ચંદીગઢ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું છે કે ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર મુખ્તાર અંસારીના કેસમાં રાજ્ય સરકાર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો સંપર્ક કરશે. અહીં યુવાનોને નિમણૂક પત્રનું વિતરણ કરતી વખતે તેમણે કહ્યું કે ગેંગસ્ટર અંસારીને પંજાબની જેલમાં બે વર્ષથી વધુ સમય સુધી રાખવામાં આવ્યો હતો અને તેના માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ સિવાય […]
Chandigarh
વડાપ્રધાન મોદીનો લોકપ્રિય મન કી બાત કાર્યક્રમ સાંભળવા માટે નવ લાખ લોકોને આમંત્રણ
ચંડીગઢ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતની ૧૦૦મી આવૃત્તિ ૩૦ એપ્રિલે સવારે ૧૧ વાગ્યે પ્રસારિત થશે. પીએમ મોદી પોતાના મનની વાત નથી કરતા, દેશના મનની વાત કરે છે. રાજકીય નહીં, પીએમ મોદી સંસ્કૃતિ, મૂલ્યો અને સામાજિક ચિંતાઓની વાત કરે છે. બદલી મતવિસ્તારમાં વિભાગીય સ્તરે આયોજિત કાર્યકારી સમિતિની બેઠકોને સંબોધિત કરતી વખતે હરિયાણા ભાજપના […]
હરિયાણાના કરનાલમાં રાઇસ મિલની ઇમારત ધરાશાયી, ૪ મજૂરોના મોત, ૨૦થી વધુ ઈજાગ્રસ્ત
ચંડીગઢ હરિયાણાના કરનાલના તરવાડીમાં મંગળવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આ વિસ્તારમાં આવેલા શિવ શક્તિ નામની રાઇસ મિલની ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે, મિલની આ બિલ્ડિંગમાં ૧૦૦થી વધુ મજૂરો સૂતા હતા. આવી સ્થિતિમાં કાટમાળ નીચે અનેક મજૂરો દટાયા હોવાની આશંકા છે. તો બીજી બાજુ, ઓછામાં […]
એમએસપી પર ૧૪ પાક ખરીદનાર હરિયાણા દેશનું પ્રથમ રાજ્ય છે ઃ મુખ્યમંત્રી મનોહર લાલ
ચંદીગઢ હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલે કહ્યું કે હરિયાણા દેશનું પહેલું રાજ્ય છે જે ખેડૂતોના હિતમાં લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર ૧૪ પાકની ખરીદી કરી રહ્યું છે. આ સાથે ભાવાંતર ભારપાઈ યોજના દ્વારા બાકીના પાકની ખરીદી કરવામાં આવી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે તાજેતરના કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિથી થયેલા પાકને મે મહિના સુધી […]
ચંડીગઢ સ્ટેટ કંઝ્યૂમર કમીશને ટ્રેન મુસાફરોના હકમાં એક મહત્વનો ચુકાદો આપ્યો
ચંડીગઢ ચંડીગઢ સ્ટેટ કંઝ્યૂમર કમીશને ટ્રેન મુસાફરોના હકમાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કમીશને કહ્યું કે, જાે ટ્રેનમાં રિઝર્વ ડબ્બામાં મુસાફરનો સામાન ચોરી થઈ જાય તો, ચોરી થયેલા સામાનની ભરપાઈ રેલવેને કરવી પડશે. ટ્રેનમાં થયેલી સ્નૈચિંગની એક ઘટના માટે રેલવેને જવાબદાર ઠેરવતા રેલવેને મુસાફરના સામાનની કિંમત ભરપાઈ કરવાના આદેશ આપ્યા છે. સાથે જ ૫૦ હજાર […]
પતિ જાે ભીખ માગતો હોય તો પણ પત્નીને ભરણપોષણ આપવું તેની જવાબદારી ઃ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ
ચંડીગઢ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે દ્વારા એક કેસ નો ચુકાદો આપ્યો છે, તેમાં ખુબજ મોટું અને મહત્વ નું કહી શકાય તેવું નિવેદન પણ આપ્યું છે. આમ જાેવા જઈએ તો મોટા ભાગે છુટાછેડા ના કેસો માં અથવા કોઈ અન્ય કારણથી પતિ-પત્નીની વચ્ચે જ્યારે સંબંધ નથી રેહતો, તો તે સમયે સૌથી વધારે અસર મહિલા પર પડે છે. […]
સિદ્ધુ એવા ગુના માટે જેલમાં છે જે તેમણે કર્યો નથી ઃ નવજાેત કૌર સિદ્ધુ
ચંડીગઢ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુની પત્ની નવજાેત કૌર સિદ્ધુએ જણાવ્યું કે તેમને સ્ટેજ ટુ કેન્સર છે. ટિ્વટર પર આ માહિતી આપતા તેમણે નવજાેત સિંહ સિદ્ધુ માટે એક સંદેશ પણ લખ્યો, જે હાલમાં જેલમાં છે. નવજાેત કૌર સિદ્ધુએ કહ્યું, “તે (નવજાેત સિંહ સિદ્ધુ) એવા ગુના માટે જેલમાં છે જે તેમણે કર્યો નથી. આમાં […]
અમૃતપાલની પત્નીના બબ્બર ખાલસા સાથેના સંબંધ, સંબંધીઓના બેંક ખાતાની પોલીસ કરી રહી છે તપાસ
ચંડીગઢ સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાન તરફી અલગતાવાદી ભાગેડુ અમૃતપાલ સિંહ અને તેની પત્ની કિરણદીપ કૌરના બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથેના સંબંધોની તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય તપાસ એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટ્સમાં જાણવા મળ્યું છે કે બ્રિટનમાં પોલીસે ખાલિસ્તાન તરફી કાર્યકર્તા અવતાર સિંહ ખંડાની ત્રિરંગાનું અપમાન કરવા બદલ ધરપકડ કરી છે. જેણે ભૂતકાળમાં લંડનમાં […]
પંજાબની ગોઇંદવાલ જેલમાં થયેલ ગેંગવાર પર કાર્યવાહી થઇ, ૫ જેલ અધિકારીઓની ધરપકડ, ૭ સસ્પેન્ડ કરી દેવાયા
ચંડીગઢ પંજાબની ગોઇંદવાલ જેલમાં થયેલી ગેંગ વોરનો વીડિયો સામે આવ્યા બાદ પંજાબ સરકાર અને જેલ પ્રશાસનની ઊંઘ ઉડી ગઈ છે. આ મામલો જેલમાં બે ગેંગસ્ટરની હત્યા સાથે સંબંધીત છે. એક સમાચાર એજન્સી ન્યૂઝ ૧૮ ઇન્ડિયાએ આ સમાચારને મુખ્ય રીતે દર્શાવ્યા બાદ સરકાર એક્શનમાં આવી છે, અને આ મામલામાં ૭ જેલ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. […]
કોઈ પિતા પોતાના બાળકને ભટકતું જાેવા ન ઈચ્છે, તેને ફટકારવું એ ક્રૂરતા નથી ઃ ચંડીગઢ કોર્ટ
ચંડીગઢ માતા પિતા જાે અભ્યાસમાં નબળા બાળકને ફટકારે તો તે ક્રુરતા નથી. આ કહેવું છે ચંડીગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટનું. આ કેસમાં ૧૪ વર્ષના પુત્રએ તેના પિતા પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે પુરાવાના અભાવે આરોપીને છોડી મૂક્યો છે. કિશનગઢના રહીશ યુવક વિરુદ્ધ ૨૦૧૯ના ઓગસ્ટ મહિનામાં આઈટી પાર્ક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. ૧૪ વર્ષનો બાળક પીટાઈના […]









