Chhattisgarh

રાજ્યપાલે બંધારણીય કાર્યવાહી હેઠળ પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ચેતવણી આપી

ચંડીગઢ પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી ભગવંત માન વચ્ચે ફરી એકવાર ખેંચતાણ વધી છે. રાજ્યપાલે મુખ્ય પ્રધાનને પત્ર લખીને બંધારણીય કાર્યવાહી હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવાની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે રાજ્ય સરકાર રાજભવન દ્વારા માંગવામાં આવેલી માહિતી આપી રહી નથી. આ બંધારણીય ફરજનું અપમાન છે. હવે આના પર સીએમ ભગવંત માને પલટવાર […]

Chhattisgarh

વડાપ્રધાન મોદીએ છત્તીસગઢને ૭,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્‌સની ભેટ આપી

છત્તીસગઢ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના રાયપુર પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ છત્તીસગઢને હજારો કરોડો રૂપિયાની યોજનાની ભેટ આપી હતી. વડાપ્રધાન મોદીએ અહીં લોકોને સંબોધિત પણ કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે “જેણે ખોટું કર્યું છે તે બચશે નહીં. છત્તીસગઢ કોંગ્રેસ માટે છ્‌સ્ છે. તેમણે કહ્યું હતું કે […]

Chhattisgarh

PMની સભામાં હાજરી આપવા જતા ભાજપના કાર્યકરોની બસને નડ્યો અકસ્માત, ૨ના ઘટના સ્થળે મોત, ત્રણથી વધુ ઘાયલ

છત્તીસગઢ છત્તીસગઢના બિલાસપુરમાં પીએમના કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહેલ બસનો મોટો અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ રતનપુર પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી અને સભામાં સામેલ થવા બીજેપી કાર્યકરોને લઈને રાયપુર જઈ રહેલી બસ એક ટ્રેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. તેમજ ૩થી વધુ લોકો ઘાયલ થયા હોવાની […]

Chhattisgarh

છત્તીસગઢના કાંગેર વૈલી નેશનલ પાર્કમાં જાેવા મળ્યું દુર્લભ હરણ

છત્તીસગઢ છત્તીસગઢના બસ્તર સ્થિત કાંગેર વેલી નેશનલ પાર્કમાં વધુ એક દુર્લભ વન્યજીવ જાેવા મળ્યું છે. આ વન્યજીવને જાેઈને નેશનલ પાર્કના અધિકારીઓના ખુશીની લહેર જાેવા મળી રહી છે. કાંગેર વૈલી પાર્કમાં અલગ અલગ જગ્યાએ મુકવામાં આવેલા ટ્રેપ કેમેરામાં દુનિયાની સૌથી નાની પ્રજાતિના હરણની તસ્વીરો કેદ થઈ છે. તેના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા […]

Chhattisgarh

છત્તીસગઢમાં ૬૦૦૦ કરોડના ચોખા કૌભાંડની તપાસ માટે કેન્દ્ર સરકારે ટીમ મોકલી

રાયપુર એક તરફ છત્તીસગઢમાં ઈડ્ઢની હાજરી છે, તો બીજી તરફ કેન્દ્રીય ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રાલય દ્વારા ચોખા કૌભાંડને લઈને બીજી કેન્દ્રીય એજન્સીની સ્થાપના કરવામાં આવી છે. ડો.રમન સિંહે ૬૦૦૦ કરોડના ચોખા કૌભાંડની ફરિયાદ કરી છે. હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રાલયની તપાસ અંગે છત્તીસગઢમાં ખાદ્ય મંત્રી અમરજીત ભગતે […]

Chhattisgarh

ઈડીએે આઇએએસ રાનુ સાહુ, ૨ ધારાસભ્યો સહિત ઉદ્યોગપતિઓની ૫૧ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

રાયપુર છત્તીસગઢ કોંગ્રેસના ધારાસભ્યો દેવેન્દ્ર યાદવ અને ચંદ્રદેવ પ્રસાદ રાય અને રાજ્ય કોંગ્રેસ સમિતિ (પીસીસી)ના ખજાનચી રામ ગોપાલ અગ્રવાલ સહિત અન્યને કોલસા વસૂલીની કથિત તપાસના સંબંધમાં જાેડવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ કહ્યું કે આ કેસમાં સ્થાવર મિલકત, મોંઘા વાહનો, ઝવેરાત અને ૫૧ કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે. ઈડીએ કહ્યું કે […]

Chhattisgarh

છત્તીસગઢમાં એન્કાઉન્ટર દરમિયાન DRG જવાનોએ બે માઓવાદીઓને ઠાર કર્યા હતા

રાયપુર છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે વહેલી સવારે ડીઆરજી જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટર દરમિયાન ડીઆરજી જવાનોએ બે માઓવાદીઓને ઠાર કર્યા હતા. જેમાં એક મહિલા નક્સલવાદી પણ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા બંને નક્સલવાદી પતિ-પત્ની છે અને તેમના પર આઠ લાખ અને ત્રણ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું […]

Chhattisgarh

છત્તીસગઢના દંતેવાડા નક્સલી હુમલાના પ્રત્યક્ષદર્શી ડ્રાઇવરે જણાવી આપવીતી, હજુ આઘાતમાં છે ડ્રાઇવર

છતીસગઢ છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં ટનલ વિસ્ફોટમાં સુરક્ષાદળના ૧૦ જવાન સહિત ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના આંખે જાેનારા ડ્રાઇવર હજુ આઘાતમાં છે. તેને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તે જીવતો બચી ગયો છે. બુધવારે અરનપુરથી જિલ્લા હેડક્વાર્ટર પરત ફરતી વેળા સરુક્ષાદળના કાફલામાં એક વાહનચાલકે જણાવ્યુ હતુ કે, જ્યારે ગુટખા ખાવા તેણે વાહન ધીમું પાડ્યું […]

Chhattisgarh

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, ૧૧ જવાનો શહીદ, ૈંઈડ્ઢ કર્યો હતો પ્લાન્ટ

છત્તીસગઢ છત્તીસગઢના દંતેવાડામાં નક્સલવાદીઓએ કરેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૧ જવાન શહીદ થયા છે. દંતેવાડા જિલ્લાના અરનપુર પાસે ડીઆરજી (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ)ના જવાનોને લઈ જતા વાહન પર ૈંઈડ્ઢ હુમલો થયો છે. નક્સલવાદીઓએ ૈંઈડ્ઢ પ્લાન્ટ કર્યો હતો. રાજ્ય પોલીસ પાસેથી મળેલી સત્તાવાર માહિતી અનુસાર, ‘૨૬ એપ્રિલના રોજ દંતેવાડા જિલ્લાના અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ માઓવાદી કેડરની હાજરીની […]

Chhattisgarh

છત્તીસગઢના બેમેતરામાં હિંસક ઘટના અને એક યુવકની હત્યાના વિરોધમાં છત્તીસગઢ બંધ

રાયપુર છત્તીસગઢના બેમેતરામાં હિંસક ઘટના અને એક યુવકની હત્યાના વિરોધમાં આજે છત્તીસગઢ બંધ રાખવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ દરમિયાન વીએચપી અને ભાજપના કાર્યકરો કવર્ધા-બેમેતરા પાસે રસ્તા પર ઉતરી આવ્યા હતાં અને દુકાનો બંધ કરાવી હતી આ ઉપરાંત દેખાવકારોએ રાયપુરના ભાટાગાંમ બસ સ્ટેન્ડ પર બસો અટકાવી દીધી હતી […]