Bihar

હોસ્પિટલમાં સારવાર કરાવવા ગયેલી ૭ મહિલાની કોખ કાઢી લીધી

ચંપારણ બિહારના બગહામાંથી એક ગર્ભાશય કાંડથી સનસની ફેલાઈ ગઈ છે. એક ખાનગી નર્સિંગ હોમમાં અલગ અલગ બિમારીઓની સારવાર અથવા ડિલીવરી માટે આવેલી સાત મહિલાઓની કોખ કાઢી લેવામાં આવી હતી. હવે અધિકારીઓએ બિહારના પશ્ચિમ ચંપારણના એક ખાનગી નર્સિંગ હોમમાં પૂર્વ મંજૂરી વિના સાત મહિલાઓની ગર્ભાશય કાઢી લેવામાં આવ્યા છે, જેની તપાસ શરુ કરવામાં આવી છે. પશ્ચિમ […]

Bihar

વહૂ પ્રેમી સાથે સંબંધ બનાવતા પકડાઇ, સસરાએ વીડિયો બનાવ્યો અને પછી જે થયું એ…

કટિહાર બિહારના કટિહારમાં ઘરની વહૂને પરિવારના લોકોને પડોશીઓ સાથે રંગે હાથ અવૈધ સંબંધ બનાવતા પકડી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે મહિલા પોતાના રૂમમાં પ્રેમી સાથે સંબંધ બનાવી રહી હતી. આ દરમિયાન અવાજ સાંભળીને સસરા પહોંચી ગયા અને તેમને પકડી પાડ્યા. ઘટના અડધી રાતની છે. સસરાએ વહૂના રૂમમાં ઘૂસીએ વહૂની કાળી કરતૂતોનો વીડિયો પણ બનાવી […]

Bihar

બિહારમાં લોકો જમતા પહેલા અને શૌચ કર્યાં બાદ હાથ નથી ધોતા?!

પટના બિહારથી આ સર્વે વિષે તો સાંભળવામાં થોડુ વિચિત્ર લાગશે, પણ આ સાચું છે કે આવી નજીવું મહત્વ પર પણ લોકો ધ્યાન આપતા નથી અને આવું તો આ રાજ્યમાં જ જાેવા મળ્યું પણ હજુ જાે માનવા જઈએ તો કેટલા રાજ્યમાં આવી સ્થિતિ હશે અથવા તો આવી જ સ્થિતિ રહેતી હશે. એની કોઈ પાકી માહિતી તો […]

Bihar

બિહારની શાળામાં પરીક્ષામાં કાશ્મીર પર પૂછાયો વિવાદિત પ્રશ્ન

બિહાર બિહારના કિશનગંજમાં ધોરણ સાતી પરીક્ષાના પ્રશ્નપત્રમાં એક સવાલ એવો પૂછાયો કે તેના પર હંગામો મચી ગયો છે. આ સવાલમાં કાશ્મીરને એક અલગ દેશ દેખાડ્યો છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે આ ૫ દેશોના લોકોને શું કહેવાય છે- ચીન, નેપાળ, ઈંગ્લેન્ડ, કાશ્મીર અને ભારત. આ મામલાએ પછી તો રાજકીય તૂલ પકડી લીધુ. ભાજપે નીતિશકુમારના નેતૃત્વવાળી […]

Bihar

પહેલા ભાજપના લોકો પાસે વિઝન હતું, હવે તેઓ માત્ર વાતો કરે છે. ઃ નીતીશકુમાર

સમસ્તીપુર મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. બિહારના સમસ્તીપુરમાં એક જનસભાને સંબોધતા નીતિશ કુમારે કહ્યું કે હવે તેઓ જીવનભર ભાજપ સાથે નહીં જાય. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રીએ કહ્યું કે પહેલા ભાજપના લોકો પાસે વિઝન હતું, હવે તેઓ માત્ર વાતો કરે છે. સીએમ નીતીશે કહ્યું કે ભાજપના લોકો વાહિયાત વાતો કરે છે. સીએમ નીતિશે કહ્યું […]

Bihar

બિહારના ભાગલપુર જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

ભાગલપુર બિહારના ભાગલપુર જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો એક ટ્રેનનો છે, જેમાં લોકોએ ચોરને બારીમાં લટકાવી રાખ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ ચોર ચાલટી ટ્રેનમાંથી મોબાઇલ ચોરવાનો પ્રયાસ કરતો હતો ત્યારે લોકોએ તેને ઝડપી લીધો. ત્યારબાદ તેને માર માર્યો અને પોલીસને હવાલે કરી દીધો હતો. વાયરલ વીડિયોમાં તમે ચોરને પોતાના […]

Bihar

બેગૂસરાયમાં ક્રિમિનલોએ ૩૦ કિલોમીટર સુધી ફાયરિંગ કર્યું, એકનું મોત, ૧૦ થયા ઈજાગ્રસ્ત

બેગૂસરાય બિહારના બેગૂસરાયમાં દબંગોએ બિહાર પોલીસ અને નીતિશ સરકાર બંનેને ખુલો પડકાર ફેંકતા એક કલાક સુધી નેશનલ હાઈવે પર ૩૦ કિલોમીટર સુધી અંધાધુંધ ફાયરિંગ કર્યું જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે અને ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મંગળવારની સાંજે ૪થી ૫ કલાક વચ્ચે બેગૂસરાય જિલ્લાના બરૌની થર્મલ ચોક પર ફાયરિંગની શરૂઆત થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓ […]

Bihar

બિહારમાં બરેલીમાં મિત્રએ મિત્ર પર કર્યુ વારંવાર દુષ્કર્મથી કંટાળીને પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાંખ્યો!..

બરેલી યૂપીમાં બરેલી જનપદ શહેરના કોતવાલી ક્ષેત્રની હોટલમાં પરસ્પર વિવાદ પછી એક યુવકે પોતાના જ મિત્રનો પ્રાઈવેટ પાર્ટ કાપી દીધો હતો. ગંભીર હાલતમાં યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે, યુવકનો એક અશ્લિલ વીડિયો ઈજાગ્રસ્ત યુવક પાસે હતો. […]

Bihar

બિહારમાં ફુલવરી શરીફમાં આતંકી મોડ્યુલ મામલે કાર્યવાહી ચાલુ, બિહારમાં ઘણી જગ્યાઓ પર દરોડા પડ્યા

બિહાર ફુલવારી શરીફ આતંકી મોડ્યુલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીનું ઓપરેશન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફુલવારી શરીફ ટેરર મોડ્યુલ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ બિહારમાં ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ટીમે દરભંગા, અરરિયા, છપરા અને પટના જિલ્લામાં દરોડા પાડ્યા છે. તમને જણાવી દઈએ કે, જુલાઈમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આતંકી મોડ્યુલ કેસમાં બે […]

Bihar

બિહારમાં રાજદ નેતાની ખેતરમાં ગોળી મારી હત્યા

રોહતાસ બિહારના રોહતાસ જિલ્લામાં આરોપીઓએ રાજદ નેતાની જાહેરમાં હત્યા કરી છે. જિલ્લાના કરગહારમાં પેક્સ અધ્યક્ષ વિજેન્દર યાદવને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. વિજેન્દ્ર યાદવ કરગહારના પ્રમુખ પણ રહી ચૂક્યાં છે અને હાલમાં પેક્સ અધ્યક્ષ પણ છે. તેઓ ગત ત્રણ દશકથી લાલૂ પ્રસાદ યાદવ તથા રાજદ સાથે જાેડાયેલા હતા. આ સાથે જ તેજસ્વી યાદવના […]