Bihar

બિહારમાં ૩ વર્ષની બાળકીને જીવતી કબ્રસ્તાનમાં દાટેલી હાલતમાં મળી આવી

બિહાર બિહારમાં અત્યંત ડરામણી ઘટના છપરાના કોપામાં ઘટી. અહીં ત્રણ વર્ષની બાળકીને મારી નાખવાની દાનતથી ગળું દબાવીને જમીનમાં દાટી દેવામાં આવી. બાળકીએ જ્યારે બૂમો પાડી તો ર્નિદયતાપૂર્વક તેના મોઢામાં માટી ઠૂસી દેવાઈ અને આ કરતૂત કોઈ પારકાએ નહીં પરંતુ તેની જ સગી માતા અને નાનીએ કરી. આરોપ મુજબ માતા અને નાનીએ બાળકીને કોપામાં મરહા નદી […]

Bihar

બિહારમાં લગ્ન સમયે પ્રેમી સ્ટેજ પર જઈ યુવતીને વરમાળા અને શિંદૂર લગાવ્યા

બિહાર બિહારના નાલંદાના હરનૌત વિસ્તારના મુબારકપુર ગામનો રહેવાસી મુકેશ છેલ્લા એક વર્ષથી આ જ ગામની એક યુવતીને પ્રેમ કરતો હતો. યુવતીના પરિવારજનોને આ વાતની જાણ થતા જ તેમણે યુવતીના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કરી દીધા હતા. યુવતીની જાન આવી હતી. બધું જ બરાબર ચાલી રહ્યું હતું તે સમયે અચાનક આ ઘટના બની હતી. સનકી પ્રેમી […]

Bihar

બિહારમાં એક સાથે લગ્ન કરી બીજા પ્રેમી સાથે દાગીના-રોક્ડ લઈ ફરાર

બિહાર પટનાના નૌબતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્ન બાદ ફરાર થઈ ગયેલી પ્રેમિકાએ પોતાના પરિવારજનો સાથે જીદ કરીને તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ લગ્નના બે મહિના પણ પૂર્ણ થયા ન હતા કે, પ્રેમિકા અન્ય કોઈના પ્રેમમાં પડી ગઈ અને દાગીના લેવા માટે પ્રથમ પ્રેમી સાથે લગ્ન કરી, પૈસા લઈને ભાગી ગઈ. જ્યારે આ […]

Bihar

બિહારમાં ભાજપના નેતાઓ પર હુમલા બાદ સુરક્ષા વધારાઈ

બિહાર દેશના ઘણા રાજ્યોમાં યુવાનોએ સેનામાં નવી ભરતી યોજના અગ્નિપથને લઈને ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિરોધની સૌથી વધુ અસર બિહારમાં જાેવા મળી હતી. બિહારના અનેક જિલ્લાઓમાં યુવાનોએ ઉગ્ર હંગામો મચાવ્યો હતો. અહીં ઘણી ટ્રેનો અને બસોને આગ ચાંપી દેવામાં આવી હતી. રોષે ભરાયેલા યુવાનોના ટોળાને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. વિરોધીઓએ ભાજપના […]

Bihar

હૈદરાબાદમાં અગ્નિપથ યોજના સામે વિરોધ પ્રદર્શનમાં ફાયરિંગમાં ૧નું મોત

બિહાર બિહારમાં અગ્નિપથ યોજના સામે ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનના કારણે ટ્રેનની સેવાઓ પર ઘણી અસર પડી છે. ઘણી ટ્રેન સેવા બાધિત બની છે. બિહારના દાનાપુર રેલ મંડલના ડીઆરએમ પ્રભાત કુમારે જણાવ્યું કે વિદ્યાર્થીઓના ઉગ્ર પ્રદર્શનને જાેતા ૫ ઇન્ટરસિટી એક્સપ્રેસ સહિત ૫૫ ટ્રેનોને રદ કરવામાં આવી છે. સુરક્ષા સંબંધિત ચિંતાને ધ્યાનમાં રાખી ૧૦૦થી વધારે રુટોમાં […]

Bihar

વિરોધીઓએ બિહારના ડેપ્યુટી સીએમ રેણુ દેવીના ઘર પર હુમલો કર્યો

બિહાર સતત ત્રીજા દિવસે બિહારના અનેક જિલ્લાઓમાં ભારે બબાલ છે. આ અગાઉ ટ્રેનો પર પથ્થરમારો અને આગચંપી કરાઈ. ટ્રેનો રોકીને પણ સતત વિરોધ કરાઈ રહ્યો છે. સમસ્તીપુર અને લખીસરાયમાં ટ્રેનોમાં આગચંપી કરાઈ છે. અનેક ટ્રેનના કોચ ભીડે આગને હવાલે કરી દીધા. જમ્મુતાવી ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનની કેટલીક બોગીઓને દેખાવકારોએ બાળી મૂક્યા. આ ઘટનાક્રમ હાજીપુર બરૌની રેલખંડના […]

Bihar

અગ્નિપથ યોજનાના વિરોધમાં અનેક શહેરોમાં આગચંપી થઈ

બિહાર સેનામાં ભરતી માટે સરકારની અગ્નિપથ યોજનાનો બિહારમાં વિરોધ તેજ બની રહ્યો છે. આ બધા વચ્ચે બિહારના જહાનાબાદ, મુંગેર, છપરા, આરા, નવાદામાં વિદ્યાર્થીઓએ આગચંપી કરી છે. બક્સર, મુઝફ્ફરપુર, જેવા શહેરોમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે શોર્ટ ટર્મ સૈનિક યોજના અગ્નિપથને લઈને બિહારના યુવાઓમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. આ […]

Bihar

યુવતીએ પ્રેમી પર ભરોસો કરીને કર્યાં લગ્ન અને એક મહિના હત્યા કરી નાસી છૂટ્યો

બિહાર યુવતી પોતાના બોયફ્રેન્ડને અનહદ પ્રેમ કરતી હતી. પરંતુ તેનો બોયફ્રેન્ડ ખૂબ જ ક્રુર હતો. ત્યારે જ તેણે પોતાની ગર્લફ્રેન્ડની સમર્પણ, જીદ અને ઝનૂનની પરવા કરી ન હતી અને લગ્નના એક મહિના બાદ તેની હત્યા કર્યા બાદ નાસી છૂટ્યો હતો. આ દુઃખદ કહાની વૈશાલી જિલ્લાની કાજલ નામની યુવતીની છે. ઓપી વિસ્તારના અફઝલપુર ગામની રહેવાસી કાજલ […]

Bihar

બિહારના પૂર્ણિયામાં કાર તળાવમાં પડતા ૮ લોકોના મોત

બિહાર બિહારના પૂર્ણિયામાં મોટો અકસ્માત સર્જાયો છેલ અહીં એક ગાડી તળાવમાં ખાબકતાં ૮ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત પૂર્ણિયા જિલ્લાના કાંજિયા ગામમાં સર્જાયો હતો. પોલીસના અનુસાર પૂર્ણિયા જિલ્લાના કાંજિયા ગામમાં ગઇકાલે રાત્રે એક ગાડી તળાવમાં ખાબકતાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે. તમા સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. આ તમામ લોકો તારાબાડીથી […]

Bihar

મધ્યપ્રદેશમાં એક વૃદ્ધને મારમારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો

ભોપાલ મધ્ય પ્રદેશમાં મોબ લિન્ચિંગની ઘટના બની છે. અહીંના નીમચમાં એક વૃદ્ધ વ્યક્તિને માર મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ વૃદ્ધને લાફા મારી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા પહેલા વૃદ્ધનું મોત થઈ ચુક્યુ હતું. હવે વીડિયો સામે આવ્યા બાદ પરિવારજનોએ […]