન્સ્ટેબલથી લઈને ડીએસપી રેંક, મુન્શી સુધીના લોકોની તૈનાતી હતી. તમામ લોકો આ રીતે કાર્યાલયમાં કામ કરતા હતા પરંતુ બાંકા પોલીસને તેની જરાય […]
લાલુ યાદવ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જશે સિંગાપુર
પટના આરજેડીના સુપ્રિમો લાલુ યાદવ ટૂંક સમયમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે સિંગાપોર જશે એવી આરજેડીના સૂત્રોએ માહિતી આપી છે. લાલુ પરિવારે તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ડોક્ટરોની સલાહ લીધી છે. વાસ્તવમાં લાલુ યાદવ ઘણી બીમારીઓથી પીડિત છે. તેમને કિડની અને ફેફસામાં ગંભીર ચેપ છે. તે ઉપરાંત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પણ છે. તેમની બંને કિડની ૭૫ ટકાથી […]
મુખ્યમંત્રી નીતીશ કુમારના કાફલા પર પથ્થરમારો થતાં હોબાળો
પટના બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલા પર પટનામાં પથ્થરમારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના કાફલા પર ઝ્રસ્ નીતીશ કાફલા પર પથ્થરમારાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટનામાં સીએમ કારકેડના કેટલાક વાહનોના કાચના કાચ પણ તૂટી ગયા હતા. જાેકે, પથ્થરમારાના સમયે સીએમ નીતિશ કુમાર કાફલામાં ન હતા. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે પટના જિલ્લાના ગૌરીચક પોલીસ સ્ટેશન […]
બિહારના નવા મંત્રીમંડળમાં સામેલ ૭૨ ટકા મંત્રીઓ સામે ક્રિમિનલ કેસ
બિહાર બિહારના નવા મંત્રીમંડળમાં સામેલ ૭૨ ટકા મંત્રીઓએ પોતાના વિરુદ્ધ ક્રિમિનલ કેસો જાહેર કર્યાં છે. બિન સરકારી સંગઠન ‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ (છડ્ઢઇ) એ આ જાણકારી આપી છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ પણ કેસ નોંધાયેલા છે. હાલમાં ભાજપનો સાથ થોડી રાષ્ટ્રીય જનતા દળની સાથે મળીને સરકાર બનાવનાર મુખ્યમંત્રી નીતિશ કુમારે […]
બિહારમાં નીતિશકુમારની નવી સરકારનું કેબિનેટનું વિસ્તરણ થયું
બિહાર બિહારમાં ભાજપ-જેડીયુની સરકાર તૂટી અને હવે જેડીયુ-આરજેડીની નવી સરકાર બની ગઈ. આજે નવી સરકારની કેબિનેટનું વિસ્તરણ થયું. જેમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીનો દબદબો જાેવા મળ્યો. પટણા ખાતે રાજભવનમાં શપથગ્રહણ સમારોહ યોજાયો. બિહાર કેબિનેટના વિસ્તરણ પર આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે આરજેડીના દરેક વિધાયક, દરેક કાર્યકર આ કેબિનેટનો ભાગ છે, ભલે તેમનું નામ […]










