પટણા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પત્રકારો સાથે વાત કરતાં એક પત્રકારે તેમને ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ વિશે તેમનો અભિપ્રાય પૂછ્યો. મુખ્યમંત્રી નીતીશ કુમારે આ પ્રશ્ન ટાળ્યો અને કહ્યું કે જનતા માલિક છે. જ્યારે પત્રકારોએ તેના વિશે વધુ પૂછવાનું શરૂ કર્યું, ત્યારે તેણે કટાક્ષ કર્યો કે શું હું આવી બાબતોમાં ક્યારેય કંઈ […]
Bihar
બિહારના પટનામાં મહિલાઓએ દારૂની ખાલી બોટલોમાંથી બંગડીઓ બનાવી રોજગારી મેળવી
પટના બિહારમાં દારૂના ગેરકાયદેસર વેચાણ અને સેવન સામે વિરોધ પ્રદર્શન કરવા માટે મહિલાઓએ હવે બાંયો ચઢાવી છે. તેઓ હવે ‘ડ્રાય’ રાજ્ય (ઙ્ઘિઅ જીંટ્ઠંી)માં એજન્સીઓ દ્વારા જપ્ત કરાયેલી દારૂની ખાચની બોટલોમાંથી ટ્રિંકેટ બનાવે છે. આ પહેલ જીવિકા સ્વ-સહાય જૂથ ના ૧૫૦ સભ્યો દ્વારા ચલાવવામાં આવે છે. તેઓએ નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા સ્થાપિત મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બે […]
બિહારના પટનામાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટનો એન્જિનિયર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પટણા બિહારની રાજધાની પટનામાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજીત કુમાર ૨ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. ૨ લાખની લાંચ લેતા સંજીત કુમારની વિજિલન્સ ટીમે રંગે હાથે ધરપકડ કરી છે. ધરપકડ બાદ એન્જિનિયરના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સંજીત કુમારના ઘરેથી લગભગ ૧ કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે.દસ્તાવેજાે અને […]
ત્રણ દિવસ પહેલા લવ મેરેજ થયા, પછી અકસ્માત થયો, પરિવાર આઘાતમાં આવ્યો
બિહાર બિહારના સારણ જિલ્લામાં મંગળવારે રાત્રે એક બાઇક અકસ્માત થયો હતો. બે બાઇક સામસામે અથડાયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવકના લગ્ન ૨૭ નવેમ્બરે જ થયા હતા. રિસેપ્શન માટેની વસ્તુઓ ખરીદવા તે બાઇક પર ગયો હતો. સાથે જ અન્ય બાઇક પર સવાર યુવકનું પણ મોત થયું છે. મહિલા ઉપરાંત અન્ય એક યુવક ઘાયલ થયા હતા. બંનેની […]
આ બિહારી ટ્રેન પાર્ટ્સ ચોરવા માટે બનાવી લાંબી સુરંગ, થેલા ભરીને લઈ જતો પાર્ટ્સ
મુઝફ્ફરપુર બિહારમાં તમે પુલ, રેલ એન્જીન ચોરી થવાની ઘટનાઓ અગાઉ પણ સાંભળી હશે, વાંચી હશે, જાેઈ હશે. પણ હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે, તેને જાેઈને આપ હચમચી જશો. અહીં ચોરી કરવા માટે બરૌનીથી મુઝફ્ફરપુર સુધી સુરંગ બનાવી નાખી. આ કાંડ વિશે જાણીને બારગી પોલીસ પણ ચોકી ગઈ હતી. આ ક્રમમાં પોલીસે ગુરુવારે કહ્યું કે, […]
બિહારના વૈશાલીમાં રોડ અકસ્માત, પૂજા કરી રહેલા લોકોને બેકાબૂ ટ્રકે કચડી નાખ્યા
વૈશાલી બિહારના વૈશાલીમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. વૈશાલીના દેશરીમાં ભીષણ રોડ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત થયા છે. જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા હોવાની સૂચના મળી છે. ઘટના દેશરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નયાગંજ-૨૮ ની હોવાનું કહેવાય છે. દુર્ઘટનામાં ઘાયલ ચાર લોકોની સારવાર સદર હોસ્પિટલમાં થઈ રહી છે.મૃત્યુ પામેલા લોકોમાં ૭ […]
મેળામાં ચકડોળ તૂટ્યો અને આકાશમાંથી લોકો નીચે પટકાયા, કેટલાય થયાં લોહીલુહાણ
વૈશાલી બિહારના હરિહર વિસ્તારના સોનપુર મેળામાંથી મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. મેળામાં ઝૂલો તૂટીને નીચે પડ્યો છે. આ દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થયા છે. કહેવાય છે કે, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે કેટલાય લોકો ચકડોળના આનંદ લઈ રહ્યા હતા. આ દરમિયાન ચકડોળનો એક ભાગ તૂટી ગયો અને ઉપર ચડેલા લોકો અચાનક નીચે પડ્યા. જેના કારણે […]
બિહારના રાજગીરમાં બનાવવામાં આવશે ફિલ્મ સીટી!
પટણા હવે એ સમય દુર નથી જયારે બોલીવુડના મોટા સ્ટાર બિહારમાં આવશે અને ફિલ્મોની શુટીંગ કરશે!.. બિહાર સરકારે હવે ફિલ્મ સિટિ બનાવવાને લઇ કાર્ય તેજ કરી રહી છે.બિહારમાં મોટા સ્તર પર ફિલ્મોની શુટીંગ થાય તેના માટે રાજગીર,નાલંદા,કૈમુર બાંકા વાલ્મીકિનગદરના ખુબસુરત લોકેશનને પસંદ કરી તેને વધુ ખુબ સુરત રીતે બનાવવાની દિશામાં પ્રયાસ શરૂ કરવામાં આવ્યાં છે. […]
નીતિશ કુમાર ફરી દગો કરવાની તૈયારીમાં છે કે શું?!..મહાગઠબંધનને આપશે ઝટકો!
પટના બિહારના રાજકારણમાં ફરી એક વાર હોબાળો થવાનો છે. તેના સંકેત અત્યારથી જ મળવા લાગ્યા છે. આ દાવો અમે નહીં પણ નેતાઓના નિવેદનોથી લાગી રહ્યું છે કે કંઈક ખિચડી રંઘાઈ રહી છે. કહેવાય છે તો એવું કે જેડીયૂ સંસંદીય બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા એનડીએ નેતાઓના સંપર્કમાં છે. આ દાવો આરએલજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રવણ કુમાર અગ્રવાલે […]
કોલેજમાં વિચિત્ર હરકતો કરતા ઝડપાયા પ્રેમી-પંખીડા,છોકરી શરમ જગ્યાએ રૌફ જમાવવા લાગી
પટના બિહારની રાજધાની પટનામાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક પ્રેમી પંખીડા કંઈક વિચિત્ર હરકતો કરતા પકડાયા હતા. વીડિયોમાં છોકરી અને લેડી સિક્યોરિટી ગાર્ડનો અવાજ આપણે સાંભળી શકીએ છીએ. જેને જાેઈને આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે, કંઈક તો ખોટું થયું છે. વીડિયો પટનાના નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ કેમ્પસનો છે. જયાં એક પ્રેમી […]






