Chhattisgarh

કોંગ્રેસ અધ્યક્ષની ખોટી નીતિઓને કારણે તેમણે ભાજપમાં જાેડાવાનો ર્નિણય કર્યો છે ઃ કાકા લાખેવાલી

ચંડીગઢ શ્રી મુક્તસર સાહિબ જિલ્લા પરિષદના લાખેવાલી ઝોનમાંથી કોંગ્રેસની ટિકિટ પર સભ્ય બનેલા સરબજીત સિંહ કાકા લાખેવાલીએ તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જાેડાવાની જાહેરાત કરી છે. શ્રી મુક્તસર સાહિબ ખાતે પત્રકારો સાથે વાત કરતા કાકા લાખેવાલીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષની ખોટી નીતિઓને કારણે તેમણે ભાજપમાં જાેડાવાનો ર્નિણય કર્યો છે. તેઓ આવતા સપ્તાહે ભાજપમાં જાેડાશે. તેમણે […]

Chhattisgarh

છત્તીસગઢના રાયપુરમાં આ શખ્શે હાથમાં છરો લઈ યુવતીના વાળ પકડી રસ્તા વચ્ચે ઢસડી

રાયપુર-છત્તીસગઢ છત્તીસગઢની રાજધાની રાયપુરમાંથી સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં ઘરનું કામ છોડવાથી નારાજ એક શખ્સે જાહેરમાં છોકરી પર છરા વડે હુમલો કરી દીધો હતો. તેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં આરોપી એક હાથમાં છરો અને બીજા હાથમાં છોકરીના વાળ પકડીને ઢસળી રહ્યો છે. […]

Chhattisgarh

પતિની ‘પત્નીએ ગેરકાયદે સંબંધનો ઓફિસમાં કર્યો હંગામો’ ફરિયાદ પર હાઈકોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા

બિલાસપુર છત્તીસગઢ હાઈકોર્ટએ છૂટાછેડાને બરતરફ કરવાના મામલામાં અરજીને અલગ દ્રષ્ટિકોણથી જાેઈને આ કેસ પર ચુકાદો આપ્યો છે. પતિની અરજી પર ફેમિલી કોર્ટે પતિ-પત્ની વચ્ચેના અણબનાવને ધ્યાનમાં લઈને પતિની છૂટાછેડાની અરજી સ્વીકારી છે, અને છૂટાછેડાનો ચુકાદો સંભળાવ્યો છે. આ ર્નિણય સામે પત્ની છત્તીસગઢ હાઈકોર્ટમાં પહોંચી અને એક અરજી દ્વારા છૂટાછેડાના ર્નિણયને રદ કરવાની માંગ કરી. આ […]

Chhattisgarh

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રામચરિતમાનસ વિવાદ પર પ્રતિક્રિયા આપી

રાંચી રામચરિતમાનસ પર સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદનથી હંગામો મચી ગયો છે. તેમના નિવેદન પર રોજ રાજનીતિ થઈ રહી છે. ભાજપ અને તમામ જૂથોએ સમાજવાદી પાર્ટીની ખૂબ ટીકા કરી છે. તે જ સમયે, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સમગ્ર વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે આ મુદ્દે ચર્ચા કરવી ખોટી છે. […]

Chhattisgarh

છત્તીસગઢની ઝાંખી આ વખતે ગણતંત્ર દિવસ ૨૬ જાન્યુઆરીના અવસર પર જાેવા નહીં મળે.

રાંચી છત્તીસગઢની ઝાંખી આ વખતે ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના અવસર પર જાેવા નહીં મળે. છત્તીસગઢની ભૂપેશ બઘેલ સરકાર મિલેટ મિશન પર આધારિત એક ઝાંખી તૈયાર કરીને બતાવવા માંગતી હતી, પરંતુ આ ઝાંખી પસંદ કરી શકાઈ ન હતી. છત્તીસગઢની ઝાંખીની પસંદગી ન થવા પર રાજ્યના સાંસ્કૃતિક મંત્રી અમરજીત ભગતે તેને ષડયંત્ર ગણાવ્યું છે. આ મામલે ભાજપે […]

Chhattisgarh

છત્તીસગઢના કોરબામાં એક વ્યક્તિએ કથિત રીતે છોકરીની છાતીમાં ૫૦ વાર સ્ક્રુડ્રાઈવર વડે માર માર્યો

કોરબા છત્તીસગઢના કોરબામાં, એક વ્યક્તિએ કથિત રીતે ૨૦ વર્ષની છોકરીની છાતીમાં ૫૦ વાર સ્ક્રુડ્રાઈવર વડે માર માર્યો કારણ કે તેણીએ તેની સાથે વાત કરવાની ના પાડી હતી. પોલીસે આ હત્યાના આરોપીની ઓળખ શાહબાઝ ખાન તરીકે કરી છે, જે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા છત્તીસગઢથી ગુજરાત આવ્યો હતો. તમને જણાવી દઈએ કે કોરબાના ઝ્રજીઈમ્ ચોકી વિસ્તારમાં શનિવારે બપોરે […]

Chhattisgarh

પત્ની જાે ગુટખા ખાઈ અને દારુ પીને પતિને હેરાન કરે તો તે ક્રૂરતા છે ઃ છત્તીસગઢ હાઈકોર્ટે

રાયપુર છુટાછેડાના એક કેસની સુનાવણી દરમિયાન છત્તીસગઢ હાઈકોર્ટે પોતાના એક મહત્વના ર્નિણયમાં કહ્યું કે, પત્ની જાે પુરુષોની માફક પાન મસાલા, ગુટખા અને દારુ સાથે નોનવેજ ખાઈને પતિને હેરાન કરે તો, તે ક્રૂરતા છે. જસ્ટિસ ગૌતમ ભાદુડી અને જસ્ટિસ રાધાકિશન અગ્રવાલની ડબલ બેન્ચે ફેમિલી કોર્ટના આદેશના રદ કરતા પતિ તરફથી દાખલ કરવામાં આવેલી છુટાછેડાની અરજીનો સ્વીકાર […]

Chhattisgarh

છત્તીસગઢ રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે હવે ૫૦ ટકા નહીં ૭૨ અનામત લાગૂ થશે

રાયપુર છત્તીસગઢ વિધાનસભામાં આખરે અનામત બિલ સર્વ સંમ્મતિથી શુક્રવારે પસાર થયું છે. જે અંતર્ગત અનુસૂચિત જનજાતિ માટે ૩૨ ટકા, અન્ય પછાત વર્ગમાં માટે ૨૭ ટકા, અનુસૂચિત જાતિ માટે ૧૩ ટકા અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ચાર ટકા અનામતની જાેગવાઈ કરવામાં આવી છે. વિધાનસભામાં બિલ પસાર થયા બાદ હવે રાજ્યમાં કુલ અનામત ૭૬ ટકા થઈ […]

Chhattisgarh

છત્તીસગઢમાં એકતરફી પ્રેમમાં પાગલ થયો યુવક, મોબાઈલ ટાવર પર ચઢી ગયો

છત્તીસગઢ મોબાઈલ ટાવર પર ચડીને પોતાની કથિત સગીર પ્રેમિકાને આઈ લવ યૂ બોલવાની જીદ કરવી એક યુવકને ભારે પડી ગઈ હતી. આ માથાફરેલ આશિકને જાંજગીર-ચાંપા જિલ્લાની પામગઢ પોલીસે સગીર બાળકીના પરિવારની ફરિયાદના આધારે પોક્સો એક્ટ અંતર્ગત ધરપકડ કરી જેલમાં મોકલી દીધી હતી. આ યુવકને સગીર બાળક સાથે એકતરફી પ્રેમ હતો. તે આ બાળકી સાથે ગમે […]

Chhattisgarh

છત્તીસગઢમાં ST 32%, SC13% અનેOBC 27% અનામતોના નવા કોટાને કેબિનેટની મંજુરી

રાયપુર છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની અધ્યક્ષતામાં ગુરુવારે થયેલી કેબિનેટની બેઠકમાં અનામતનો નવો કોટા નક્કી થયો છે. સરકારે આદિવાસી વર્ગ- જી્‌ને તેમની જનસંખ્યા અનુસાર ૩૨ ટકા અનામત આપશે, અનુસૂચિત જાતિ-જીઝ્રને ૧૩ ટકા અને સૌથી મોટા સમૂહ અન્ય પછાત વર્ગ-ર્ંમ્ઝ્રને ૨૭ ટકા અનામત મળશે. તો વળી સામાન્ય વર્ગના ગરીબોને ૪ ટકા અનામત આપવામાં આવશે. તેના માટે કેબિનેટે […]