Chhattisgarh

નાની વાતમાં છોકરીઓએ ક્લાસમાં કરી મારમારી,આ મારામારીનો વીડીયો થયો વાયરલ

છત્તીસગઢ લોકો વચ્ચે ઝઘડા ઘણીવાર થતા હોય છે. કેટલીકવાર લોકો નાની નાની વાતોમાં એકબીજા સાથે ઝઘડો કરવા લાગી જાય છે અને બાદમાં તે નાનો ઝઘડો મોટી લડાઇમાં બદલાઇ જાય છે. તમે જાેયું હશે કે ઘણી વખત ‘તુ-તુ, મૈં-મૈં’થી શરૂ થયેલી લડાઈ મારામારી અને લાકડીઓ ઉઠાવવા સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં આ ઝઘડા જીવલેણ પણ […]

Chhattisgarh

દારૂનાં નશામાં ડૉક્ટરે મહિલાને લાફા માર્યા, વાળ ખેંચ્યાં, હૈવાન જેવું વર્તન કર્યું, વીડીયો વાઈરલ

છત્તીસગઢ છત્તીસગઢના કોરબા જિલ્લામાં દારૂના નશામાં ડોક્ટરે મહિલાને થપ્પડ મારી દીધા હતા. મહિલાનું મ્ઁ લો થવા પર તે સારવાર માટે મેડિકલ કોલેજ ગઈ હતી. પણ ડોક્ટર તેને થપ્પડ મારવા માંડ્યો. મહિલાના પુત્રએ વારંવાર તેનો વિરોધ કર્યો. તો પણ તે ડોક્ટર માન્યો નહીં અને મહિલાને એક પછી એક થપ્પડ માર્યા. ડોક્ટરે મહિલાને એવું પણ કહ્યુ કે […]

Chhattisgarh

અર્જુન કપૂર સાથે લગ્ન માટે મલાઈકાએ શરમાઇને કહ્યું ‘હા’!!..

છત્તીસગઢ મલાઇકા અરોરા, અરબાઝ ખાનની એક્સ વાઇફ ફરીથી પ્રેમમાં પડી ચૂકી છે અને લાંબા સમયથી એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. મલાઇકા અને અર્જુન પોતાના સંબંધોને લઇને ખૂબ ઓપન છે અને મીડિયાની સામે પણ તેને છુપાવતા નથી. તમને જણાવી દઇએ કે હવે એવું લાગે છે કે આ કપલ લગ્ન માટે તૈયાર છે અને જલદી […]

Chhattisgarh

લોહીનું દબાણ ઓછુ થઈ જતા મહિલા પહોંચી હોસ્પિટલ, ડોક્ટરે લાફા માર્યા, વીડીયો થયો વાઈરલ

છત્તીસગઢ છત્તીસગઢના કોરબામાં કથિત રીતે નશાની હાલતમાં એક ડોક્ટરે સારવાર દરમિયાન દર્દીની પીટાઈ કરી હોવાનો આરોપ લાગ્યો છે. એવો આરોપ છે કે ડોક્ટર દારૂના નશામાં ધૂત હતો. સારવારના નામ પર તેણે મહિલા દર્દીને અનેકવાર લાફા માર્યા. દર્દીને લાફા મારવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલો કોરબાની જિલ્લા મેડિકલ કોલેજનો છે. […]

Chhattisgarh

છત્તસીગઢમા હોટલના રુમમાં પુરુષ-યુવતીની લાશ લટકેલી હાલતમાં જાેવા મળતા મચી ગયો હડકંપ

દુર્ગ છત્તસીગઢના દુર્ગથી હચમચાવી નાખે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. સ્મૃતિનગર ચોકી વિસ્તારમાં જૂનવાણી માર્ગ પર આવેલી હોટલ કૃષમાં એક કપલે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. હોટલના રુમમાં વિવાહીત પુરુષ સાથે યુવતીની લાશ પંખા સાથે લટકાયેલી હાલતમાં જાેવા મળી હતી. જેને લઈને હોટલના કર્મચારીઓમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસને […]

Chhattisgarh

આવકવેરા વિભાગે કોલસા-સ્ટીલના વેપારીઓના ૨૦ ઠેકાણે દરોડા પાડ્યા

ચંપારણ છત્તીસગઢમાં ફરી એકવાર મોટી કાર્યવાહી કરતા આવકવેરા વિભાગે આજે કોલસા અને સ્ટીલના વેપારીઓના ઘરે દરોડા પાડ્યા છે. ૈં્‌ વિભાગની ટીમે છત્તીસગઢની રાજધાની રાયપુર ઉપરાંત રાયગઢમાં આ દરોડા પાડ્યા છે. બંને શહેરોમાં કોલસા અને સ્ટીલના વેપારીઓના ત્યાં દરોડા પડ્યા છે. છત્તીસગઢમાં ગયા મહિને જ ઈડ્ઢએ મોટા કોલસા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે ઈડ્ઢએ ૩ […]

Chhattisgarh

છત્તીસગઢના બિલાસપુરમાં પિતાએ ૯ વર્ષની માસુમ પુત્રી પર કર્યો બળાત્કાર

છત્તીસગઢ છત્તીસગઢના બિલાસપુરમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. અહીં એક ઉદ્યોગપતિ પિતાએ ૯ વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં આ ગંદી હરકત છુપાવવા માટે તેને પોતાની પત્નીને ધમકી આપી અને કહ્યું કે આ વિશે કોઈને વાત ન કરતી. જાે કે મહિલાએ પોલીસ સ્ટેશન પહોંતી રિપોર્ટ દાખલ કરાવ્યો. આરોપી પિતા […]

Chhattisgarh

મહિલાઓને સાડી પહેરીને કબડ્ડી રમતી નો વીડીયો થઈ રહ્યો છે વાયરલ

છત્તીસગઢ એક સમય હતો જ્યારે કબડ્ડી રમત માત્ર શેરીઓમાં જ જાેવા મળતી હતી, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કબડ્ડી રમાય છે. આ વખતે ટૂર્નામેન્ટમાં દેશભરમાંથી ૧૨ ટીમોએ ભાગ લીધો છે. સામાન્ય રીતે પુરૂષો કબડ્ડી રમતા જાેવા મળે છે અથવા અનેક જગ્યાએ છોકરીઓ પણ ખૂબ જ જુસ્સાથી કબડ્ડી રમે છે. પરંતુ શું તમે ક્યારેય મહિલાઓને સાડી […]

Chhattisgarh

છત્તીસગઢના સાલાસર બાલાજી મંદિરમાં ‘ફેશન શો’, બજરંગ દળે આયોજકો સામે હ્લૈંઇ કરી

રાયપુર છત્તીસગઢના રાયપુરમાં આવેલા સાલાસર બાલાજી મંદિરમાં ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બજરંગ દળના સભ્યોએ હિન્દુઓના ધાર્મિક મંદિરમાં આ પ્રકારના ફેશન શો યોજવા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ ફેશન શોનું આયોજન હ્લડ્ઢઝ્રછ નામની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેલિબંધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાલાસર મંદિરમાં આ ફેશન શો યોજાયો હતો. […]

Chhattisgarh

પંજાબના ચર્ચમાં થયેલી તોડફોડ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કરશે તપાસ

ચંદીગઢ પંજાબ સરકારે તરનાતરન જિલ્લાના ઠાકરપુરા ચર્ચમાં દુર્વ્યવહાર અને આગ લાગવાની ઘટનાના કેસમાં ઝડપથી તપાસ કરવા માટે ત્રણ સદસ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની નિમણૂક કરી છે. આ કમિટિમાં ઈન્સ્પેક્ટર જનરલ પોલીસ (આઈજીપી) ફિરોજપુર રેન્જના નેતૃત્વમાં એસએસપી તરનતારન અને એસપી ઈન્વેસ્ટિગેશન તરનતારન સામેલ છે. ડીજીપી ગૌરવ યાદવે કહ્યુ કે, એસઆઈટી દરરોજ આ મામલે તપાસ કરશે અને […]