દિલ્હીના કનોટ પ્લેસમાં આઉટર સર્કલના એમ બ્લોકમાં સ્થિત મિસ્ટ્રી રૂમમાં આગ ફાટી નીકળી હતી, જે થીમ આધારિત એડવેન્ચર ગેમિંગ ઝોન છે. આ ઘટનાની જાણ થતાજ ફાયરની ૭ ગાડીઓ ઘટનાસ્થળે તાત્કાલીક ધોરણે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લઈ લીધી હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આ આગની ઘટના બાબતે મળતી માહિતી મુજબ એમ […]
Delhi
દિલ્હીની આઈ મંત્રા હોસ્પિટલમાં આગની ઘટના, સદનસીબે દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
દેશની રાજધાની દિલ્હીમાં એક મોટી ઘટના બની હતી જેમાં પશ્ચિમ વિહાર સ્થિત આઈ મંત્રા હોસ્પિટલમાં આગ લાગી હતી. આગની માહિતી મળતાં જ ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સદનસીબે દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈ જાનહાની થઈ ન હતી. જોકે બીજા માળે રહેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. આગ […]
કેજરીવાલે ૨૪મી એપ્રિલ સુધીમાં ઈડ્ઢને જવાબ આપવો પડશે, આગામી સુનાવણી ૨૯મી એપ્રિલે થશે
એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટે ઈડ્ઢને નોટિસ પાઠવી છે. ઈડ્ઢએ ૨૪ એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો રહેશે. આ સાથે કેજરીવાલે ૨૬ એપ્રિલ સુધીમાં ઈડ્ઢના […]
૩૧ માર્ચ પહેલા પતાવી લો આ કામો નહિ તો થશે મોટું નુકશાન
વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ તેના અંતના આરે છે. ૩૧ માર્ચ, ૨૦૨૪ એ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના અંત માટેનો છેલ્લો દિવસ છે, પરંતુ આ તારીખ રોકાણ, ટેક્સ ફાઇલિંગ, ટેક્સ સેવિંગ જેવા વ્યક્તિગત નાણાં સંબંધિત તમામ કાર્યો માટેની અંતિમ તારીખ પણ છે. જેમાં ફાસ્ટેગ કેવાયસી, ટેક્સ કપાત માટે ટીડીએસ ફાઇલિંગ સર્ટિફિકેટ, ટેક્સ સેવિંગ, આઇટીઆર જેવા કાર્યોનો સમાવેશ […]
તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે મળીને ઉમેદવારોના ખર્ચ વિસ્તાર પ્રમાણે નક્કી કર્યા
દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, પ્રથમ મતદાન ૧૯મી એપ્રિલે થશે અને ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર થશે. દરમિયાન, ભારતીય ચૂંટણી પંચ (ઈઝ્રૈં) એ ચૂંટણી ખર્ચને નિયંત્રિત કરવા માટે સૂચનાઓ જારી કરી છે. તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (ઝ્રઈર્ં) એ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે મળીને ઉમેદવારોના ખર્ચ વિસ્તાર પ્રમાણે નક્કી કર્યા છે. તમામ સીઈઓએ […]
અરવિંદ કેજરીવાલ ડરી ગયા, વકીલે કહ્યું ઓછામાં ઓછું તેમને આ ચૂંટણી લડવા દો, પછી ધરપકડ કરો
દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડ્ઢ દ્વારા ધરપકડના ડરથી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમની અરજી પર ગુરુવારે સુનાવણી થઈ હતી. આ દરમિયાન અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ હાઈકોર્ટમાં કહ્યું કે લોકસભા ચૂંટણી પછી તેમની ધરપકડ કરવામાં આવે. કમ સે કમ તેમને આ ચૂંટણી લડવા દો. સુનાવણી દરમિયાન સિંઘવીએ કોર્ટને કહ્યું […]
અરવિંદ કેજરીવાલને દિલ્હી દારૂ કૌભાંડમાં રાઉઝ એવન્યુ કોર્ટે જામીન મંજૂર કર્યા
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં શનિવારે કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉસ એવન્યુ કોર્ટે કેજરીવાલની જામીન અરજી સ્વીકારી અને તેમને જામીન આપ્યા અને પાછા ફરવા કહ્યું. કોર્ટે મુખ્યમંત્રી કેજરીવાલને ૧૫,૦૦૦ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. અગાઉ, આ જ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વતી હાજર થવા માટે કેજરીવાલને ૮ વખત સમન્સ જારી કરવામાં […]
સરકાર પોતાના બાળકોને રોજગાર આપવામાં અસમર્થ છે, તમે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા બાળકોને નોકરી ક્યાંથી આપશો? : અરવિંદ કેજરીવાલ
નાગરિકતા સંશોધન કાયદો (ઝ્રછછ) લાગુ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. ઝ્રસ્ કેજરીવાલે ગુરુવારે અમિત શાહના પ્રહારનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે સરકાર પોતાના બાળકોને રોજગાર આપવામાં અસમર્થ છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા બાળકોને ક્યાંથી નોકરી આપશો? અરવિંદ કેજરીવાલે કહ્યું, આપણા દેશમાં ગરીબી છે. તમે […]
દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી
દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થઈ છે. જેમા ૬ રાજ્યોની ૬૨ બેઠકોના ઉમેદવારો પર ચર્ચા થઈ છે. આજે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે. બીજી યાદીમાં ગુજરાત કોંગ્રેસના ૨૪ બેઠકોના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવશે. આ સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને આસામ સહિતના રાજ્યોની સ્ક્રિનિંગ કમિટીની બેઠક […]
23મી સપ્ટેમ્બરે પીએમ મોદી વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે.
23મી સપ્ટેમ્બરે પીએમ મોદી વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે દિલ્હી, સંજીવ રાજપૂત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બર, 2023ના રોજ વારાણસીની મુલાકાત લેશે. બપોરે લગભગ 1:30 વાગ્યે, પ્રધાનમંત્રી વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. બપોરે લગભગ 3:15 વાગ્યે, પ્રધાનમંત્રી રૂદ્રાક્ષ આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર પહોંચશે અને કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023ના સમાપન સમારોહમાં ભાગ […]