નાવડા બિહારના પ્રવાસે ગયેલા ગૃહમંત્રી અમિત શાહે નવાડામાં જનસભાને સંબોધિત કરતા મોટું નિવેદન આપ્યું છે. સીએમ નીતીશ કુમાર અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે જાે તમને બંનેને લાગે છે કે તમને ફરીથી બીજેપીનું સમર્થન મળશે તો ભૂલી જાવ. તમારા માટે ભાજપના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે. […]
Bihar
બિહારમાં આ બેંકમાં ઘૂસ્યા ગુંડાઓ, બંદૂકની અણીએ કરી લૂંટ મચાવી
બિહાર ગોપાલગંજમાં ધોળા દાડે બદમાશોએ એક બેંકમાં દરોડા પાડીને પૈસા લૂંટી લીધા હતા. આ ગુંડાઓએ બેંક કર્મચારીઓને બંદૂકની અણી પર રાખીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે. ઘટના બૈકુંઠપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રાજાપટ્ટી બજારની છે. ઘટના બાદ બાઇક સવાર ગુનેગારો ફાયરિંગ કરતા કરતા આરામથી ફરાર થઇ ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ જીઁ સ્વર્ણ પ્રભાતે ઘટનાસ્થળે […]
પુરુષત્વ સાબિત કરવા ૧૩ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો, પીડિતા ૩ મહિનાની ગર્ભવતી
જમુઇ બિહારના જમુઈ જિલ્લામાંથી આવી ઘટના સામે આવી છે, જેને જાણીને માનવતા શરમાઈ જાય છે. પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જેણે દાવો કર્યો હતો કે તેણે પોતાની મરદાનગી સાબિત કરવા માટે એક સગીર છોકરી પર બળાત્કાર કર્યો હતો. આરોપી, ભુજંગી માંઝી તરીકે ઓળખાય છે, તેની ધરપકડ બાદ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ […]
બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે દીકરીના ફોટા સાથે ટ્વીટ કરતા લખ્યું હતું કે ‘ઈશ્વરે પ્રસન્ન થઈને પુત્રી રત્નરૂપે ભેટ આપી છે’
પટણા બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પિતા બની ગયા છે. તેજસ્વી યાદવે સવારે ૯.૫૩ કલાકે દીકરીના ફોટા સાથે ટ્વીટ કરતા લખ્યું હતું કે ઈશ્વરે પ્રસન્ન થઈને પુત્રી રત્નરૂપે ભેટ આપી છે. આ ખુશીમાં તેજપ્રતાપ યાદવે વિધાનસભામાં લાડુ વહેંચ્યા હતા. અગાઉ તેમણે ટિ્વટર પર લખ્યું હતું કે નવરાત્રિના આ શુભ અવસર પર અમારા પરિવારમાં એક નવું […]
૧૯૧૨માં અસ્તિત્વમાં આવેલા બિહારની સ્થાપનાને ૧૧૧ વર્ષ પૂરાં થયા, વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી
પટણા બિહાર રાજ્યની સ્થાપનાને આજે ૧૧૧ વર્ષ પૂરાં થઇ ગયા છે. ૧૯૧૨માં બંગાળ પ્રાંતથી અલગ થઈને બિહાર એક સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. બિહાર દિવસને રાજ્યના નાગરિકો ધામધૂમથી મનાવે છે. આ અવસરે આજે વડાપ્રધાન મોદીએ પણ બિહારવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટિ્વટ કરી કે રાજ્યના તમામ ભાઈ-બહેનોને ખુબ ખુબ અભિનંદન! આપણા સમૃદ્ધ ઈતિહાસ […]
પટના રે.સ્ટેશન પર અચાનક જાહેરાતની જગ્યાએ આ જાહેરાત થતા મુસાફરોમાં હડકંપ મચી
બિહાર બિહારના પાટનગર પટણા રેલવે સ્ટેશન પર હાજર લોકોએ રવિવારે ખુબ જ શર્મિંદગીનો સામનો કરવો પડ્યો. તેનું કારણ એ હતું કે સ્ટેશન પર જાહેરાત પ્રસારણ માટે લાગેલા ડઝન જેટલા ટેલિવિઝન સ્ક્રીન પર અચાનક એડલ્ટ ફિલ્મનું પ્રસારણ શરૂ થઈ ગયું. રેલવે સ્ટેશન પર એડલ્ટ ફિલ્મના પ્રસારણ સાથે જ ત્યાં હાજર મુસાફરોમાં હડકંપ મચી ગયો. એવું કહેવાય […]
સન ઑફ બિહારના નામથી લોકપ્રિય પત્રકાર મનીષ કશ્યપે પો.સ્ટેશનમાં આવી આત્મસમર્પણ કર્યું
બિહાર હાલમાં તમિલનાડૂ પ્રકરણ સાથે જાેડાયેલ નકલી વીડિયો મામલામાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હકીકતમાં જાેઈએ તો ફેક વીડિયો મામલામાં ફરાર એવા યૂટ્યૂબર મનીષ કશ્યપે આર્થિક અપરાધ યૂનિટના પ્રેશરમાં આવીને સરેન્ડર કરી દીધું છે. હકીકતમાં જાેઈએ તો, આર્થિક અપરાધ ઈકાઈની ટીમ બેતિયામાં મનીશ કશ્યપના ઘરે પહોંચી હતી અને સ્થાનિક પોલીસના સહયોગથી કુર્કીની કાર્યવાહી કરવા […]
બિહારમાં અશ્લિલ અને ડબલ મીનિંગ ભોજપુરી ગીતો પર થશે કાર્યવાહી
પટણા બિહારમાં ભોજપુરી ગીતોમાં અશ્લીલતા અને જાતિ સુચક શબ્દોના પ્રયોગ કરવા હવે તમને મોંધુ પડી શકે છે.રાજય સરકારે ડબલ મીનિંગ ભોજપુરી ગીતો પર અંકુશ લગાવવાને લઇ કમર કસી લીધી છે.આ મામલો વિધાનસભાના બજેટ સત્રમાં પણ ઉઠાવાયો છે.ધારાસભ્યો દ્વારા આ રીતના મામલો ઉઠાવ્યા બાદ મંત્રી વિજેન્દ્ર પ્રસાદ યાદવે ગૃહને આશ્વસ્ત કર્યું છે કે સરકાર તેના પર […]
લગ્નના દિવસે જ દુલ્હન પ્રેમી સાથે ભાગી જતા પરિવારે પો.સ્ટેશનમાં ૯ લોકો વિરુદ્ધ લગાવ્યો આરોપ
બેતિયા બિહારના બેતિયામાં લગ્નના દિવસે જ દુલ્હન પોતાની પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ઘટના જિલ્લાના શ્રીનગર પોલીસ ચોકી વિસ્તારની છે. જ્યાં રવિવારે બપોરે એક છોકરી દુલ્હન બને તે પહેલા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જાે કે, આ ઘટનાથી આખો પરિવાર આઘાતમાં છે. આપને જણાવી દઈએ કે, ભાગી ગયેલી છોકરીની સાંજે જાન આવવાની હતી. જાે […]
બિહારના કિશનગંજમાં આરજેડી નેતા કારી સોહેબે ભાજપ પર સાધ્યું નિશાન
કિશનગંજ બિહારના કિશનગંજમાં આરજેડી નેતા કારી સોહેબે ભાજપ પર જાેરદાર નિશાન સાધ્યું. તેજસ્વી યાદવ સાથે જેડીયુ અને આરજેડીના સોદા પર, એમએલસીએ કહ્યું કે ભાજપના લોકો એવા સોદા કરે છે જેમ કે તેઓ પાકિસ્તાન સાથે સોદા કરે છે. એવું કહેવાય છે કે તેઓ આમંત્રણ આપ્યા વિના, દેશને જાણ કર્યા વિના પાકિસ્તાન જાય છે અને નવાઝ શરીફની […]










