મુઝફ્ફરપુર બિહારના મુઝફ્ફરપુરની એક કોર્ટમાં બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ સોમવારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે શાસ્ત્રીએ કથિત રીતે પોતાને હનુમાનનો અવતાર ગણાવીને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. સ્થાનિક એડવોકેટ સૂરજ કુમાર દ્વારા મુઝફ્ફરપુરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (વેસ્ટ)ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાએ દાવો કર્યો છે […]
Bihar
પિતાની લાશના અંતિમ સંસ્કારના ખર્ચથી ડરીને દીકરો અને વહુ ઘર છોડી ફરાર થયાં
છપરા બિહારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પિતાની લાશ દરવાજા પર પડી છે, તેમના અંતિમ સંસ્કારથી લઈને શ્રાદ્ધ કર્મના થતાં ખર્ચથી ડરીને કળયુગી દીકરો અને દીકરાની વહુ ઘરને તાળા મારીને ફરાર થઈ ગયા છે. આ માનવીય સંબંધોને લજવતો કિસ્સો છે. ઘણી વાર સુધી લાશ ઘરના દરવાજા પર પડી રહી અને જ્યારે ગામલોકોને […]
બિહારમાં ઝડપાઈ ATM તોડવાની ટ્રેનિંગ આપતી સ્કૂલ.. વિશ્વાસ નહિ થાય… જાણો સમગ્ર મામલો
છપરા બિહારના છપરામાં રહેતા સુધીર મિશ્રા સ્ટાર્ટ અપના નામ પર બેરોજગાર યુવકોને ૧૫ મીનિટની અંદર એટીએમ તોડવાની ટ્રેનિંગ આપે છે. યૂપી પોલીસને તેની ખબર પડી, જ્યારે તેમણે લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ ચોકી વિસ્તારમાં એક એટીએમમાંથી ૩૯.૫૮ લાખની ચોરી કરવાના આરોપમાં ચાર યુવકોની ધરપકડ કરી. પોલીસ તેમની પાસેથી ૯.૧૩ લાખ રૂપિયા જપ્ત કર્યા છે. પોલીસે […]
ચૂંટણી આચાર સંહિતા ભંગના કેસમાં કોર્ટે નેતા શાહનવાઝ હુસૈનને નિર્દોષ જાહેર કર્યા
ભાગલપુર બિહારના ભાગલપુરની એક અદાલતે ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પૂર્વ ઉદ્યોગ મંત્રી શાહનવાઝ હુસૈન સહિત ચાર આરોપીઓને ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. ૨૦૦૯ની લોકસભા ચૂંટણી દરમિયાન, મેજિસ્ટ્રેટ તરીકે તૈનાત બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અરશદ ફિરોઝે ૧૫ માર્ચ, ૨૦૦૯ના રોજ નવાગછિયાના ઝંડાપુરમાં એક પાનની દુકાનમાં શાહનવાઝ હુસૈન અને ધારાસભ્ય […]
પપ્પુ યાદવે ટ્રેન રોકવાથી લઈને બિહાર બંધ સુધીના ૩ મુદ્દાઓ પર તબક્કાવાર આંદોલનની જાહેરાત કરી
પટણા જન અધિકાર પાર્ટીના સુપ્રીમો પપ્પુ યાદવે પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં ત્રણ મુદ્દાઓ પર તબક્કાવાર આંદોલનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે મોદી સરકાર ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અને કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતવા માટે ઝ્રમ્ૈં અને ઈડ્ઢનો દુરુપયોગ કરીને વિપક્ષના નેતાઓ પર સતત પ્રહારો કરી રહી છે. મમતા દીદી, સ્ટાલિન, ઉદ્ધવ ઠાકરે, રાહુલ ગાંધી, આરજેડી પરિવાર […]
પપ્પુ યાદવે ટ્રેન રોકવાથી લઈને બિહાર બંધ સુધીના ૩ મુદ્દાઓ પર તબક્કાવાર આંદોલનની જાહેરાત કરી
પટણા જન અધિકાર પાર્ટીના સુપ્રીમો પપ્પુ યાદવે પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં ત્રણ મુદ્દાઓ પર તબક્કાવાર આંદોલનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે મોદી સરકાર ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અને કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતવા માટે ઝ્રમ્ૈં અને ઈડ્ઢનો દુરુપયોગ કરીને વિપક્ષના નેતાઓ પર સતત પ્રહારો કરી રહી છે. મમતા દીદી, સ્ટાલિન, ઉદ્ધવ ઠાકરે, રાહુલ ગાંધી, આરજેડી પરિવાર […]
બિહાર સરકારે જાતિ ગણતરીનો અહેવાલ સાર્વજનિક કરવાની જાહેરાત કરવી જાેઈએ ઃ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી
પટણા બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સભ્ય સુશીલ કુમાર મોદીએ રાજ્યમાં ૧૫ એપ્રિલથી શરૂ થઈ રહેલી જાતિ ગણતરી પર ખુશી વ્યક્ત કરી છે. અપીલ કરવાની સાથે કહ્યું કે, સરકારે તેનો રિપોર્ટ સાર્વજનિક કરવાની ખાતરી આપવી જાેઈએ. સુશીલ મોદીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ભાજપ સાથેની રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) […]
અદાણી મુદ્દે સંસદનો સમય બગાડનાર વિપક્ષે પવારના નિવેદન બાદ માફી માંગવી જાેઈએ ઃ બિહાર પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન
પટણા બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સભ્ય સુશીલ કુમાર મોદીએ કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ સંસદના બજેટ સત્રનો કિંમતી સમય બગાડવાનો આરોપ વિપક્ષ પર મૂકવો જાેઈએ. અદાણીનો મુદ્દો શરદ પવારે તેમના નિવેદન બાદ માફી માંગવી જાેઈએ. મોદીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે અદાણી મુદ્દે જેપીસીની માંગથી શરદ […]
નીતિશે ઈફ્તાર પાર્ટી યોજી, પરંતુ આગજનીના પીડિતોને મળવા આવ્યા નહીં ઃ ચિરાગ પાસવાન
પટણા બિહારની રાજધાની પટનાના શાસ્ત્રીનગરમાં ભીષણ આગની ઘટના બની હતી જેમાં સેંકડો ઘર બળીને ખાખ થઈ ગયા હતા. અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાન પીડિતોને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. ચિરાગે કહ્યું કે સરકારના વડા ઈફ્તાર પાર્ટીઓનું આયોજન કરે છે, પરંતુ આ ગરીબ […]
બિહાર બોર્ડના વિદ્યાર્થીઓની ફની આન્સરશીટ થઈ રહી છે ખૂબ વાયરલ
બિહાર બિહાર બોર્ડના પરીક્ષાર્થીઓએ તેમની આન્સરશીટમાં અજીબોગરીબ વાતો લખી છે. બોર્ડની પરીક્ષામાં નંબર વધારવા માટે કોઈએ માંદગીનું બહાનું કાઢ્યું તો કોઈએ પિતાની ઝાટકણીથી બચાવવા વિનંતી કરી (આન્સરશીટ વાયરલ થઈ ગઈ). આ વાયરલ કોપી વચ્ચે એક આન્સરશીટ વાયરલ થઈ રહી છે, જેમાં વિદ્યાર્થીએ પોતાના લગ્ન માટે મદદ માંગી છે. બિહાર બોર્ડની ૧૨મી પરીક્ષાની આન્સર શીટ સોશિયલ […]










