ભાગલપુર જેલમાં પતિને મળવા ગયેલી ગર્ભવતી પત્નીને એટલો આઘાત લાગ્યો કે તેનું મોત થઈ ગયું. આ આખો મામલો બિહારના ભાગલપુરનો છે. મંગળવારે (૬ જૂન) મહિલા તેના પતિને મળવા ભાગલપુરની સ્પેશિયલ સેન્ટ્રલ જેલ પહોંચી હતી. પતિ સાથેની મુલાકાત દરમિયાન પત્નીએ પતિનો ચહેરો જાેતાં જ તે બેભાન થઈને ઢળી પડી હતી. પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં […]
Bihar
કર્ણાટક, બિહાર અને કેરળમાં ૨૫ સ્થળો પર NIA ના દરોડા
બિહાર ફુલવારીશરીફ ઁહ્લૈં કેસમાં એ દેશભરમાં ૨૫ સ્થળોએ દરોડા પાડ્યા, આ દરોડા બિહાર, કેરળ અને કર્ણાટકમાં ઁહ્લૈંના ઓવરગ્રાઉન્ડ વર્કર પર ચાલી રહ્યા છે. ગયા વર્ષે ૧૨ જુલાઈના રોજ ફુલવારીશરીફ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ૧૦ દિવસ પછી દ્ગૈંછએ ફરી કેસ નોંધ્યો. દ્ગૈંછની અત્યાર સુધીની તપાસ મુજબ, ફુલવારીશરીફ કેસ પટનાના ફુલવારીશરીફ વિસ્તારમાં એકઠા થયેલા ઁહ્લૈં […]
બિહારની સરકારી શાળામાં બે મહિલા શિક્ષકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી
પટના બિહારની રાજધાની પટનાના બિહતા સ્થિત સરકારી શાળામાં મહિલા હેડમાસ્ટર અને શિક્ષક વચ્ચેની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શાળાની બારી લગાવવા બાબતે બે શિક્ષકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. મામલો એટલો ગરમાયો કે તરત જ બંને શિક્ષકો એકબીજા સાથે ઝપાઝપી પર ઉતરી આવ્યા. શાળા પરિસર કુસ્તીનો અખાડો બની ગયો હતો. આ […]
“બિહારમાં કૃષ્ણ રાજ, રામ રાજ્ય નહીં” ઃ તેજ પ્રતાપ
પટણા બિહારના વન પર્યાવરણ મંત્રી અને લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે બાબા બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે અનેક નિવેદનો આપ્યા છે, પરંતુ આ વખતે તેજ પ્રતાપે બાબા બાગેશ્વરને ઓળખવાની ના પાડી દીધી છે. તેણે કહ્યું કે હું કોઈ બાબામાં માનતો નથી. બિહારમાં કૃષ્ણરાજ છે, રામરાજ્ય નથી. બાબા બિહારમાં આકાર બિહારીઓ સાથે દુર્વ્યવહાર કરી […]
ધીરેન્દ્ર શાસ્ત્રીનાં કાર્યક્રમમાં ૧૦૦ થી વધુ લોકો બેભાન થતાં દરબાર રદ થયો
પટના બિહારના પટનાના નૌબતપુરમાં તરેત મઠમાં યોજાવાનો હતો એ બાગેશ્વર બાલાજી સરકારનો દિવ્ય દરબાર આજે રદ કરવામાં આવ્યો છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા ૨ દિવસથી નૌબતપુરના તરેત મઠમાં હનુમંત કથા સંભળાવી રહ્યા હતા. આ દરમિયાન, રવિવારે કથાના બીજા દિવસે લાખો લોકોની ભીડ નૌબતપુર પહોંચી હતી, જેના કારણે ખુદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી દિવ્યાંગ દરબારનો […]
બિહારના પટનામાં પ્રેમીએ પ્રેમિકાને ગોળી મારી દીધી, પોલીસે પ્રેમીને ૧૨ કલાકની ઝડપી પાડ્યો
પટના બિહારની રાજધાની પટનામાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. પ્રેમિકાને તેને ઘરની બહાર ગોળી મારનારા પ્રેમી એક બાળકનો પિતા નીકળ્યો છે. પોલીસે આરોપી પ્રેમીને ૧૨ કલાકની અંદર પિસ્તોલ અને બે કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. આ ધરપકડ પટનાના આલમગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે. પોલીસે ખુલાસો કર્યો છે કે, ધરપકડ આરોપી અભિષેક કુમાર પહેલાથી […]
બિહારના કેનાલમાં તરતા આવ્યા રૂ.૧૦૦ની નોટોના બંડલ, લોકો લૂંટવા માટે કુદી પડ્યાં!..
સાસારામ બિહારના સાસારામ શહેરમાં શનિવારે એક અજીબોગરીબ ઘટના થઈ હતી. મુફસ્સિલ પોલીસ ચોકીના મુરાદાબાદ નજીક નહેરમાંથી મોટા સંખ્યામાં ચલણી નોટો મળવાની સૂચના મળી હતી. શનિવારે અચાનક લોકોને ખબર પડી કે, મુરાબાદની નહેરમાં મોટી સંખ્યામાં રોકડ રૂપિયાના બંડલ નાખેલા છે. સૂચના મળતા જ લોકો લૂંટવા માટે દોડવા લાગ્યા. આજૂબાજૂના લોકો પાણીમાં ઉતરીને નોટોના બંડલ લઈને ભાગવા […]
બાગેશ્વર ધામના વડા વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ, હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
મુઝફ્ફરપુર બિહારના મુઝફ્ફરપુરની એક કોર્ટમાં બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ સોમવારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે શાસ્ત્રીએ કથિત રીતે પોતાને હનુમાનનો અવતાર ગણાવીને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. સ્થાનિક એડવોકેટ સૂરજ કુમાર દ્વારા મુઝફ્ફરપુરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (વેસ્ટ)ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાએ દાવો કર્યો છે […]
એક પણ બ્રાહ્મણ ભારતીય નથી’ઃ રાજદના નેતાનું વિવાદાસ્પદ નિવેદન
પટણા બિહારમાં હાલમાં જાતીવાદી જનગણનાની જાેરદાર ચર્ચા ચાલી રહી છે. બિહાર સહિત દેશભરમાં આ જનગણનાના રાજકીય પ્રત્યાઘાતો આવી રહ્યાં છે. આ મુદ્દાને લઇને રાજકીય વર્તુળોમાં અનેક આરોપ-પ્રતિઆરોપ, દાવા-પ્રતિદાવા થઇ રહ્યાં છે. આ જ પાર્શ્વભૂમિ પર રાજદ અર્થાત બિહારના સત્તાધારી પક્ષના પૂર્વ વિધાનસભ્ય યદુવંશકુમાર યાદવ દ્વારા કરવામાં આવેલ એક નિવેદનની ચર્ચા થઇ રહી છે. યાદવ દ્વારા […]
સરકારની તિજાેરી પર પહેલો અધિકાર ગરીબોનો હોવો જાેઈએ ઃ બિહાર ભૂતપૂર્વ પ્રધાન
પટણા વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા અને બિહારના ભૂતપૂર્વ પ્રધાન મુકેશ સાહની ભોજપુરના બધરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બુબરા ગામ (કુટુકપુર ડેરા) પહોંચ્યા, જ્યાં થોડા દિવસો પહેલા આગમાં ઘણા ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. આ દરમિયાન સાહની પીડિત પરિવારોને મળ્યા અને તેમને સાંત્વના આપી. તેમણે અસરગ્રસ્ત પરિવારોમાં રાહત સામગ્રીનું પણ વિતરણ કર્યું હતું. પીડિત પરિવારોને […]