રાયપુર છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ધર્મ સંસદ કાર્યક્રમના છેલ્લા દિવસે સંત કાલીચરણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, તેમણે દેશના ભાગલા માટે બાપુને જવાબદાર ગણાવ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે આપેલા આ વિવાદિત નિવેદનથી નારાજ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના નેતાઓએ આકરી ટીકા કરી હતી. મહાત્મા ગાંધી પર કરનારા કાલીચરણ મહારાજ વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી […]
Chhattisgarh
ધર્મસંસદમાં કાલીચરણના વિવાદીત નિવેદન પર તેમને ચૂપ કરાવનાર રામસુંદર કોંગ્રેસના એમએલએ
છત્તીસગઢ મહંત રામસુંદર દાસે કાલીચરણનો વિરોધ કરીને કાર્યક્રમ છોડી દીધો હતો. દૂધધારી મઠના ડાયરેક્ટર રામસુંદર દાસની હવે ખૂબ ચર્ચા થઈ રહી છે. ધર્મની સાથે સાથે મહંત રામસુદર દાસને રાજકારણ સાથે ખાસ લગાવ છે. તેઓ કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ છત્તીસગઢ ગૌ સેવા આયોગના અધ્યક્ષ છે. તેઓ ઝ્રસ્ ભૂપેશ બઘેલના પણ ખૂબ […]
છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર નક્સલવાદી અને પોલીસની અથડામણમાં અનેક નક્સલવાદીઓ ઠાર
છત્તીસગઢ તાજેતરમાં જ સુરક્ષા દળોએ બલરામપુર જિલ્લામાં નક્સલીઓના એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસે સામરી પોલીસ સ્ટેશનના ચૂંચુના અને પુંડગ વિસ્તારમાંથી ૭ ૈંઈડ્ઢ મળી આવ્યા હતા. નક્સલીઓએ આ આઈઈડી બંદર્ચુઆ રોડ પર લગાવી હતી. ઝ્રઇઁહ્લ ટીમને માહિતી મળી હતી કે ભૂતહી મોડ રોડમાં એક કિલોમીટરના અંતરે નક્સલવાદીઓ દ્વારા ૈંઈડ્ઢ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. આ […]
છત્તીસગઢમાં સીઆરપીએફ કેમ્પમાં હિંસક ફાયરીંગ ઃ ૪ જવાન શહીદ
છત્તીસગઢ છત્તીસગઢના સુકમામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના એક જવાને ગત મોડી રાત્રે છદ્ભ-૪૭ વડે તેના સાથી જવાનો પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ૪ જવાન શહીદ થયા હતા, જ્યારે ૩ ઘાયલ થયા છે. એમાં બે જવાનની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને ચોપરથી રાયપુર રિફર કરવામાં આવ્યા છે. ઘટના બાદ આરોપી જવાનને કસ્ટડીમાં […]
છત્તીસગઢના ૫૦ લાખના ઈનામી નક્સલી અક્કી રાજુનુ મોત નીપજ્ય
, રાયપુર છેલ્લા કેટલાક મહિનાઓમાં કેટલાય મોટા નક્સલી નેતાઓના મોત થયા છે. તાજેતરમાં જ ૧૫ લાખના ઈનામી નક્સલીએ પણ બીમારીના કારણે અંતિમ શ્વાસ લીધો હતો. કોરોનાથી પણ કેટલાક નક્સલી નેતાઓના જીવ ગયા છે. ૧૦ જૂને નક્સલી કટ્ટી મોહન રાવ ઉર્ફે દામૂ દાદા, ૨૧ જૂને નક્સલીઓના સેન્ટ્રલ કમિટી સમિતિ અને ૪૦ લાખ રૂપિયાના ઈનામી હરિભૂષણ અને […]
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના કાર્યક્રમમાં જતી બસ ખાઈમાં પડી
છત્તીસગઢ છત્તીસગઢના મનપાટામાં ટ્રેનિંગ લઈ રહેલા જવાનોની બસ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના કાર્યક્રમમાં જઇ રહી હતી. આ બસમાં ૩૮ જેટલા ટ્રેનિંગ લઈ રહેલા પોલીસના જવાનો સવાર હતા. આ બસ મેનપાટા પોલીસ ટ્રેનિંગ સ્કૂલથી મૂંગેલી તરફ જઈ રહી હતી. જ્યારે આ બસ અમગાંવ પાસે પહોંચી તે સમયે રસ્તા પર આવતા વળાંકમાં ડ્રાઇવર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો […]