Bihar

બિહારના કૈમૂરમાં મહિલા કોન્સ્ટેબલ પર એક વૃદ્ધ દાદા સાથે મારપીટનો વીડિયો થયો વાયરલ

કૈમૂર બિહારના કૈમૂર જિલ્લાના ભભુઆ પોલીસ ચોકી વિસ્તારની મહિલા કોન્સ્ટેબલ પર એક વદ્ધ સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો છે. આપને જણાવી દઈએ કે, આ વૃદ્ધ વ્યક્તિ સાથે ઢોરમાર મારવામાં આવ્યો હતો. વીડિયોમાં પણ જાેઈ શકશો કે બે મહિલા કોન્સ્ટેબલ એક વૃદ્ધ શિક્ષકને ડંડા વડે મારી રહી છે, જ્યારે વૃદ્ધ વ્યક્તિ તેણે કંઈ કર્યું નહીં હોવાની […]

Bihar

બિહારમાં ‘વંદે ભારત એક્સપ્રેસ’ પર પથ્થરમારો, ટ્રેનના બારીના કાચ તૂટ્યા, રેલવેએ શરૂ કરી તપાસ

પટણા ફરી એકવાર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારોનો મામલો સામે આવ્યો છે. આ વખતે મામલો બિહારના કટિહાર વિભાગનો છે. તાજેતરમાં બિહારથી શરૂ થયેલી આ ટ્રેન પર પથ્થરમારાને કારણે બોગી નંબર ઝ્ર-૬ની જમણી બાજુની બારીના કાચ તૂટી ગયા છે. આ પછી ટ્રેન લાંબા સમય સુધી ઉભી રહી હતી. માહિતી મળતાં જ જીઆરપી અને આરપીએફની ટીમો ઘટનાસ્થળે […]

Bihar

બિહારના છપરામાં પોલીસે ચાલતી કારમાં રંગરલિયા કરતા બે લોકોની હથિયારની સાથે ધરપકડ કરી

સારણ બિહારના છપરામાં ગઈકાલે મોડી રાત્રે પોલીસે ચાલતી કારમાં રંગરલિયા કરતા બે લોકોની હથિયારની સાથે ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ યુવકની ઓળખ સિવાન જિલ્લાના બધરિયાના નાયબ વડાના પતિ મિન્હાજ આલમ તરીકે થઈ છે. તેની પાસેથી બે પિસ્તોલ અને બુલેટ સાથે ખોખું પણ મળી આવ્યું હતું, જેની પોલીસ તપાસ કરી રહી છે. સારણ પોલીસના જણાવ્યા અનુસાર […]

Bihar

બિહારની અંદર ગંગામાં કેન્દ્ર સરકારની કોઇ પણ યોજના જદયુ કયારેય સફળ થવા દેશે નહીં ઃ જદયુના રાષ્ટ્રીય અધ્યક્ષ

મુગેર બિહારના મુંગેર જીલ્લામાં જદયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલનસિંહ ચાર દિવસના પ્રવાસે પહોંચ્યા છે.આ દરમિયાન જમાલપુર તાલુકના ઇદ્રખ પશ્ચિમી પંચાયત ખાતે ડકરા સતખજુરિયા દુર્ગા સ્થાનમાં આયોજિત જનસંવાદ કાર્યક્રમને સંબોૅધિત કરતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ગંગામાં પાણીવાળા જહાજ ચલાવવાની વાત કરે છે જાે કે આ જનતાના પૈસાની પુરી રીતે લુટ છે બિહારની […]

Bihar

થર્મલ પાવર પ્લાન્ટને લઈ ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો, રોષે ભરાયેલા લોકોએ વાહનોની કરી તોડફોડ

બક્સર બિહારના બક્સરમાં ચૌસા પાવર પ્લાન્ટ પર ગ્રામજનોએ હુમલો કર્યો છે. આ ક્રમમાં પોલીસ સાથે ઘર્ષણના પણ સમાચાર છે. રોષે ભરાયેલા લોકોએ પોલીસનું વાહન પણ સળગાવી દીધું હતું. ખેડૂતોએ પાવર પ્લાન્ટના મુખ્ય દરવાજા પર આગ લગાવી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગ્રામીણ જમીનના વળતરને લઈને આક્રોશિત છે. ઉગ્ર વિરોધ કરતા ગ્રામજનો આ […]

Bihar

બિહારમાં કટિહારમાં ભયંકર અકસ્માત, ટ્રક અને ઓટો વચ્ચે ભયંકર ટક્કર થતાં ૮ લોકોના મોત

કટિહાર બિહારના કટિહાર જિલ્લામાં સોમવારે એક ભીષણ રોડ અકસ્માતમાં બાળકો સહિત ૭ લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનામાં ઓટો અને ટ્રકમાં જાેરદાર ટક્કર થઈ હતી, જેમાં ૭ લોકના મોત ઘટનાસ્થળ પર જ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ થઈ ગયું હતું. દુર્ઘટનાની જાણ થતાં જ આજૂબાજૂના લોકો પણ […]

Bihar

બિહાર સરકારે કેન્દ્ર સરકારની પીએમ યશસ્વી યોજના બંધ કરવાનો નિર્ણય કર્યો

પટણા બિહાર સરકારે પીએમ યશસ્વી યોજનાને બંધ કરવાનો નિર્ણય લીધો છે.તેનું કારણ રાજય સરકરાર એક નવી યોજના શરૂ કરવા જઇ રહી છ ેજેનું નામ મુખ્યમંત્રી પછાત અતિપછાત પ્રી મૈટ્રિક છાત્રવૃતિ યોજના હશે બિહાર સરકારે ગત વર્ષ અને અતિ પછાત વર્ગના ધોરણ એકથી લઇ ધો.૧૦ સુધીના ૧.૨૫ કરોડ છાત્ર છાત્રાઓને સ્કોલરશિપ આપવાનો નિર્ણય લીધો છે.આ છાત્રા […]

Bihar

બિહારના મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે,”પહેલા તેઓ યાત્રા પૂર્ણ કરશે, બજેટ સત્ર બાદ દેશવ્યાપી પ્રવાસની તૈયારીઓ કરવામાં આવશે

પશ્ચિમ ચંપારણ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ‘સમાધાન યાત્રા’ના ભાગરૂપે પશ્ચિમ ચંપારણમાં છે. પોતાની યાત્રા શરૂ કરતા પહેલા તેમણે મોટી જાહેરાત કરી હતી કે, તેઓ બજેટ સત્ર પછી દેશની યાત્રા કરશે. તે સ્પષ્ટ છે કે, તે ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં વિરોધ પક્ષોને એક કરવા માટે આખા દેશનો પ્રવાસ કરશે. આ અંતર્ગત તેઓ દિલ્હી તેમજ અન્ય […]

Bihar

બિહારની જનતા તોડશે મહાગઠબંધનના નેતાઓનો ભ્રમ ઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી

પટણા બિહારમાં રાજદ સહિત છ પક્ષોની મદદથી સરકાર બનાવવા માટે નીતીશકુમારે એનડીએ ગઠબંધન છોડયા બાદ ભાજપ મહાગઠબંધન સરકાર પર નિશાન સાધવાની કોઇ તક છોડી રહી નથી ખાસ કરીને કાયદો વ્યવસ્થાના સવાલ પર.બિહારની વર્તમાન સ્થિતિ પર કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે બિહાર જંગલ રાજ તરફ વધી રહી છે અને તેના માટે મહાગઠબંધનના નેતા જવાબદાર […]

Bihar

બિહારમાં એક વ્યક્તિએ તેની મંગેતરની હત્યા કરી અને મૃતદેહને સડવા માટે તેના પર મીઠું છાંટ્યું

પટના બિહારના દાનાપુરના જાનીપુરમાં એક મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ તેના ભાઈ સાથે મળીને તેની મંગેતરની હત્યા કરી અને મૃતદેહને સડવા માટે તેના પર મીઠું છાંટ્યું. પોલીસે હાલ છોકરીનું હાડપિંજર કબજે કર્યું છે. આ લગ્ન, પ્રેમ અને વિશ્વાસઘાત સાથે જાેડાયેલો મામલો છે. લગ્ન નક્કી થયા બાદ આર્મીના એક જવાનએ તેના ભાઈ સાથે મળીને […]