Chandigarh

ચંદીગઢ શિક્ષણ વિભાગે તમામ શાળા બંધ કરવાનો નિર્ણય લીધો

ચંડીગઢ ચંડીગઢમાં કોરોના સંક્રમણના ૧૨૬ નવા કેસ જુલાઇ પછીના સૌથી વધુ હતા. કોરોનાના બીજી લહેર પછી એક અઠવાડિયામાં ચેપના આ સૌથી વધુ કેસ છે. આવી સ્થિતિમાં, રાજ્ય પ્રશાસને ચેપના સંભવિત જાેખમને ધ્યાનમાં રાખીને શાળાઓને ફરીથી તાળાબંધી કરવાનો ર્નિણય લીધો છે. હવે શાળાઓ ૦૭ જાન્યુઆરી, ૨૦૨૨ પછી જ ફરી ખુલી શકશે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના […]

Chandigarh

છત્તીસગઢ ગાયના ગોબરથી બનેલી વીજળીથી રોશન થશે

છત્તીસગઢ વૈજ્ઞાનિકો મુજબ ગાયના ગોબરથી ઉત્પન્ન થનારી વીજળી પ્રતિ યુનિટ ૨.૫૦ રૂપિયાથી લઈને ૩ રૂપિયા સુધી થાય છે. ગૌશાળાની આસપાસમાં ગાયના ગોબરથી વીજળીનું ઉત્પાદન કરવા સિવાય જૈવિક ખાતર બનાવવામાં આવશે. આ ગૌશાળા સમિતિઓ અને મહિલાઓ સહાયતા ગ્રુપનો ફાયદો બેગણો થઈ જશે. સુરાજી ગામ યોજના હેઠળ છત્તીસગઢ રાજ્યના લગભગ ૬૦૦૦ ગામડાઓમાં ગૌશાળાનું નિર્માણ કરાવીને તેમને રૂરલ […]

Chandigarh

ખેડુતો વિરુદ્ધનું નિવેદન આપતા મુખ્યમંત્રી વિવાદોમાં ફસાયા

ચંડીગઢ ચંડીગઢમાં એક કાર્યક્રમમાં જ ખેડૂતો વિરૂદ્ધનું નિવેદન આપીને મુખ્યમંત્રી વિવાદોમાં ફસાયા છે. હાલ હરિયાણામાં કર્નાલમાં ગયા મહિને ખેડૂતોના માથા ફોડી નાખવાનો આદેશ આપનારા ડીએમ સામે કાર્યવાહી ચાલી રહી છે. આ સમયે ૧૦ જેટલા ખેડૂતોના માથા પણ ફોડી નાખવામાં આવ્યા હતા. એવામાં હવે ખુદ મુખ્યમંત્રી જ ડીએમ જેવુ નિવેદન આપી રહ્યા છે. જેને પગલે ખેડૂતોમાં […]