પટણા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ ફરી વધવાની છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને તેમની સામે ભ્રષ્ટાચારના કેસમાં ફરીથી તપાસ શરૂ કરી છે. આ રેલવે પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચારનો મામલો છે. લાલુ યાદવ યુપીએ-૧ સરકારમાં આ પોર્ટફોલિયો સંભાળતા હતા. ત્યારે જ ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ છે. આ કેસમાં સીબીઆઈએ ૨૦૧૮માં તપાસ શરૂ કરી હતી. મે ૨૦૨૧માં […]
Bihar
બિહારના મોતિહારી જિલ્લામાં ઈંટના ભઠ્ઠાની ચિમનીમાં વિસ્ફોટ, ૮ના મોત, ૧૬થી વધુ ઘાયલ
મોતિહારી બિહારના મોતિહારી જિલ્લામાં ઈંટના ભઠ્ઠાની ચિમનીમાં થયેલા વિસ્ફોટની ઘટનામાં અત્યાર સુધીમાં ૮ લોકોના મોત થઈ ચુક્યા છે અને ૧૬થી વધારે લોકો ઘાયલ થયા છે. રામગઢવાના નારીરગિર ગામના સરેહમાં કાલે આ દુર્ઘટના થઈ હતી. ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીના કારણે કાટમાળ હટાવાના કામમાં ભારે મુશ્કેલીઓ આવી રહી છે. ગંભીર રીતે ઘાયલ ૯ લોકો મોતિહારી, રામગઢવા […]
બિહારમાં બેગુસરયમાં બૂઢી ગંડક નદી પર બનેલો બ્રીજ ઉદ્ઘાટન પહેલા જ ધરાશાઈ થઇ ગયો
બેગુસરય બિહારમાં પુલ તૂટી પડવા અને ચોરીના કેસ સામાન્ય બની ગયા છે. બિહારમાં પુલ ધરાશાયી થવાનો મામલો બેગૂસરયથી આવ્યો છે જ્યાં બૂઢી ગંડક નદી પર બનેલો ઉદઘાટન પહેલાં ધરાશાયી થઇ ગયો અને નદીના પાણીમાં સમાઇ ગયો. જાેકે રાહત સમાચાર એ છે કે આ અકસ્માતમાં કોઇને ઇજા પહોંચી નથી. પરંતુ પુલ તૂટતાં જ નીતીશ કુમાર સરકારના […]
નીતિશની આસપાસ રહેતા લોકો જ દારૂ પીવે છે ઃ પ્રશાંત કિશોર
પટણા બિહારના છાપરામાં ઝેરી દારૂ પીવાથી થયેલા ૪૦ મોત બાદ જ રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે. આ દરમિયાન એક જમાનામાં નીતિશ કુમારના સહયોગી રહેલા પ્રશાંત કિશોરે તેમના પર જાેરદાર પ્રહાર કર્યો છે. જનસૂરાજ યાત્રાના ૭૪માં દિવસે પ્રશાંત કિશોર ઢાકા પ્રખંડના કરમાવા ગામમાં છે. અહીં તેમણે છપરામાં ઝેરી દારૂ પીવાથી થયેલા મોતો પર દુઃખ વ્યક્ત […]
દારૂથી જાે મોત થાય છે તો તેના માટે કોઈ વળતર આપવામાં નહીં આવે ઃ CM નીતિશ કુમાર
બિહાર બિહારમાં ઝેરી દારૂથી થયેલા મોત પર હાહાકાર મચેલો છે. છપરામાં ઝેરી દારૂ પીવાથી ૫૮થી વધુ લોકોના મોત થયા છે. વિપક્ષી પાર્ટી ભાજપ નીતિશકુમાર સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. પરંતુ મુખ્યમંત્રી નીતિશકુમાર પણ વિપક્ષ પર પલટવાર કરવાથી પાછળ હટ્યા નથી. બિહાર વિધાનસભામાં સીએમ નીતિશકુમારે સ્પષ્ટપણે કહ્યું કે દારૂથી જાે મોત થાય છે તો […]
બિહારના ઝેરી દારૂના કેસમાં ૫૪ લોકોના મોત બાદ ગ્રામજનોએ દારૂ નહીં પીવાના શપથ લીધા
પટણા બિહારના સારણ જિલ્લામાં ઝેરી દારૂના કેસમાં અત્યાર સુધીમાં ૫૪ લોકોના મોત થયા છે. અહીં સૌથી વધુ મોત મસરખ બ્લોકના બહરૌલી ગામમાં થયા છે. આવી સ્થિતિમાં આ ગામમાં મોટા પાયે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત વહીવટી અધિકારીઓએ અહીંના લોકોને શપથ લેવડાવ્યા છે કે અહીંના લોકો દારૂનું સેવન નહીં કરે. અહીં લોકો વચ્ચે […]
બિહારના ઝેરી દારૂનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, SIT દ્વારા તપાસની માંગ
પટણા બિહારના સારણના મશરકના અડધો ડઝન ગામોમાં નકલી દારૂના કારણે હોબાળો વચ્ચે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં મામલાની તપાસ એસઆઇટી દ્વારા કરાવવાની માંગ કરવામાં આવી છે. અરજદારે આ મામલે સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરી છે. આ સાથે ગેરકાયદેસર દારૂના ઉત્પાદન, વેપાર અને વેચાણ પર અંકુશ લગાવવા માટે એકશન પ્લાન તૈયાર કરવાની માંગ […]
ઝેરીલો દારુ પીવાથી ૧૪ લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની સંભાવના
પટણા બિહારમાં ફરી એકવાર દારૂના કારણે ૧૪ લોકોના મોત થયા છે. સંબંધીઓ ઝેરી દારૂના કારણે મોતનો દાવો કરી રહ્યા છે, જ્યારે વહીવટીતંત્ર આ અંગે કશું કહી રહ્યું નથી. આ વખતે ઘટના સારણ જિલ્લાના ઇસુપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ડોઇલા ગામમાં બની છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં દારુબંધી છે. મશરખ પોલીસ સ્ટેશન વિસ્તારના સંજય સિંહ, વિચેન્દ્ર […]
ભાજપને હરાવવા તમામ વિપક્ષી દળોએ સાથે આવવાની જરૂર છે ઃ બિહારમાં મુખ્યમંત્રી
પટણા બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન તોડીને મહાગઠબંધનમાં જાેડાવા અંગે ખુલીને વાત કરી હતી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ભાજપ પર તેમની પાર્ટી જનતા દળ(યુનાઇટેડ)ને નબળું પાડવા અને તોડવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. પટનામાં જેડી(યુ)ના પૂર્ણ સત્રને સંબોધતા નીતીશ કુમારે ખુલાસો કર્યો હતું કે, તેમણે પાર્ટીના નેતાઓ વિજેન્દર યાદવ અને […]
બીજેપી સાંસદએ ચાર બાળકોના પિતા બન્યા બદલ કોંગ્રેસને જવાબદાર ઠેરવ્યા!..જાણો કારણ
ગોરખપુર ભારતીય જનતા પાર્ટીના સાંસદ રવિ કિશને કોંગ્રેસની આગેવાની હેઠળના અગાઉના શાસનના ખરાબ સંચાલન પર ચાર બાળકો હોવાનો આરોપ મૂક્યો હતો. ૨૦૨૨માં રખાયેલા એક કાર્યક્રમમાં ગોરખપુરના લોકસભા સાંસદ રવિ કિશને વસ્તી નિયંત્રણ બિલ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, અગાઉની સરકારે આ પાસામાં સતર્ક રહેવું જાેઈતું હતું અને જાે તેમણે વસ્તીને અંકુશમાં લેવા માટે […]









