બિહાર બિહારમાં રાજકીય અપસેટ બાદ વિપક્ષનો જુસ્સો આસમાને છે. તો તેજસ્વી યાદવ કહી રહ્યા છે કે બીજી પાર્ટીઓએ પણ બિહારમાંથી શીખ લેવી જાેઈએ. નીતિશ કુમારે પણ પોતાના નિવેદનથી સંકેત આપી દીધો છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં તે ભાજપ વિરુદ્ધ સક્રિય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે ૨૦૧૪મા જે આવ્યા હતા તે શું ૨૦૨૪માં રહી શકશે […]
Bihar
જે ૨૦૧૪માં આવ્યા તેઓ ૨૦૨૪ બાદ રહી શકશે કે નહીં? ઃ નીતિશકુમાર
બિહાર બિહારમાં એકવાર ફરીથી સત્તા પરિવર્તન થઈ ગયું છે. જાે કે આ એક એવું સત્તા પરિવર્તન છે કે મુખ્યમંત્રી તો એના એજ રહ્યા એટલે કે નીતિશકુમાર પરંતુ અન્ય પાત્રો બદલાઈ ગયા છે. નીતિશકુમારે ભાજપને મોટો ઝટકો આપતા ગઠબંધન તોડી નાખ્યું અને હવે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી સાથે મળીને સરકાર બનાવી લીધી. આજે તેમણે આઠમી […]
બિહારના નીતિશકુમારનો કોઈ દુશ્મન કે દોસ્ત નહીં, ખુરશી માટે….
બિહાર નીતિશ કુમારે આખરે બિહારમાં બીજેપી સાથે ગઠબંધન તોડવાનો ર્નિણય કર્યો. બિહારમાં હવે જેડીયુ, આરજેડી, કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓના મહાગઠબંધનવાળી નવી સરકાર બનશે. જાેકે આ વખતે પણ મુખ્યમંત્રી નીતીશ કુમાર જ બનશે. તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બની શકે છે. તેમણે ગૃહ મંત્રાલયની માગણી કરી છે. બિહારની રાજનીતિમાં થયેલા મોટા ઉલટફેરને અસર દેશની રાજનીતિ પર પણ […]
બિહારમાં સરકાર ગયા બાદ રાજ્યસભામાં મુશ્કેલીઓ વધી
બિહાર બિહારમાં નીતિશકુમારે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું. હવે તેઓ મહાગઠબંધન સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે. આ સાથે જ એનડીએનું નેતૃત્વ કરી રહેલા ભાજપને રાજ્યસભામાં પણ મોટો ઝટકો લાગ્યો છે. નીતિશકુમારની જેડીયુના રાજ્યસભામાં ૫ સાંસદ છે. જેમાં ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ પણ છે. જાે કે જ્યારે જેડીયુ એનડીએનો ભાગ હતી ત્યારે પણ રાજ્યસભામાં ભાજપ […]
નીતિશકુમાર પર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનો કટાક્ષ
બિહાર મહારાષ્ટ્ર બાદ બિહારમાં સરકાર બદલાઈ ગઈ. ફરક એટલો કે મહારાષ્ટ્રમાં ભાજપ સત્તામાં આવ્યું અને બિહારમાં ભાજપ સત્તામાંથી બહાર ગયું. જેડીયુએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખતા બિહારમાં સત્તા પરિવર્તન થઈ ગયું છે. આ સમગ્ર મામલે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં બિહારમાં રાજકીય અસ્થિરતાનો દોર ૨૦૧૨-૧૩થી ચાલ્યો છે, અને આ પણ તે […]
નીતિશકુમાર સીએમ અને તેજસ્વી યાદવ ડે.સીએમના શપથ લીધા
બિહાર બિહારમાં મંગળવારે મોટો રાજકીય ઉલટફેર થયો. નીતિશકુમારે ભાજપ સાથે નાતો તોડીને આરજેડી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાનો ર્નિણય લઈ લીધો. જેડીયુના નેતા નીતિશકુમારે આજે ૮મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ ફાગુ ચૌહાણે નીતિશકુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા. આરજેડી નેતા તેજસ્વી યાદવે બીજીવાર ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. ૭ વર્ષમાં નીતિશકુમાર આઠમીવાર સીએમ બન્યા […]
નીતિશકુમારે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું
બિહાર બિહારમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ જાેવા મળી રહી છે. ભાજપ સાથેનું ગઠબંધન જેડીયુએ તોડી નાખ્યું અને હવે નીતિશકુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. આજે તેઓ રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા અને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું. નીતિશકુમાર ભાજપનો સાથ છોડશે એવી અટકળો સતત થઈ રહી હતી. જેના પર હવે મહોર લાગી ગઈ છે. તેઓ આરજેડી સાથે […]
જેડીયુના નિતીશ કુમારે સમય સૂચકતા વાપરી પલટવાર કર્યો
બિહાર મહારાષ્ટ્ર બાદ હવે બિહારમાં રાજકીય ઘમાસાણ પરાકાષ્ઠાએ છે. મહારાષ્ટ્રમાં જે જાેવા મળ્યું બરાબર એવું જ બિહારમાં પણ થવાનું હતું. પરંતુ ફરક એ રહ્યો કે આ સંભવિત ગેમને ઉદ્ધવ ઠાકરે સમજવામાં નિષ્ફળ રહ્યા પરંતુ નીતિશકુમારે પહેલા જ સૂંઘી લીધી. બિહારના રાજકારણમાં સંભવિત ઉથલપાથલનો ખેલ જેવો નીતિશકુમારને ધ્યાનમાં આવ્યો કે તેમણે આરસીપી માટે ફિલ્ડિંગ લગાવી દીધી. […]
રાજતિલક કી કરો તૈયારી, આ રહે હૈ લાલટેન ધારી ઃ રોહિણી લાલુ યાદવની પુત્રી
બિહાર બિહારમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ વચ્ચે પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવની પુત્રીએ ટ્વીટ કરીને ખળભળાટ મચાવ્યો. લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ ટ્વીટ કરીને કહ્યું કે રાજતિલકની તૈયારી કરો, લાલટેન ધારી આવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી નીતિશકુમાર આજે ૪ વાગે રાજ્યપાલ ફાગુ ચૌહાણ સાથે મુલાકાત કરશે. મહાગઠબંધનના નેતા પણ સાથે પોતાનો સમર્થનપત્ર સોંપશે. આરજેડી […]
બિહારમાં તૂટી શકે છે મ્ત્નઁ-ત્નડ્ઢેં ગઠબંધન!
બિહાર બિહારના રાજકારણ માટે આગામી ૪૮ કલાક મહત્વના છે. મુખ્યમંત્રી નીતિશકુમાર એકવાર ફરીથી પલટી મારીને મહાગઠબંધનના સાથી બની શકે છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે પ્રદેશમાં ઝડપથી ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે. એવી અટકળો છે કે ભાજપ-જેડીયુ ગઠબંધન તૂટી શકે છે. ભાજપને બાદ કરતા તમામ મોટા પક્ષોએ વિધાયક દળની બેઠક બોલાવી છે. કોંગ્રેસના બિહાર પ્રભારી […]










