Bihar

બિહારથી સામે આવ્યો એક ભયાનક લઠ્ઠાકાંડ ઃ ૬ના થયા મોત, ૧૨ જેટલા લોકોએ આંખો ગુમાવી

બિહાર બોટાદ અને અમદવાદ જીલ્લાના ગામોમાં થયેલા લઠ્ઠાકાંડે હાહાકાર મચાવ્યો હતો. અમદાવાદ- બોટાદ જિલ્લાના ગામોમાં ઝેરી દારૂ પીવાથી થયેલા મૃત્યુનો આંક સતત વધતા કુલ ૫૭ લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં ૨ મહિલાઓ પણ સામેલ છે. આ ઘટનાની તપાસ માટે સરકારે જીૈં્‌ની રચના કરી છે. અત્યાર સુધીમાં કુલ ૧૪ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ છે, જેમાંથી ૭ની […]

Bihar

બિહારના ધર્મદેવે ૨૨ વર્ષથી ન્હાયા વગર ફરે છે

બિહાર બિહારના ગોપાલગંજમાં રહેતા ધર્મદેવે ૨૨ વર્ષથી પાણીનું એક ટીપું પણ પોતાના શરીર પર નથી અડાડ્યું. ન ન્હાવાથી તેમના શરીરમાંથી અતિષય દુર્ગંધ આવવાના કારણે તેમની નોકરી પણ જતી રહી. છતાં પોતાની પ્રતિજ્ઞા ન તોડી. આ પ્રણ પાછળ ૩ મોટા કારણો છે જેના કારણે તેઓ ક્યારેય આ પ્રણ નથી તોડવાના. ભલે તેઓ ખુદ તૂટી જાય પણ […]

Bihar

બિહારમાં અજીબો ગરીબ લગ્ન જાેવા મળ્યા જેમાં ખુદ પોલીસની હાજરી રહી

બિહાર જમુઈના ઔરૈયા ગામના નિરંજન દાસ અને ગિરિડીહના ભેલવાઘાટીની મમતા કુમારી છેલ્લા ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. યુવકના પરિવારજનોને આ સંબંધ પસંદ નહોતો. જ્યારે યુવકના પક્ષને આ વાતની જાણ થઈ તો તેણે તેનો વિરોધ કર્યો. પ્રેમી બીજે લગ્ન કરી રહ્યો હોવાની યુવતીને ખબર પડતાં તે યુવકના ઘરે પહોંચી હતી. સુરતમાં કારખાનામાં કામ કરતાં બંને વચ્ચે […]

Bihar

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કોરોના પોઝિટિવ

બિહાર બિહારના મુખ્યમંત્રી નીતિન કુમાર કોરોના પોઝિટિવ આવ્યા છે. નીતિશ કુમાર છેલ્લા ચાર દિવસથી બિમાર હતા. ત્યાર બાદ ડૉક્ટરની સલાહ પર તેમણે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. મંગળવાર સવારે નીતિન કુમારનો રિપોર્ટ આવ્યો હતો. જમા તેમનો કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી થઇ હતી. હાલમાં નીતિન કુમારની હાલત સ્થિર છે.

Bihar

તેજસ્વી યાદવે પીએમ મોદીની સલાહ માની લીધી

બિહાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ તેજસ્વી યાદવને વજન ઘટાડવાની સલાહ આપી હતી. બિહાર વિધાનસભા શતાબ્દી સમારોહના સમાપન પર પટનામાં પીએમ મોદીએ લાલૂ પ્રસાદ યાદવના પુત્રને આ સલાહ આપી હતી. પીએમ મોદીએ તેજસ્વી યાદવને જાેઈને કહ્યુ કે થોડુ વજન ઓછુ કરો. હવે લાગે છે કે તેજસ્વીએ પણ પીએમ મોદીની આ સલાહ માની લીધી […]

Bihar

બિહારમાં કારમાંથી દારૂ મળતા આરોપી સાથે કૂતરાને પણ પોલીસ પકડી ગઈ

બિહાર બિહારમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. આવી સ્થિતિમાં, જ્યારે પોલીસે એક વાહનમાંથી દારૂની બોટલો મળી, ત્યારે પોલીસે ડ્રાઇવરને તેના શ્વાન સાથે ધરપકડ કરી. આ પછી શ્વાનને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો, પરંતુ હવે આ પાલતુ પ્રાણીની દેખભાળમાં પોલીસકર્મીઓને પરસેવો વળી ગયો. બક્સરના મુફસિલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હ્લૈંઇમાં કહેવામાં આવ્યું છે કે ૬ જુલાઈના રોજ ગાઝીપુર બોર્ડર […]

Bihar

માતા-પિતાને કાવડમાં બેસાડી પગપાળા યાત્રા પર પુત્ર નીકળ્યો

બિહાર કળીયુગમાં આજે મોટાભાગના કુટુંબમાં વૃદ્ધ માતા-પિતાની સેવા કરવાનું ચલણ ઘટી રહ્યું છે. જાેકે એક એવી ઘટના સામે આવી છે તેને જાેઈ તમને શ્રવણની યાદ આવી જશે. એક દંપતી શ્રાવણના મેળામાં પોતાના માતા-પિતાને એવી રીતે તીર્થયાત્રા કરાવી રહ્યા છે જેવી એકસમયે શ્રવણ કુમારે કરી હતી. ચંદન કુમાર અને તેની પત્ની રાની દેવી માતા-પિતાને દેવધર લઇ […]

Bihar

બિહારમાં લગ્ન કરનાર દંપતિ બંને સંબંધમાં ભાઈ-બહેન નીકળ્યા

બિહાર બિહારના જમુઈ જિલ્લાના સોનો પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં ગ્રામવાસીઓએ પ્રેમિકાના લગ્ન કરાવ્યા હતા. પ્રેમીઓ યુગલના સંબંધમાં ભાઈ-બહેન છે. આ બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઝારખંડના ગિરિડીહના ભેલવાઘાટીની પ્રેમિકા લગ્નની જીદ સાથે પ્રેમીના ઘરે જમુઈ જિલ્લાના સોનો પોલીસ સ્ટેશનના ઔરૈયા ગામ પહોંચી. અગાઉ […]

Bihar

બિહારમાં વિદ્યાર્થીઓનું બ્રેન વોશ કરી ધાર્મિક ઉન્માદ ફેલાવતા હતા

બિહાર બિહારમાં ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, લૂંટ, હત્યા, અપહરણ જેવી ઘટનાઓ દિવસે દિવસે બની રહી છે. સાથે જ આતંકી સંગઠનો પણ સક્રિય થઈ રહ્યા છે. આ ક્રમમાં પોલીસે બુધવારે ફુલવારી શરીફના નયા ટોલામાંથી બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને આતંકી ગતિવિધિઓમાં સામેલ હતા. તે જ સમયે, આ […]

Bihar

વડાપ્રધાન મોદીએ તેજસ્વી યાદવને કહ્યું ઃ થોડું વજન ઓછું કરો

બિહાર બિહાર વિધાનસભા શતાબ્દીના સમાપન સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ પણ મંચ પર હાજર હતા. આ દરમિયાન તેજસ્વી યાદવે સ્ટેજ પર એક ભાષણ પણ આપ્યું હતું, જે આ સમયે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે કારણ કે તેજસ્વીએ જે સ્પીચ વાંચી હતી તે લખવામાં આવી હતી પરંતુ […]