Bihar

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી

બિહાર આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત ફરી લથડી છે. ઘાસાચારા કૌભાંડમાં દોષિત થયેલા લાલુ પ્રસાદની તબિયત બગડી છે. મંગળવારે અચાનકથી લાલુ પ્રસાદની તબિયત ઘણી વધારે ખરાબ થઈ ગઈ, ત્યારબાદ તેમને રાંચીના રિમ્સથી કોઈ બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની વાત કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે તેમનું ક્રેટીન લેવલ હાઈ થઈ ગયુ છે. […]

Bihar

બિહારમાં પાંચ વર્ષનો બાળક ચોકલેટ સમજી સેક્સ પાવર વધારવાની ૪ ગોળી ખાઈ ગયો

બિહાર બિહારના ખગડિયા જિલ્લાની હોસ્પિટલમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો. અહીં એક બાળકના માતા પિતા ગભરાયેલી હાલતમાં તેમના પાંચ વર્ષના પુત્રને લઈને હોસ્પિટલ પહોંચ્યા. ડોક્ટરોએ જ્યારે કારણ પૂછ્યું તો પરિજનોએ જે કારણ આપ્યું તેનાથી ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા. કારણ કે ભારતના મેડિકલ સાયન્સમાં આવા કોઈ મામલે આજ સુધી ક્યારેય રિસર્ચ થયું નથી. હકીકતમાં પાંચ […]

Bihar

બિહારના નાલંદામાં ઝેરી દારૂ પીવાથી પાંચના મોત

બિહાર બિહાર સરકાર દારૂબંધીના કાયદાને અસરકારક બનાવવા માટે સતત કામ કરી રહી છે. સરકાર દારૂની હેરાફેરી કરનારાઓ અને પીનારાઓ સામે સતત કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરનારાઓની સતત ધરપકડ કરવામાં આવી રહી છે. બીજી તરફ બિહાર સરકારના દારૂબંધી કાયદાના કારણે કેસોની વધતી સંખ્યા પર સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. મુખ્ય […]

Bihar

બિહારમાં ખોટા રસીકરણ આંકડામાં વડાપ્રધાન, સોનિયા, પ્રિયંકા ચોપરાને વેક્સિન આપી તેવા નોંધણી

પટના બિહારમાં કોરોના રસીકરણ તેમજ ટેસ્ટિંગને લઈને એક આશ્ચર્યજનક ખુલાસો થયો છે. અરવલ જિલ્લામાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, સોનિયા ગાંધી, પ્રિયંકા ચોપરાને કોરોનાની રસી અપાઈ હોવાનુ અને તેમનો કોરોના ટેસ્ટ કરાયો હોવાનુ બહાર આવ્યુ છે.જિલ્લા કલેકટરનુ કહેવુ છે કે,આ પ્રકારનુ કારનામુ કોણે કર્યુ છે તેની તપાસ કર્યા બાદ આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ મામલામાં બિહારના […]

Bihar

વિક્રમકુમાર પોલીસ વિભાગની આંખમાં ધૂળ નાંખી નકલી એસઆઈ બની ફરજ બજાવતો હતો

બિહાર બેગુસરાય જિલ્લાના લખનપુરનો વતની રામચંદ્ર સહનો પુત્ર વિક્રમ કુમાર પોલીસ વિભાગની આંખમાં ધૂળ નાંખીને માનસી પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી બનીને ફરજ બજાવી રહ્યો હતો. આ નકલી પોલીસ કર્મચારી વિક્રમ કુમાર જીડ્ર્ઢઁં અને અન્ય પોલીસ અધિકારીઓની સાથે ઘણી જગ્યા પર રેડ કરવા માટે પણ ગયો હતો. વિક્રમ કુમાર પોલીસ ન હોવા છતાં પણ માનસી પોલીસ સ્ટેશનમાં […]

Bihar

પટનામાં પોલીસ ટીમ પર મોટો હુમલો

બિહાર ધનરુઆના મોરિયાવાન ગામનો છે. અહીં મુખ્ય પદ માટેનો ઉમેદવાર પ્રચારનો સમય (સાંજે ૫ વાગ્યા) પૂરો થયા પછી પણ વિસ્તારમાં પ્રચાર કરી રહ્યો હતો. જ્યારે ધનરુઆ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ થઈ ત્યારે તેઓ ઝુંબેશ રોકવા પહોંચી ગયા. તે સમયે પોલીસ ટીમોની સંખ્યા ઘણી ઓછી હતી. આરોપ છે કે મુખ્ય ઉમેદવાર અને તેમના પુત્રએ તેમના […]

Bihar

મજૂરી કરતી મહિલા ૫ ઉમેદવારોને હરાવીને પંચાયત પ્રમુખ બની ગઇ

બિહાર જમુઇ પંચાયતની ચૂંટણીમાં રોજિંદા કામ કરીને ગુજરાન ચલાવતી ખેતમજૂર મહિલા રેખા દેવી સહોડા પંચાયતની ચૂંટણીમાં ૫ ઉમેદવારાને હરાવીને ચૂંટણી જીત ગઇ છે. રેખા દેવીને પંચાયત પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવી છે. રેખા દેવીએ પંચાયતની આ ચૂંટણીમાં ૧૬૧૨ મત મેળવીને તેના નજીકની પ્રતિર્સ્પધીને ૪૩૭ મતથી પરાજીત કરી દીધા છે. રેખા દેવી બિહારના એવા સહોડા ગામમાં […]

Bihar

લખીમપુરની ઘટના બાદ પૂર્વ સીએમ અખિલેશની અટકાયત

લખીમપુર લખીમપુર ખીરી ઘટનાને લઈને યૂપીમાં સિયાસી સરગરમી વધી ગઈ છે. લખીમપુર ખેડૂતોથી મળવા નિકળી પ્રિયંકા ગાંધી રાત્રે યૂપી પોલીસની ઉંઘ ઉડાવી નાખી. આખરે સીતાપુર પોલીસએ હરગામમાં તેણે સવારે ૪ વાગ્યે ધરપકડ કરી લીધું. તે જ સમયે, સતીશ ચંદ્ર મિશ્રાને પણ લખનઉના ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ સપા પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ […]

Bihar

સંતાકૂકડીની રમત રમી રહેલા પ્રિયંકા ગાંધીના ઈરાદાઓને પોલીસ પ્રશાસને નિષ્ફળ બનાવ્યા

(લખીમપુર) બિહાર પ્રિયંકા ગાંધીની સાથે અન્ય ગાડી દ્વારા જઈ રહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ લલ્લુને પણ પોલીસે અટકાવ્યા છે. પ્રિયંકા ગાંધીની સાથે હરિયાણાના રાજ્યસભા સાંસદ પણ હતા. પોલીસ પ્રશાસને તેમને પણ અટકાવ્યા છે અને બધાને પીએસીની વાહિનીમાં રાખવામાં આવ્યા છે. આ અંગે જાણ થતાં જ કોંગ્રેસી કાર્યકરો પીએસી પહોંચી ગયા હતા અને ત્યાં કોંગ્રેસ મહાસચિવ સહિત […]