Chandigarh

પંજાબમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થઈ શકે

ચંડીગઢ પંજાબમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થઈ શકે છે. ટ્રાફિક પોલિસ દ્વારા ઓવરસ્પીડ અને ડ્રન્કન ડ્રાઇવ પર કડક કાર્યવાહી કરવા માટે જરૂરી સાધનો ખરીદવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સરકારે પંજાબમાં નવા ટ્રાફિક નિયમો લાગુ કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. માહિતી આપવામાં આવી હતી કે ટ્રાફિક પોલિસ દ્વારા ૨૦૩ અલ્કોમીટર અને તેને લગતી ૩૫૦ […]

Chandigarh

પોલીસ અથડામણમાં મૂસેવાલાનો હત્યારો જગરૂપ ઠાર થયો

ચંડીગઢ પંજાબના અટારી બોર્ડર પાસે કોઈ સુમસામ વિસ્તારમાં બનેલી જૂની હવેલી માં બે ગેંગસ્ટર્સ જગરૂપ સિંહ રૂપા અને મન્નુ કૂસા છૂપાઈને બેઠા છે. અથડામણ છેલ્લા બે કલાકથી ચાલુ છે એટલે ગેંગસ્ટર્સ પાસે ભારે સંખ્યામાં હથિયારો છે. પોલીસ અને ગેંગસ્ટર્સ વચ્ચે અત્યાર સુધીમાં અનેક રાઉન્ડ ફાયરિંગ થઈ ચૂક્યું છે. પોલીસના અનેક ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. […]

Chandigarh

પંજાબ સરકારે કરી કેન્દ્ર પાસે વિશેષ પેકેજની માગ

ચંડીગઢ પંજાબ સરકાર દ્વારા રાજ્યના ત્રણ મોટા મુદ્દાઓ માટે કેન્દ્ર સરકાર પાસેથી વિશેષ નાણાકીય પેકેજની માગ કરવામાં આવી છે. સરકારે ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવા, પાકની વિવિધતા વધારવા અને સ્ટબલ બાળવાને ઘટાડવા માટે નાણાકીય પેકેજની માગ કરી છે, જેની માહિતી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી હતી. છછઁના પ્રવક્તા માલવિંદર સિંહ કાંગે જણાવ્યું છે કે, રાજ્યના […]

Chandigarh

બાળકો પાસે જીપીએસવાળી સ્માર્ટ બેગ

ચંડીગઢ બાળકો સામે વધતી ગુનાહિત ઘટનાઓને રોકવા માટે પંજાબ સરકાર અનેક પગલાં લઈ રહી છે. શાળાના બાળકો માટે જીપીએસ ટ્રેકર ઉપકરણોથી સજ્જ સ્માર્ટ સ્કૂલ બેગની વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવી છે. જાે તમામ બાળકો પાસે જીપીએસ સાથેની સ્માર્ટ બેગ હોય તો માતાપિતાને ઓછી ચિંતા થઈ શકે છે. અત્યારે મોટાભાગની શાળાઓમાં મોબાઈલ ફોનની મંજૂરી નથી. આવી […]

Chandigarh

પંજાબમાં ભગવંત માન પછી યુવા સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્ન થશે ?

ચંડીગઢ આમ આદમી પાર્ટી અને લોકપ્રિય નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે લગ્નના છે. ૪૮ વર્ષીય સીએમના આ બીજા લગ્ન છે. તે ૨૦૧૫માં તેની પહેલી પત્નીથી અલગ થઈ ગયો હતો અને તેના પહેલા લગ્નથી તેને બે બાળકો છે. હવે ભગવંત માનના લગ્ન પછી પક્ષના “પાત્ર બેચલર” રાઘવ ચઢ્ઢા ક્યારે લગ્ન કરશે તે અંગે પ્રશ્નો […]

Chandigarh

પંજાબમાં કેબિનેટ મંત્રીઓને પેટ્રો- ફ્લીટ કાર્ડની સુવિધા શરૂ કરાઈ

ચંડીગઢ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સરકાર દ્વારા કેબિનેટ મંત્રીઓને ફાળવવામાં આવેલા વાહનો માટે પેટ્રો કાર્ડ અથવા ફ્લીટ કાર્ડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે નાણા વિભાગે પેટ્રો કાર્ડ/ફ્લીટ કાર્ડની સુવિધા શરૂ કરવાની મંજૂરી આપી છે. રાજ્યના વાહનવ્યવહાર કમિશનરની કચેરી વતી મંત્રીઓની સાથે જતા ડ્રાઇવરોને પણ સૂચનાઓ આપવામાં આવી છે. કમિશનર કચેરી દ્વારા કેબિનેટ મંત્રીઓના […]

Chandigarh

પંજાબે ૧ વર્ષમાં દોઢ હજાર કરોડથી વધુનું જીએસટી કલેકશન ભેગું કર્યું

ચંદીગઢ પંજાબમાં હવે આમ આદમી પાર્ટીની સરકાર છે. મુખ્યમંત્રી ભગવંત માને પોતે આવક વધારવા માટે ઘણા પગલાં લીધા છે. તેમણે દારૂ દ્વારા ૯ હજાર કરોડથી વધુની આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ગેરકાયદેસર રીતે કબજે કરેલી જમીનો પણ મુક્ત કરી રહી છે. જેના વિશે વાત કરતા મુખ્યમંત્રીએ તાજેતરમાં કહ્યુ હતુ […]

Chandigarh

પંજાબ વિધાનસભામાં અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

ચંડીગઢ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ગુરુવારે (૩૦ જૂન) વિધાનસભામાં કેન્દ્રની અગ્નિપથ યોજના વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. પંજાબના બજેટ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માને આ ઠરાવ પસાર કર્યો છે. સીએમ ભગવંત માને બજેટ સત્ર દરમિયાન કહ્યુ હતુ કે અગ્નિપથ યોજના તાત્કાલિક પાછી ખેંચી લેવી જાેઈએ. ઠરાવ વાંચતા સીએમ ભગવંત માને કહ્યુ કે, ‘ભારત સરકાર દ્વારા […]

Chandigarh

નવા ટ્યુબવેલ કનેકશન આપવા પોલિસી શરૂ કરશે ઃ પંજાબના ઉર્જામંત્રી

ચંડીગઢ પંજાબના ઉર્જા મંત્રી હરભજન સિંહે મંગળવારે ગૃહમાં જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી સરકાર ટૂંક સમયમાં રાજ્યમાં ખેડૂતોને નવા ટ્યુબવેલ કનેક્શન આપવા માટે કૃષિ પંપ સેટ નીતિ શરૂ કરશે. તેઓ વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં પ્રશ્ન-જવાબના કલાક દરમિયાન આપ ધારાસભ્ય મનજિંદર સિંહ લાલપુરા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. શાસક પક્ષના ધારાસભ્ય […]

Chandigarh

છત્તીસગઢની એક શાળા ગરીબ બાળકોને નિઃશુલ્ક ભણાવે છે

રાયપુર નવા રાયપુરના રાખી ગામમાં એક સ્કૂલ છે જ્યાં અભ્યાસ માત્ર ઇંગ્લિશ મીડિયમમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક થાય છે તેમજ સુવિધા કોઇ ટોચની સ્કૂલ જેવી પરંતુ પ્રવેશ માત્ર ગરીબ બાળકોને જ આપવામાં આવે છે. એ પણ માત્ર કેજી-૧માં. તેના માપદંડો પણ અન્ય સ્કૂલ કરતાં અલગ છે. ના તો બાળકોની પરીક્ષા લેવાય છે, ન માતા-પિતાની. અહીંયા પ્રવેશ પહેલા […]