બિહાર બિરૌલ પોલીસ સ્ટેશન વિસ્તારના સુપૌલ બજારના શેખપુરા મોહલ્લાની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખુર્શીદ આલમની બંને પત્નીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદમાં તેની પહેલી પત્ની પરવીન ગુસ્સામાં આવી ગઈ હતી અને શનિવારે વહેલી સવારે ઘરને જ આગ લગાવી દીધી હતી. આ આગમાં ઘરને આગ લગાડનાર પરવીન સહિત ચાર લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. […]
Bihar
બિહારની નદીમાંથી બુટલેગરોએ દારૂનો મોટો જથ્થો છુપાવ્યો હતો
પટણા બિહારના છપરા જિલ્લાના દિયરા વિસ્તારમાં ડ્રોન દ્વારા દારૂના દાણચોરો પર નજર રાખવામાં આવી ત્યારે શંકાના આધારે નદીમાં મરજીવા મોકલવામાં આવ્યા હતા. ત્યારપછી નદીમાંથી જે દ્રશ્ય જાેવા મળ્યું તે જાેઈને તમામ લોકો આશ્ચર્યમાં મૂકાયા છે. નદીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. જ્યારે ડ્રોન દ્વારા કરવામાં આવેલા સર્વેલન્સમાં વિભાગને શંકાસ્પદ લાગ્યું તો અધિકારીઓએ નદીમાં સર્ચ કરવા […]
બિહારમાં વિદ્યાર્થીનીએ શિક્ષક સાથે પ્રેમ થતા વિડીયો વાયરલ થયો
ચંપારણ બિહારના પશ્ચિમ ચંપારણમાં એક અનોખી પ્રેમ કહાની સામે આવી છે, કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે અને તમને આ સ્ટોરી વાંચીને પણ આ કહેવત યાદ આવી જશે. જ્યાં વિદ્યાર્થિની શિક્ષકને લઇને ભાગી ગઇ છે. વર્તમાન સમયમાં બેતિયામાં એક વિદ્યાર્થિનીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા સ્ટુડન્ટ કાજલ તેના લગ્ન વિશે વાત કરી રહી […]
બિહારમાં ૩ ફૂટના વરરાજા અને પોણા ત્રણ ફૂટની દુલ્હનના લગ્ન યોજાયા
બિહાર બિહારના ભાગલપુરના નવાગચિયા શહેરમાં ૩૬ ઇંચ લાંબા મુન્નાએ નવાગાછિયામાં ૩૪ ઇંચ લાંબી દુલ્હન મમતા સાથે લગ્ન કર્યા છે. નવાગાચીયામાં આ લગ્નમાં હજારો લોકોએ આમંત્રણ વિના ભાગ લીધો હતો અને વર-કન્યા સાથે સેલ્ફી લેવાની સ્પર્ધા હતી. આ અનોખા લગ્નમાં બધું એવું જ હતું, જેવું સામાન્ય લગ્નમાં થાય છે. પરંતુ, કેટલીક બાબતોમાં આ લગ્ન સામાન્ય લગ્નો […]
બિહારના બાબા ઘાટ પાસેથી ૪ લોકોની લાશ મળી આવતા ચકચાર
બક્સર બિહારના બક્સરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં એક્સાથે ૪ લોકોની લાશ મળી આવી છે. ગુરૂવારે સવારે બાબા ઘાટ પાસે લાશો ગંગાના કિનારેથી મળી આવી છે. એકસાથે ૪ લોકોની લાશ મળી આવતાં હડકંપ મચી ગયો છે. સ્થાનિક લોકોએ લાશ મળી હોવાની સૂચના પોલીસને આપી હતી. સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી […]
૧૦૦ માર્ક્સની પરિક્ષામાં વિદ્યાર્થીના આવ્યા ૫૫૫ માર્કની માર્કશીટ વાયરલ થઇ
બિહાર શું કોઈ એક ઉમેદવાર કોઈપણ રીતની પરીક્ષામાં ૧૦૦ થી વધુ પર્સેન્ટાઈલ મેળવી શકે છે? તમારો જવાબ ના જ હશે પરંતુ તે ખોટું છે કારણ કે બિહારમાં આ શક્ય બન્યું છે, તે પણ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા એટલે કે યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં. આ મામલો મુંગેર સાથે સંબંધિત છે જ્યાં શનિવારે સત્ર ૨૦૧૮-૨૧ ગ્રેજ્યુએશન પાર્ટ-૩ […]
બિહારમાં ૧૭૧૦ કરોડના ખર્ચે બનેલો ફોર લેન પુલ ધરાશાયી થયો
બિહાર બિહારના ભાગલપુર અને ખગડિયાને જાેડતા ફોર-લેન બ્રિજનું સુપર સ્ટ્રક્ચર શુક્રવારે મોડી રાત્રે ભારે વરસાદ અને વાવાઝોડામાં તૂટી પડ્યું હતું. સુલતાનગંજના પોલ નંબર ૪, ૫ અને ૬ વચ્ચે કાસ્ટિંગ માટે બનાવેલ સુપર સ્ટ્રક્ચર ધરાશાયી થયું. કેબલ લગાવવામાં આવ્યા હોવા છતાં બ્રિજનું સુપરસ્ટ્રક્ચર ધરાશાયી થવાથી એન્જિનિયરની કાર્યશૈલી પર સવાલો ઉભા થયા છે. આ માળખું ૧૦૦ ફૂટથી […]
બિહારમાં ગર્ભવતી મહિલાના શંકાસ્પદ સંજાેગોમાં મોત
બિહાર બિહારના સિવાન જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ગર્ભવતી મહિલાનું શંકાસ્પદ સંજાેગોમાં મોત થયું હતું. મૃતક મહિલાના પરિવારજનોનો આરોપ છે કે, તેમની પુત્રીની દહેજ માટે હત્યા કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહિલાના પરિવારજનોનો આરોપ છે કે સોનાની ચેન અને વીંટી ન આપવાના કારણે […]
બિહારમાં એકસાથે ૬ બહેનપણીઓએ ઝેર પીતા ચકચાર
ઓરંગાબાદ બિહારના ઔરંગાબાદથી એક હચમચાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. અહીં પ્રેમીએ લગ્નની ના પાડતા પ્રેમિકા અને તેની સાથે સાથે બહેનપણીઓએ પણ ઝેર ખાઈ લીધુ. જેમાંથી ૩ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ૩ની હાલત ગંભીર છે. આ ઘટના કાસમા પોલીસ મથક હદના ચિરૈલા ગામની છે. એક સાથે છ યુવતીઓએ ઝેર ખાઈ લેવાની ઘટનાથી સમગ્ર […]
શું નીતિશકુમાર બિહારના મુખ્યમંત્રીનો પદભાર છોડી દેશે ?
બિહાર નીતિશ કુમાર વિશે પહેલાથી જ અટકળો ચાલી રહી છે કે તેમને દિલ્હીમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે. નીતિશ કુમાર મુખ્યપ્રધાન પદની જગ્યાએ કોઈ મોટી જવાબદારી ઈચ્છે છે. ટૂંક સમયમાં ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થવા જઈ રહ્યું છે, આવી સ્થિતિમાં ભાજપ તેમને આ ખુરશી પર બેસાડીને બિહારની કમાન પોતે સંભાળે તેવી શક્યતા છે. તમને જણાવી […]








