ચંડીગઢ સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી પંજાબના પ્રખ્યાત ગાયકો પર શંકાની સોય તાકવામાં આવી રહી છે. આ કેસમાં પંજાબી ગાયક મનકીરત ઔલખ અને દિલપ્રીત સિંહ ધિલ્લોનની સાથે દિલ્હી હેડક્વાર્ટરમાં ૫ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ બંને ગાયકો પહેલા સિદ્ધુની માનીતી બહેન અફસાના ખાનને પણ ઘણા સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા. આ તમામ […]
Chandigarh
સિદ્ધુ મુસેવાલાના પિતાએ કહ્યું- “એક મહિનામાં ન્યાય ન મળ્યો તો હું દેશ છોડી દઈશ”
ચંદીગઢ દિવંગત પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે તેમના પુત્રની હત્યા કેસની તપાસમાં નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જાે એક મહિનામાં કંઈ નહીં થયું તો તે એફઆઈઆર પરત લઈ લેશે અને દેશ છોડી દેશે. બલકૌર સિંહે કહ્યુ, ‘મારા બાળકની હત્યા ષડયંત્ર ઘડી કરવામાં આવી. પોલીસ તેને ગેંગવોરની ઘટના તરીકે દેખાડવા ઈચ્છે છે. […]
છત્તીસગઢમાં લોભી પતિએ નાના ભાઈ પાસે પત્નીનો રેપ કરાવી દહેજની તમામ હદ પાર કરી
છત્તસીગઢ ગરિયાબંધથી સંબંધોને ઐસીતૈસી કરી દેતો મામલો સામે આવ્યો છે. અહીં મહિલાએ પોતાના પિત, તેની બીજી પત્ની અને દિયર પર દહેજ માટે મારપીટનો આરોપ લગાવ્યો છે. સાથે જ એવો પણ આરોપ લગાવ્યો છે કે, પતિ અને બીજી પત્નીએ દેવર પાસે તેનો રેપ કરાવ્યો, પોલીસે મહિલાની ફરિયાદ પર ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેને […]
લુધિયાણામાં શાળામાં સહાધ્યાયીએ છોકરીની આંખમાં પેન્સિલ મારતા દૃષ્ટિ ગુમાવી,જાણો સમગ્ર મામલો
ચંદીગઢ લુધિયાણાની એક શાળામાં ધોરણ-૧ની છોકરીની આંખમાં એક સહાધ્યાયીએ પેન્સિલ મારી. જેના કારણે તેણે એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી છે. તે પછી ડોક્ટરે બાળકીની આંખનું ઓપરેશન કર્યું છે પરંતુ વિઝન પાછું આવશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. બીજી તરફ આ ઘટના બાદ બાળકીના માતા-પિતાએ સ્કૂલ પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા છે. જે […]
પંજાબમાં પરાલી બાળવાના મામલામાં ઘટાડો ઃ કેબિનેટ મંત્રી
ચંદીગઢ મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળની પંજાબ સરકાર દ્વારા ધાનના ભૂસાને બાળવા સામે જાેરશોરથી ચલાવવામાં આવી રહેલી ઝુંબેશના પરિણામે રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં પરાલી સળગાવવાના બનાવોમાં ઘટાડો થયો છે. વિજ્ઞાન, ટેક્નોલોજી અને પર્યાવરણ મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યુ હતુ કે પંજાબ રિમોટ સેન્સિંગ સેન્ટરના ડેટા મુજબ ૧૫ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર, […]
પંજાબમાં દિવાળી પર માત્ર ૨ કલાક માટે આતશબાજીની મંજૂરી
ચંદીગઢ પંજાબના મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે કહ્યુ કે રાજ્યમાં દિવાળીની રાતે ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી માત્ર બે કલાક માટે ફટાકડા ફોડવાની મંજૂરી મળશે. મીત હેયરે કહ્યુ કે દિવાળી ઉપરાંત શ્રી ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ ૮ નવેમ્બરે સવારે ૪ વાગ્યાથી ૫ વાગ્યા સુધી એક કલાક અને રાતે ૯ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી એક […]
હાઈકોર્ટે કુમાર વિશ્વાસને કેજરીવાલ વિરુદ્ધ નિવેદન મામલે હ્લૈંઇ રદ કરી આપી મોટી રાહત
ચંડીગઢ કવિ કુમાર વિશ્વાસ અને બીજેપી નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે વિશ્વાસ અને બગ્ગા વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર રદ્દ કરવાનો નિર્દેશ આપ્યો છે. પંજાબની રૂપનગર પોલીસે કુમાર વિશ્વાસ વિરુદ્ધ છછઁના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કથિત ઉશ્કેરણીજનક નિવેદનો બદલ કેસ નોંધ્યો હતો. તે જ […]
પંજાબમાં ૧૦ દિવસમાં ૫ આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો
ચંડીગઢ પંજાબ પોલીસે છેલ્લા ૧૦ દિવસમાં ૧૭ લોકોની ધરપકડ કરીને ૫ મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ ઉપરાંત પોલીસ ટીમોએ ત્રણ ગ્રેનેડ અને એક આઈઈડી પણ જપ્ત કરી છે. પોલીસ મહાનિરીક્ષક સુખચૈન સિંહ ગિલે કહ્યું કે લખબીર સિંહ ઉર્ફે લંડા, હરવિંદર સિંહ ઉર્ફે રિંડા અને અર્શ દલ્લા જેવા ગુંડાઓ આતંકવાદી બની ગયા છે, જેમના […]
આપના સ્વયંસેવકોએ રેલ્વે સ્ટેશન પર સની દેઓલ ગૂમ હોવાના પોસ્ટર્સ લગાવ્યા
ચંડીગઢ પંજાબના પઠાણકોટમાં ભાજપના સાંસદ અને અભિનેતા સની દેઓલ સતત વિપક્ષના નિશાના પર છે. ગુરુવારે, આમ આદમી પાર્ટીના સ્વયંસેવકોએ શહેરના રેલ્વે સ્ટેશન પર ગુમ થયેલા સાંસદ સની દેઓલના પોસ્ટર લગાવ્યા હતા. યુવાનોએ પઠાણકોટ સિટી રેલ્વે સ્ટેશનના સાત સ્થળોએ પોસ્ટર લગાવીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જનતાએ તેમને વિસ્તારની સમસ્યાઓ હલ કરવા […]
પત્ની દ્વારા લગ્નેત્તર સંબંધ બનાવવા જેવી કોઈ ભૂલ થઇ જાય તો પણ તેની ભરણપોષણનો દાવો કરી શકે ઃ હાઇકોર્ટ
ચંદીગઢ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક ચુકાદામાં કહ્યું હતું કે પત્ની દ્વારા લગ્નેત્તર સંબંધ બનાવવા જેવી કોઈ એકાદ ભૂલ થઇ જાય તો પણ તેણી ભરણપોષણનો દાવો કરી શકે છે. આ કોમેન્ટમાં હાઇકોર્ટે એક ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કરવાની માંગ કરતી એક અરજીને ફગાવી દીધી હતી. એક અહેવાલ અનુસાર ઓક્ટોબર ૨૦૨૧માં રેવાડી ફેમિલી કોર્ટે વધારાનાં પુરાવા […]








