Bihar

તેજસ્વી યાદવમાં એ તમામ ગુણો છે જે મુખ્યમંત્રી બનવા માટે જરૂરી છે ઃ શત્રુઘ્ન સિંહા

પટણા બિહારમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી બયાનબાજી વચ્ચે ફિલ્મ સ્ટાર અને પૂર્વ સાંસદ શત્રુઘ્ન સિંહાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવમાં એવા તમામ ગુણો છે જે મુખ્યમંત્રી બનવા માટે જરૂરી હોઈ શકે છે. તેમણે કહ્યું કે, જેની પાસે સંખ્યા છે તે ચોક્કસપણે મુખ્યમંત્રી બની શકે છે. પટના […]

Bihar

તેજસ્વી યાદવ હોળી બાદ મુખ્યમંત્રી બનશે ઃ રાજદ નેતાનો દાવો

પટણા બિહારમાં રાજનીતિક ગરમી વધી રહી છે આ વખતે સત્તારૂઢ જનતા દળ યુ અને રાષ્ટ્રીય જનતા દળમાં કોઇ મોટી સહમતિ બની શકે છે.આવો દાવો રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્ય વિજય મંડલે કર્યો છે.તેમનો દાવો છે કે આગામી મહીને હોળી બાદ તેજસ્વી યાદવ રાજયના મુખ્યમંત્રી બની શકે છે.તેમણે એ પણ કહ્યું કે મુખ્યમંત્રી નીતીશકુમાર પોતે તેમને સત્તા […]

Bihar

બિહારમાં શખ્શે તેના જ મિત્રની હત્યા કરી, તેને ટ્રેનના ડબ્બામાં ફેંકી દેવાયો, જાણો સમગ્ર મામલો

પટના-બિહાર બિહારની રાજધાની પટનામાં ગત ૧૩ ફેબ્રુઆરીના રોજ રેલવે પોલીસે ધનબાદ-પટના ઇન્ટરસિટી એક્સપ્રેસના ડબ્બાની અંદરથી મળેલી લાશનું રહસ્ય ઉકેલવાનો દાવો કર્યો છે. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર યુવકની હત્યા તેના મિત્રની પત્ની સાથેના આડા સંબંધોના કારણે કરવામાં આવી હતી. મિત્રએ પત્નીની મદદથી તેની હત્યા કરી લાશને બોક્સમાં રાખી ટ્રેનમાં મૂકી દીધી હતી. આ કેસમાં રેલવે પોલીસે […]

Bihar

નીતીશકુમારથી પોતાની જ પાર્ટી સંભાળાતી નથી અને દેવ બનવા ચાલ્યા છે ઃ રવિશંકર પ્રસાદ

પટણા બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારના તે નિવેદન પર ભાજપ નેતા રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે જેમાં નીતીશકુમારે કોંગ્રેસને કહ્યું હતું કે જાે તે સાથ આપે તો વિરોધ પક્ષ એક થઇ આ વખતે લોકસભા ચુંટણી ભાજપને ૧૦૦થી પણ ઓછી બેઠકો પર સમેટી દઇશું.તેમના આ નિવેદન પર રવિશંકર પ્રસાદે કહ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને શું થઇ ગયું છે.તે […]

Bihar

મહાત્મા ગાંધી કયારેય ઇચ્છતા ન હતાં કે શરાબબંધી થાય ઃ ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર

પટણા ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે સ્પષ્ટ શબ્દોમાં દાવો કરતા કહ્યું છે કે મહાત્મા ગાંધી કયારેય શરાબબંધીના પક્ષમાં ન હતાં.તેમણે એ પણ કહ્યું કે બિહારને શરાબબંધીથી ખુબ નુકસાન થઇ રહ્યું છે આ કારણે બિહારમાંથી તાકિદે શરાબબંધી હટાવી દેવી જાેઇએ પોતાની જન સુરાજ પદયાત્રાના ક્રમમાં સિવાનના ગોરેયાકોઠી પહોંચેલા કિશોરે કહ્યું કે હું દરેક દિવસે ખુલ્લા મંચથી કહુ […]

Bihar

ભાજપની વિરૂધ્ધ ગઠબંધનમાં ચુંટણી લડવા તૈયાર ઃ તેજસ્વી યાદવ

રાંચી રાજદના નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે અમે રાંચીમાં એક થઇ ચુંટણી લડીશું અને ભાજપને હરાવવાનું કામ કરીશું. તેજસ્વી યાદવે કહ્યું કે તમામ પાર્ટીઓ ઇચ્છે છે કે વધુમાં વધુ બેઠકો પર ચુંટણી લડવામાં આવી પરંતુ જે વિસ્તારમાં જે પાર્ટી મજબુત થશે તે પાર્ટીને તે વિસ્તારમાં તક મળવી જાેઇએ. તેજસ્વી યાદવ બિહારના […]

Bihar

બિહારમાં ચોરોએ ૨ કિલોમીટર લાંબા રેલવે ટ્રેકની ચોરી કરી લીધી

પટણા બિહારમાં પુલ, રેલવે એન્જિન અને મોબાઇલ ટાવરની ચોરી ઘટનાઓને અંજામ આપ્યા પછી ચાલાક ચોરોએ હવે રેલવે ટ્રેકને નિશાન બનાવ્યા છે. મધુબનીના પંડોલ સ્ટેશનની પાસે ચોરોએ બે કિલોમીટર લાંબા રેલવે ટ્રેકની ચોરી કરી લીધી છે. રેલવે ટ્રેકની ચોરીની ઘટના સામે આવ્યા પછી અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ચોરીની આ ઘટનામાં પોલીસ અને રેલવેના અધિકારીઓમાં ખળભળાટ […]

Bihar

બિહારના છાપરામાં સગીરાનું અપહરણ કરી ચાર આરોપીઓએ ગેંગરેપ કર્યો, એકની ધરપકડ

છાપરા-બિહાર બિહારમાં સગીરા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. છોકરીની સાથે ગામના જ ચાર છોકરાઓએ ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો અને સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ કર્યો હતો. આ ઘટના ૨૮ જાન્યુઆરીએ ત્યારે બની જ્યારે પીડિતા સરસ્વતી પૂજા કરીને પરત ફરી રહી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ યુવતીને જાનથી મારી નાખવાની અને વીડિયો વાયરલ કરવાની […]

Bihar

બિહારના લખીસરાયમાં કુશ્તી લડતાં એક કુસ્તીબાજનું મોત,ગરદન તૂટી જવાથી મૃત્યું થયું

લખીસરાય બિહારના લખીસરાયમાં કુશ્તી લડતાં એક કુસ્તીબાજનું મોત થઈ ગયું છે. અન્ય એક રેસલરે તેને પટક્યો હતો. જ્યાં તેની ગરદન તૂટી જતાં તેનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. આ ઘટનાના કારણે ત્યાં ભાગાદોડી મચી જવા પામી હતી. મૃતક કુસ્તીબાજની ઉંમર ૨૮ વર્ષ હતી.આનો વીડિયો પણ સામે આવ્યો હતો. પોલીસને આ વિશે માહિતી આપવામાં આવી […]

Bihar

બિહારમાં લોકો દારૂના સેવને કારણે ૧૨ કલાકમાં ૫ લોકોના મોત, ૨૬ લોકો બિમાર

પટણા બિહારમાં લોકો દારૂના સેવને કારણે બિમાર પડવાની અને મૃત્યુ પામવાની ઘટના છાસવારે બનતી રહે છે. આવી ઘટના ડિસેમ્બરમાં પણ સામે આવી હતી. સીવાનમાં દારૂ પીવાને કારણે રહસ્યમય રીતે રવિવારની રાત્રે ૮ કલાકથી ૧૩ કલાક દરમિયાન પેટમાં દુઃખાવા અને દ્રષ્ટી ખામી સર્જાયા હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૫ લોકોના મોત થયા છે. વહીવટીતંત્રે અત્યાર સુધીમાં […]