Chhattisgarh

હરિયાણા સરકારે ગોવા સીએમને પત્ર લખી સોનાલી મોત કેસની તપાસ સીબીઆઈને સોંપવા કહ્યું

ચંદીગઢ હરિયાણા સરકારે સોનાલી ફોગાટ હત્યા કેસને લઈને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને પત્ર લખ્યો છે. હરિયાણા સરકારે કહ્યું કે સોનાલી ભોગાટ હત્યા કેસની સીબીઆઈ તપાસ કરવામાં આવે. સોનાલીના પરિવારે શનિવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને મળીને આ કેસની તપાસ સીબીઆઈ તાપે કરાવવાની માંગ કરતી લેખિત અરજી આપી હતી. સોનાલીના પરિવારે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે આ […]

Chhattisgarh

પંજાબમાં મતદાન કાર્ડ હવે બનાવવાનું સરળ બનશે, નિયમો બદલાયા

ચંદીગઢ જાે તમે મતદાર તરીકે નોંધણી કરાવવાનુ વિચારી રહ્યા છો તો તમારા માટે રાહતના સમાચાર છે. પંજાબમાં હવે લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૦ની કલમ ૧૪ અને મતદારની નોંધણીના નિયમો ૧૯૬૦માં સુધારો કરવામાં આવ્યો છે. આનો ફાયદો એ થશે કે ૧૮ વર્ષ સુધીના યુવાનોને વર્ષમાં ૪ વખત વોટર આઈડી માટે નોંધણી કરાવવાની તક મળશે. પંજાબના મુખ્ય ચૂંટણી […]

Chhattisgarh

છત્તીસગઢમાં યુવતીએ ૧૭ વર્ષિય કિશોરને બંધક બનાવી બળાત્કાર કર્યો

છતીસગઢ છત્તીસગઢના જશપુરના પથલગાંવના રહેવાસી ૪૫ વર્ષીય પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પિતાએ જણાવ્યું કે તેમનો ૧૭ વર્ષનો સગીર છોકરો ૮ નવેમ્બર ૨૦૨૧ની રાત્રે કોઈને જાણ કર્યા વગર ક્યાંક ગયો હતો, કોઈ અજાણ્યો વ્યક્તિ તેને લાલચ આપીને લઈ ગયો હતો. ફરિયાદના આધારે, પથલગાંવ પોલીસ સ્ટેશનમાં કલમ ૩૬૩ હેઠળ ગુનો નોંઘી, તપાસ કરવામાં આવી હતી. […]

Chhattisgarh

છત્તીસગઢમાં પત્નીના ખરાબ શબ્દને ન સાંભળી શકતા પતિએ પત્નીની હત્યા કરી

છત્તીસગઢ સેમરીયા ચોકી ખંડસરાના એક શખ્સે બે માસ પહેલા તેની પત્ની વિરૂધ્ધ ફરિયાદ લખાવી હતી. આ રિપોર્ટમાં તેણે કહ્યું હતું કે તે પોતાની પત્ની સાથે કામ ધંધા માટે લખનઉ ગયો હતો, લખનઉમાં તેણે તેની પત્નીને દિવસ દરમિયાન એક પુરુષ સાથે ખોટા કામો કરતી જાેઈ હતી, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ૫ જુલાઈએ બંને […]

Chhattisgarh

આવકવેરા વિભાગની છત્તીસગઢમાં મોટી કાર્યવાહી

રાયપુર આવકવેરા વિભાગે છત્તીસગઢના અનેક જિલ્લાઓમાં એક સાથે કાર્યવાહી કરી છે. કહેવાય છે કે આવકવેરા વિભાગે કોલસા પરિવહન અને અન્ય સંલગ્ન ગતિવિધિઓના વ્યવસાયમાં કાર્યરત એક સમૂહ પર રેડ પાડી છે. રેડમાં અનેક મહત્વના દસ્તાવેજાે મળ્યા હોવાનું કહેવાય છે. જ્યાં જ્યાં કાર્યવાહી થઈ છે ત્યાં ઘરોની બહાર સશસ્ત્ર દળોની તૈનાતી કરાઈ છે અને કોઈને પણ અંદર […]

Chhattisgarh

છત્તીસગઢના યુવકે ગોબર વેચીને ૪ લાખની કમાણી કરતા દીકરીના પિતાએ લગ્ન કરાવ્યા

છત્તીસગઢ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ આ દિવસોમાં સભા કાર્યક્રમના ભાગરૂપે જનતાને મળી રહ્યા છે. આ અંતર્ગત તેઓ સરગુજા વિભાગના કોરિયા જિલ્લામાં હતા. અહીં એક નવ પરણિત યુગલે મુખ્યમંત્રી સાથે તેમના લગ્ન વિશે રસપ્રદ વાત કહી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગાયના છાણના વેચાણથી યુવકના લગ્નની અડચણ દૂર થઇ હતી અને ગોબર વેચીને થતી […]

Chhattisgarh

છત્તીસગઢનો રાહુલ ૧૦૫ કલાકે બોરવેલમાં ફસાયેલો રહ્યો હતો

છત્તીસગઢ દેશના સૌથી મોટા રેસ્ક્યૂના પહેલા દિવસે એટલે કે ૧૦ જૂનની રાતે જ રાહુલને મેન્યુઅલ ક્રેનના માધ્યમથી રસ્સી દ્વારા બહાર લાવવાની કોશિશ કરાઈ પરંતુ રાહુલ દ્વારા રસ્સી પકડવા માટે કોઈ પ્રતિક્રિયા ન આવતા પરિજનોની સહમતિ અને એનડીઆરએફના ર્નિણય બાદ નક્કી કરાયું કે બોરવેલના કિનારા સુધી ખોદકામ કરી રેસ્ક્યૂ કરવામાં આવે. રાતે લગભગ ૧૨ વાગે ફરીથી […]

Chhattisgarh

પંજાબી ગેંગસ્ટર્સને આઈએસઆઈ અને ખાલિસ્તાની સંગઠનો મદદ કરે છે

ચંડીગઢ પંજાબમાં સ્થાનિક ગેંગને મદદ કરનાર આઈએસઆઈ સમર્થિત અગ્રણી ખાલિસ્તાની આતંકીઓનું નામ સામે આવ્યું છે, તસ્કરો સાથે સંકલન સાધવાનું કામ ગુરમીતસિંહ બગ્ગાનું છે. લખબીર સિંહ રોડે પાકિસ્તાનમાં છે, તેનું કામ ડ્રગ્સ અને હથિયારો મોકલવાનું છે. એવું કહેવામાં આવે છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબમાં મળી આવેલા ટિફિન બોમ્બ રોડે દ્વારા મોકલવામાં આવ્યા હતા. કેનેડામાં રહેતા […]

Chhattisgarh

રાયપુરમાં જેસીબીના ટાયરમાં હવા ભરતાં ફાટતા બેના મોત

રાયપુર છત્તીસગઢના રાયપુરના સિલતરામાં એક વિચિત્ર અને દર્દનાક ઘટના સામે આવી છે. સિલતરા ચોકી પોલીસે જાણકારી આપી હતી આ ઘટનામાં મોતને ભેટેલા બંને કર્મચારી મધ્યપ્રદેશના સતનાના રહેવાસી છે. હવે તેમના પરિજનોને આ ઘટનાની જાણકારી આપવામાં આવી રહી છે હાલ બંનેની લાશોના પોસ્ટમોર્ટ માટે મોકલવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી […]

Chhattisgarh

રાયગઢમાં ભગવાનને નોટિસ મળતા ભગવાન કોર્ટમાં હાજર થયા

છત્તીસગઢ બોલિવુડ ફિલ્મ ર્ંસ્ય્ તો તમામ લોકોએ જાેઈ હશે, અને લોકોને ઘણી પસંદ પણ પડી હતી. હવે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સંસાર ચલાવનાર માણસે બનાવેલી અદાલતમાં ભગવાન કેવી રીતે હાજર થઈ શકે? પરંતુ છત્તીસગઢની એક કોર્ટ ઈચ્છે છે કે, ભગવાન શિવ તેમની કોર્ટમાં હાજર રહે. છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના સામે […]