છત્તીસગઢ છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ગુસ્સામાં આવેલી પત્નીએ કથિત રીતે પોતાના પતિની કુહાડી મારીને હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસે પત્નીની ધરપકડ કરી છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના અમલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુસ્સે થયેલી પત્ની સંગીતા સોનવાણીએ તેના પતિ અનંત સોનવાણીની કુહાડી વડે હત્યા કરી હતી. પોલીસે આ […]
Chandigarh
ભગવંત માનની કેબિનેટ બેઠકમાં લેવાયા ઘણા મહત્વના ર્નિણયો
ચંદીગઢ મુખ્યમંત્રી ભગવંત માનની અધ્યક્ષતામાં સોમવારના રોજ પંજાબ કેબિનેટે જુમલા મુશ્તારકા મલિકાન જમીન (સામાન્ય ગ્રામીણ જમીન) ની સંપૂર્ણ માલિકી ગ્રામ પંચાયતોને આપવા માટે પંજાબ વિલેજ કોમન લેન્ડ (રેગ્યુલેશન) એક્ટમાં સુધારાને મંજૂરી આપી છે. આ ર્નિણય બાદ આ જમીનના માલિક માત્ર ગ્રામ પંચાયતો જ રહેશે. તે શામળાત દેહ તરીકે ગણવામાં આવશે. તેનો ઉપયોગ ગામના સામાન્ય હેતુ […]
પંજાબ સરકાર ભગત સિંહની જન્મ જયંતિને ખાસ અંદાજમાં ઉજવશે
ચંદીગઢ રાજ્ય સરકારે શહીદ સરદાર ભગતસિંહની ૧૧૫મી જન્મજયંતિ (૨૮ સપ્ટેમ્બર) એક અલગ રંગમાં ઉજવવાનું નક્કી કર્યું છે. છછઁ સરકારના કાર્યકાળમાં પહેલીવાર ઉજવવા જઈ રહેલા શહીદ ભગતસિંહના જન્મદિવસને દેશભક્તિના રંગે રંગવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ વિશેષ દિવસને વિશેષ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં રાજ્ય સ્તર અને અન્ય જિલ્લા સ્તરના […]
સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરાડે ભાગ્યો કેનેડાથી, અંદાજ છે કેલિફોર્નિયામાં ગયો હોય!…
ચંદીગઢ જાણીતા પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડના માસ્ટર માઇન્ડ અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના ગોલ્ડી બરાડ કેનેડાથી ભાગી ગયો છે અને અન્ય જગ્યાએ છુપાઈ ગયો છે. તેમનું કહેવું છે કે, તે કેલિફોર્નિયામાં છુપાયેલો હોઈ શકે છે. ગોલ્ડી બરાડ વિરુદ્ધ પોલિસે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધૂ મૂસેવાલાની હત્યાની જવાબદારી લેતો વીડિયો […]
ઈરાનમાં મહિલાઓનો હિજાબ કાયદા સામે વિરોધ દેખાવમાં ૩ લોકોના થયા મોત
ચંદીગઢ હિજાબના કાયદાનો ભંગ કરવા બદલ અટકાયતમાં લેવામાં આવેલી એક મહિલાની કસ્ટડીમાં થયેલા મૃત્યુ બાદ ઈરાનમાં મહિલા પ્રદર્શનકારીઓના વિરોધ પ્રદર્શનો ચરમસીમાએ પહોંચી ચૂક્યા છે. મહિલાઓ પોતાના હિજાબ સળગાવીને વિરોધ નોંધાવી રહી છે. સતત પાંચ રાત સુધી દેખાવો ચાલુ રહ્યા છે અને વિરોધના આ વંટોળ દેશના અનેર નગરો અને શહેરોમાં પહોંચ્યા છે. ત્રણ દિવસ કોમામાં ગાળ્યા […]
આરોપી છોકરીનો પૂછપરછમાં ખુલાસો, “નવા ફોનથી બનાવ્યા હતા પોતાના ૨૩ વીડિયો”
ચંદીગઢ ચંદીગઢ યુનિવર્સિટી અશ્લીલ વીડિયો પ્રકરણમાં આરોપી છોકરી સહિત તેના બે સાથીઓની કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રોએ આ અંગે જણાવ્યું છે કે જ્યારે આરોપી છોકરી હોસ્ટેલમાં આવી હતી તો તેની પાસે જૂનો મોબાઈલ ફોન હતો, જેને તેણે વેચી નાંખ્યો છે. છોકરીએ પૂછપરછમાં જણાવ્યું કે તેણે આ મોબાઈલ કોને વેચ્યો, […]
ચંડીગઢ સ્સ્જી લીકનું સરઘસ પહોંચ્યું ગુજરાત સુધી, થઈ શકે ચોથી ધરપકડ?!…
ચંડીગઢ ચંડીગઢ સ્સ્જી લીક કાંડના તાર મુંબઈ અને ગુજરાત સાથે જાેડાઈ રહ્યા છે. આ મામલે ચોથા વ્યક્તિની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. આરોપી યુવતી પાસેથી એક ડિવાઈસ મળ્યું છે જેને તપાસ માટે મોકલવામાં આવ્યું છે. આ ડિવાઈસમાં વીડિયો સેવ થતા હતા. સોમવારે મોહાલી સ્થિત ચંડીગઢ યુનિવર્સટીની ગર્લ્સ હોસ્ટલ એમએમએસ કાંડમાં ધરપકડ કરાયેલી વિદ્યાર્થીની અને […]
ચંદીગઢ યુનિવર્સિટીમાં એમએસએસ કાંડ મામલામાં આરોપી વિદ્યાર્થિની બાદ એક યુવકની શિમલાથી ધરપકડ કરી
ચંદીગઢ ચંદીગઢ યુનિવર્સિટીના વીડિયો લીક મામલામાં શિમલાના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી બેની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા પંજાબ પોલીસે ચંદીગઢ વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થિનીની ધરપકડ કરી હતી. વિદ્યાર્થિની પર આરોપ છે કે તે હોસ્ટેલમં યુવતીઓના નહાતા સમયે વીડિયો બનાવતી હતી અને પછી શિમલામાં રહેતા પોતાના બોયફ્રેન્ડને મોકલતી હતી. પરંતુ પોલીસ અને […]
પોલીસનું શરમજનક આપ્યું નિવેદન, કહ્યું- “સ્ટુડન્ટ્સ પ્રદર્શનની મજા લઈ રહ્યા છે”
મોહાલી મોહાલીની ચંડીગઢ યુનિવર્સિટી હોસ્ટલમાં યુવતીઓના આપત્તિજનક વીડિયો બનાવવાના મામલે પોલીસે સિમલાથી તે યુવકની પણ ધરપકડ કરી લીધી છે. જેને આરોપી યુવતી વીડિયો મોકલતી હતી. આ સાથે જ પોલીસે સિમલાથી જ એક અન્ય યુવકની પણ ધરપકડ કરી છે. પરંતુ આ મામલે હવે પોલીસની તપાસ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો આરોપ છે કે […]
પંજાબ સરકાર દ્વારા રાજ્યના ઉદ્યોગપતિઓ માટે તૈયાર કરવામાં આવી નવી ઔદ્યોગિક નીતિ
ચંદીગઢ પંજાબ સરકાર દ્વારા રાજ્યના ઉદ્યોગપતિઓ માટે નવી ઔદ્યોગિક નીતિ તૈયાર કરવામાં આવી છે. આ નવી નીતિ આ વર્ષે ઓક્ટોબરથી લાગુ કરવામાં આવી રહી છે. જેને લઈને પંજાબના ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન, શ્રમ, પર્યટન મંત્રી અનમોલ ગગન માન ચંદીગઢ પહોંચ્યા. તેમણે અહીં કહ્યુ કે મુખ્યમંત્રી ભગવંત માનના દૂરંદેશી નેતૃત્વ હેઠળની પંજાબ સરકારની ઉદ્યોગ તરફી નીતિઓએ રાજ્યમાં રૂ.૨૧૦૦૦ […]










