Chandigarh

પંજાબ સરકારે લીધો ર્નિણય, “પૂરને કારણે ભારે નુકસાનથી પ્રભાવિત લોકોને હવે આપી મોટી રાહત”

ચંદીગઢ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમના કાર્યાલય ખાતે ફાઝિલ્કા જિલ્લાના પૂર પ્રભાવિત લોકોને મોટી રાહત આપીને એક લાખ રુપિયાની વળતરની રકમ તાત્કાલિક જાહેર કરવાના આદેશ આપ્યા છે. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ તે અંગે ખેદ વ્યક્ત કર્યો હતો કે વર્ષ ૨૦૨૦માં ફાઝિલ્કા જિલ્લામાં પૂરને કારણે ભારે નુકસાન થયુ હતુ પરંતુ તત્કાલીન સરકારે લોકોને રાહત આપવા માટે કંઈ […]

Chandigarh

અમારા યુવાનોને રોજગાર મળશે ઃ ભગવંત માન

ચંદીગઢ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં કેબિનેટની બેઠક મળી હતી. તે બેઠક બાદ મુખ્યમંત્રી ભગવંત માને ટિ્‌વટ કરીને પંજાબીઓ સાથે પોતાની ખુશી શેર કરી હતી. સીએમ માને ટિ્‌વટમાં લખ્યુ, ‘પંજાબીઓ સાથે એક સારા સમાચાર શેર કરી રહ્યા છીએ.’ તેમણે કહ્યુ કે તેમની સરકાર અને ટાટા સ્ટીલ કંપની પંજાબમાં પ્લાન્ટ સ્થાપવા માટે સમજૂતી પર પહોંચી ગઈ […]

Chandigarh

લમ્પી વાયરસ સામે આપણે લડીશુ ઃ ભગવંત માન

ચંદીગઢ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દૂધ ઉત્પાદક ખેડૂતો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં દૂધ ઉત્પાદક ખેડૂતોએ તેમની માંગણીઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભેળસેળયુક્ત દૂધનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખેડૂતોએ સી.એમ.મુખ્યમંત્રી માન સમક્ષ લમ્પી વાયરસ સામે પણ ચિંતા વ્યક્ત કરી હતી. […]

Chandigarh

પંજાબને લૂંટનારા પાસેથી હિસાબ લેવામાં આવશે ઃ ભગવંત માન

ચંડીગઢ પંજાબના સીએમ ભગવંત માને કહ્યુ કે અમારી સરકાર ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનુ ચાલુ રાખશે. પૂર્વ ખાદ્ય અને પુરવઠા મંત્રી ભારત ભૂષણ આશુની ધરપકડ પર તેમણે કહ્યુ કે કાયદો પોતાનુ કામ કરી રહ્યો છે. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા અમે કહ્યુ હતુ કે જેણે પણ પંજાબને લૂંટ્યુ છે તેમની પાસેથી હિસાબ લેવામાં આવશે. આ ધરપકડ તેમનો […]

Chandigarh

પંજાબ સરકારે ૫ મહિનામાં ૨૦૦થી વધુ ભ્રષ્ટાચારીઓની ધરપકડ કરી

ચંદીગઢ આમ આદમી પાર્ટીનુ કહેવુ છે કે પંજાબમાં સત્તામાં આવ્યા બાદથી ભ્રષ્ટાચારીઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટે આપ સરકારે ભ્રષ્ટાચાર મુક્ત પંજાબ માટે અભિયાન શરૂ કર્યુ છે. એક સત્તાવાર નિવેદનમાં પાર્ટીએ કહ્યુ કે સીએમ ભગવંત માનના નેતૃત્વમાં સરકારે માત્ર ૫ મહિનામાં ભ્રષ્ટાચારના કેસમાં ૨૦૦થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. આમ આદમી […]

Chandigarh

પંજાબ સરકારે એડવોકેટ જનરલના કાર્યાલયમાં વધુ ૫૮ પદો જાહેર કર્યા

ચંદીગઢ પંજાબ સરકારે રાજ્યના એસ.સી સમાજને મોટી ભેટ આપી છે. રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને જાહેરાત કરી છે કે સરકારે રાજ્યના એડવોકેટ જનરલના કાર્યાલયમાં દલિત સમુદાય માટે ૫૮ નવી જગ્યાઓ બનાવી છે અને તેમના માટે અનામત કરી છે. પંજાબ આવુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયુ છે. સીએમ માને કહ્યુ કે આ જાહેરાત સાથે તેમણે ચૂંટણી […]

Chandigarh

જનતાના પૈસા પાછા આપવા રેવડી નથી, ક્યાં છે તમારા ૧૫ લાખ! ઃ ભગવંત માન

ચંદીગઢ આમ આદમી પાર્ટીની સરકારો દ્વારા જનતાને મફત વીજળી, પાણી અને શિક્ષણની યોજનાઓ પર વિરોધ પક્ષો દ્વારા બિનજરૂરી પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ કલ્યાણકારી યોજનાઓને ‘રેવડી સંસ્કૃતિ’ ગણાવી હતી અને કહ્યુ હતુ કે તેનાથી દેશ પર બોજ વધશે, આ સંસ્કૃતિ ખતમ થવી જાેઈએ. આના પર આમ આદમી પાર્ટીના સુપ્રીમોએ […]

Chandigarh

પંજાબ સરકારે વૃદ્ધાવસ્થાના પેન્શનને લઈને આપી ખુશખબરી

ચંદીગઢ આમ આદમી પાર્ટી સરકાર પંજાબમાં એક પછી એક લોક કલ્યાણ યોજનાઓ લાગુ કરી રહી છે. આ સરકારે તાજેતરમાં આટા-દાળ યોજનાની હોમ ડિલિવરી શરૂ કરવાનુ વચન આપ્યુ હતુ. હવે વૃદ્ધોના પેન્શનને લઈને વધુ એક સારા સમાચાર આપવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન ભગવંત માને જાહેરાત કરી છે કે તેમની સરકાર હવે વૃદ્ધોની વૃદ્ધાવસ્થા પેન્શનની હોમ ડિલિવરી […]

Chandigarh

પંજાબમાં ૫૧ લાખ લોકોને ૧ સપ્ટેમ્બરથી વિજળી બિલ આપવું પડશે નહીં

ચંડીગઢ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે, રાજ્યના આશરે ૫૧ લાખ પરિવારોએ ૧ સપ્ટેમ્બરથી વીજળીનું બિલ આપવું પડશે નહીં. મુખ્યમંત્રીએ ૬૬ કિલો વોલ્ટ બુટારી-બ્યાસ લાઇન લોકોને સમર્પિત કર્યા બાદ કહ્યું કે રાજ્યની આમ આદમી સરકારે સમાજના દરેક વર્ગને બિલમાં ફ્રી ૬૦૦ યુનિટ વીજળી ફ્રી ઉપલબ્ધ કરાવી છે. તેમણે કહ્યું કે, ‘જન સમર્થક પહેલ’થી રાજ્યના કુલ […]

Chandigarh

૬ હજાર મહિલાઓને આંગણવાડીમાં નોકરી મળશે ઃ પંજાબના મુખ્યમંત્રી

ચંડીગઢ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મહિલાઓના હિતમાં મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે રક્ષાબંધનના શુભ અવસર પર આજે હું મારી બહેનોને એક ખાસ ભેટ આપી રહ્યો છુ. અમે ૬ હજાર આંગણવાડી કાર્યકરોની ખાલી જગ્યાઓ ભરીશુ. જેઓ લાયકાત ધરાવતા હોય અને જેમને રોજગાર જાેઈએ છે તેઓ ડિગ્રી અનુસાર આ માટે ફોર્મ ભરી શકે છે. મુખ્યમંત્રી […]