ચંડીગઢ મહિલા એથલિટ કોચ શિક્ષા ડાગરે ગુરુવારે પંજાબના ખેલ મંત્રી સંદીપ સિંહ પર ગંભીર આરોપ લગાવ્યો છે. અભય ચૌટાલા સાથે ઈનેલો ઓફિસ પહોંચેલી કોચે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તે હરિયાણા એથલિટ પંચકુલામાં ૪૦૦ મીટર નેશનલ એથલેટિક્સ કોચ તરીકે જાેડાઈ છે. મહિલા કોચે વધુમાં કહ્યું કે, ખેલ મંત્રી ત્યાંની મુલાકાત લે છે. ખેલ મંત્રી સંદીપ સિંહે […]
Chandigarh
પંજામના તરનતારન પો.સ્ટેશન પર થયેલ રોકેટ ગ્રેનેડ હુમલાનું આતંકીઓએ રચ્યું હતું ષડયંત્ર!..
ચંડીગઢ પંજાબના તરનતારનમાં રોકેટ ગ્રેનેડ લોન્ચર હુમલા બાદ આ મામલામાં પાકિસ્તાનની ભૂમિકા ફરી એકવાર સામે આવી છે. આ સાથે પંજાબ સરકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થયા છે. પંજાબના ડીજીપીના નિવેદન અનુસાર, પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ૈંજીૈંની ઉશ્કેરણી પર ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકવાદીઓની સાંઠગાંઠ દ્વારા આ હુમલાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રિંડાના […]
પંજાબમાં ગેરકાયદે વેપાર કરતા વેપારીઓને પકડવા માટે સિસ્ટમને વધુ મજબૂત કરવામાં આવે ઃ મંત્રી ભુલ્લર
ચંદીગઢ પંજાબના પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિકાસ મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે વિભાગના અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે રાજ્યમાં પિગ મીટ માર્કેટને પ્રભાવિત કરી રહેલા બહારના રાજ્યોથી ગેરકાયદે રીતે લાવવામાં આવી રહેલા ડુક્કરો અને તેની સાથે સંબંધિત ગેરકાયદે વેપારમાં સંડોવાયેલા વેપારીઓને પકડવા માટે સિસ્ટમને વધુ મજબૂત કરવામાં આવે. તેમણે કડક નિર્દેશ આપ્યા કે સરહદી ગામોની […]
પંજાબના તરન તારનમાં પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી હુમલો થતા અફરાતફરી મચી
ચંડીગઢ પંજાબમાં તરન તારનમાં સ્ટેશન સરહલીમાં આવેલા સાંઝ કેન્દ્રમાં રોકેટ લોન્ચરથી હુમલો કર્યો છે. અમૃતસર-બઠિંડા નેશનલ હાઈવે પર પોલીસ ચોકી આવેલી છે. પોલીસ હાલ આ કેસમાં તપાસ કરી રહી છે. એજન્સીઓને સૂચના આપી દેવામાં આવી છે. તાજેતરમાં પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો, આ હુમલોમાં કોઈ મોટુ નુકસાન થયું નથી, પણ પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. […]
પંજાબના સંગરૂરમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર પોલીસ તરફથી કરવામાં આવ્યો લાઠીચાર્જ
ચંડીગઢ પંજાબના સંગરૂરમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર પોલીસ તરફથી લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. પોતાની માંગોને લઈને સંગરૂરમાં મુખ્યમંત્રી આવાસ આગળ પહોંચાલા ખેડૂતો પર પોલીસે જાેરદાર લાઠીચાર્જ કર્યો છે. કેટલાક ખેડૂતોને ઈજા પણ થઈ છે. જાણવા મળી રહ્યું છે કે ખેડૂતોની સાથે-સાથે ખેતરમાં કામ કરનાર મજૂરો પણ પ્રદર્શન કરી રહ્યાં હતા. પ્રદર્શન કરી રહેલા કિસાનો […]
પંજાબ સરકાર જનતાના આરોગ્ય માટે લઈ રહી છે આ મજબૂત પગલાં
ચંદીગઢ પંજાબની ભગવંત માન સરકારે જનહિતમાં એક પછી એક અનેક યોજનાઓ લાગુ કરી છે. સરકારી હૉસ્પિટલની વ્યવસ્થા હોય કે આમ આદમી ક્લિનિકની, સરકાર દરેક રીતે આરોગ્યને લઈને ગંભીર દેખાઈ રહી છે. ખુદ મુખ્યમંત્રી ભગવંત માન અને તેમના મંત્રીઓએ હૉસ્પિટલોની કાર્યશૈલી અને પદ્ધતિઓ જાણવા માટે ઘણી વખત ઓચિંતી તપાસ પણ કરી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે પણ […]
ચંડીગઢમાં મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને હત્યા કરી નાખી
ચંડીગઢ પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢમાં શ્રદ્ધા વોલરની હત્યા જેવો કિસ્સો સામે આવ્યો છે. ચંદીગઢના બુરૈલ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી એક હિન્દુ યુવતીની હત્યા કરવામાં આવી છે. હિન્દુ યુવતીની હત્યાના આરોપમાં મુસ્લિમ યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુવતીના પડોશમાં રહેતો હતો. મળતી માહિતી મુજબ પહેલાથી જ પરિણીત મુસ્લિમ યુવકે પાડોશમાં રહેતી હિન્દુ યુવતીને પોતાના […]
ભગવંત માન સરકાર ૨૬ જાન્યુઆરીએ ૫૦૦ આમ આદમી ક્લિનિક્સ જનતાને સમર્પિત કરશે
ચંડીગઢ પંજાબની ભગવંત માન સરકારે એક મોટો ર્નિણય લીધો છે. હવે રાજ્યમાં વધુ ૫૦૦ નવા આમ આદમી ક્લિનિક્સ ખોલવામાં આવશે. સરકાર તેમને ૨૬ જાન્યુઆરીએ રાજ્યની જનતાને સમર્પિત કરશે. આ પહેલા સીએમ ભગવંત માને ૧૫ ઓગસ્ટના રોજ ૧૦૦ આમ આદમી ક્લિનિક્સની શરૂઆત કરી હતી. પંજાબના આરોગ્ય પ્રધાન ચેતન સિંહ જૌડમાજરાએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં આમ […]
સિદ્ધૂ મૂસેવાલાના પરિવારે હવેલીમાં રખાવી જસ્ટિસ બુક,શરૂ કર્યું હસ્તાક્ષર અભિયાન
ચદીગઢ સિદ્ધુ મુસેવાલાના પરિવારે પુત્રને ન્યાય અપાવવા માટે એક નવું અભિયાન શરૂ કર્યું છે. પરિવારે હવે હવેલીમાં જસ્ટિસ બુક રખાવી છે, જેમાં મુસેવાલાના ત્યાં આવતા ચાહકો ન્યાય માટે સહી કરી રહ્યા છે. સિદ્ધુ મુસેવાલાના પિતાનું કહેવું છે કે જ્યારે આ જસ્ટિસ બુકમાં એક લાખ હસ્તાક્ષર થશે, ત્યારે તેઓ તેને ન્યાય માટે અરજી સાથે કોર્ટમાં લઈ […]
પંજાબીની સાથે દેશના ઘણા શહેરોને હચમચાવવાનો ષડયંત્રનો થયો ખુલાસો
ચદીગઢ પંજાબની સાથે દેશના અનેક શહેરોમાં આતંક મચાવવાના ષડયંત્રને લઈને ઘણા મોટા નામો સામે આવ્યા છે. પંજાબની ધરતી અને ભારતના અનેક શહેરોમાં વિનાશ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ, રક્તપાત અને ડેરા સાથે જાેડાયેલા હિન્દુવાદી નેતાઓ અને અનુયાયીઓને ટાર્ગેટ કિલિંગના કેસમાં પાકિસ્તાની ૈંજીૈં અને ખાલિસ્તાનના ૧૦ ખતરનાક ચહેરાઓના નામ બહાર આવ્યા છે. ન્યૂઝ એજન્સીને તેમની માહિતી મળી […]








